Medicare Gondal

  • Home
  • Medicare Gondal

Medicare Gondal Medicare Hospital, Gondal is a Multi Super Specialty Services having all medical modalities under one roof.

ડો. ફાલ્ગુન ધોરીયાણીMD. PDF*મહિનાનાં પ્રથમ અને ત્રીજા બુધવારે**તા૧-૩-૨૦૨૩ તથા ૧૫-૩-૨૦૨૩**સમય સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી*દર...
28/02/2023

ડો. ફાલ્ગુન ધોરીયાણી
MD. PDF

*મહિનાનાં પ્રથમ અને ત્રીજા બુધવારે*
*તા૧-૩-૨૦૨૩ તથા ૧૫-૩-૨૦૨૩*
*સમય સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી*

દરેક પ્રકારનાં વા,સાંધા તથા સ્નાયુનાં રોગોના નિષ્ણાંત તબીબ હવે આપણા ગોંડલમાં...

*એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો:*
*૯૨૬૫૫૪૧૭૭૧*

મેડીકેર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ - ગોંડલ
અડ્રેસ :- "શ્રી ગોકુલ હાઇટ્સ" પેલેસ રોડ, કોલેજ ચોક પાસે ગોંડલ

22/02/2023

હવે માથામાં ઈજા, હેમરેજ અથવા ન્યુરો સર્જરી માટે રાજકોટ જવાની જરૂર નથી
તમામ ઉચ્ચતમ મેડીકલ કક્ષાની સુવિધાઓ
હવે આપણા ગોંડલમાં ઉપલબ્ધ છે...
---------------------------------------------
મેડિકેર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ
શ્રી ગોકુલ હાઇટ્સ,પેલેસ રોડ ,કોલેજ ચોક પાસે,ગોંડલ.
Contact No. 094595 00108

31/01/2023

હવે ગોંડલમાં પણ ચમત્કારો થાય છે.

હવે ગોંડલમાં ૨૪ કલાક અનુભવી ડોક્ટરો સાથે તમામ ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ છે.

મેડીકેર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ,
ગોકુલ હાઈટ્સ, પેલેસ રોડ,
કોલેજ ચોક પાસે ગોંડલ


આરોગ્ય બાબતે ગોંડલ પંથકનાં લોકોને હવે રાજકોટ સુધી જવાની જરૂર નથી,,,,રાજકોટનાં સુપ્રસિદ્ધ તબીબોની ટીમ હવે ગોંડલમાં કાર્યર...
29/01/2023

આરોગ્ય બાબતે ગોંડલ પંથકનાં લોકોને હવે રાજકોટ સુધી જવાની જરૂર નથી,,,,

રાજકોટનાં સુપ્રસિદ્ધ તબીબોની ટીમ હવે ગોંડલમાં કાર્યરત..

હવે આપના ગોકુળીયા ગોંડલનાં આંગણે મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ..

મેડીકેર મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ
ગોંડલ

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક: 094595 00108

નમસ્તે!ડો. નિરવ પીપળીયાMD. DMકન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ , હિપેટોલોજિસ્ટ અને એન્ડોસ્કોપીસ્ટપેટ, આંતરડા , લીવર , સ્વ...
25/01/2023

નમસ્તે!
ડો. નિરવ પીપળીયા
MD. DM
કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ , હિપેટોલોજિસ્ટ અને એન્ડોસ્કોપીસ્ટ
પેટ, આંતરડા , લીવર , સ્વાદુપીંડ તથા એન્ડોસ્કોપી ના નિષ્ણાંત
ગુરૂવાર (26/01/2023) ના રોજ
મેડીકેર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ - ગોંડલ ( સવારે 10 વાગ્યે )
ઓપીડી માટે મળશે.
અડ્રેસ :- "શ્રી ગોકુલ હાઇટ્સ" પેલેસ રોડ, કોલેજ ચોક પાસે ગોંડલ

નમસ્તે!ડો. નિરવ પીપળીયાMD. DMકન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ , હિપેટોલોજિસ્ટ અને એન્ડોસ્કોપીસ્ટપેટ, આંતરડા , લીવર , સ્વ...
22/12/2022

નમસ્તે!

ડો. નિરવ પીપળીયા
MD. DM
કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ , હિપેટોલોજિસ્ટ અને એન્ડોસ્કોપીસ્ટ
પેટ, આંતરડા , લીવર , સ્વાદુપીંડ તથા એન્ડોસ્કોપી ના નિષ્ણાંત

ગુરૂવાર (22/12/2022) ના રોજ
મેડીકેર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ - ગોંડલ ( સવારે 10 વાગ્યે )
ઓપીડી માટે મળશે.
અડ્રેસ :- "શ્રી ગોકુલ હાઇટ્સ" પેલેસ રોડ, કોલેજ ચોક પાસે ગોંડલ
MO. 094595 00108

20/12/2022
20/12/2022
20/12/2022

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Medicare Gondal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram