Aatmiya hospital

Aatmiya hospital Medical & Heart Hospital

⚠️હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરો.સમયસર સારવાર ન મળવાથી દર્દીનો જીવ પણ જઈ શકે છે....
08/12/2022

⚠️હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરો.

સમયસર સારવાર ન મળવાથી દર્દીનો જીવ પણ જઈ શકે છે.




➡️COPD (ક્રોનિક ઑક્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ)✅️એ ફેફસાંને લગતી બીમારી છે, જેમાં દર્દીને શ્વાસ લેવામાં ઘણી તકલીક થાય છે.👨...
07/12/2022

➡️COPD (ક્રોનિક ઑક્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ)

✅️એ ફેફસાંને લગતી બીમારી છે, જેમાં દર્દીને શ્વાસ લેવામાં ઘણી તકલીક થાય છે.

👨🏻‍⚕️જ્યારે આપણે હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે ઓક્સિજન આપણા લોહીની અંદર ભળી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય છે, પરંતુ COPD એક રોગ છે જે આ પ્રક્રિયાને અટકાવે છે.

COPD ના નિદાન અને સારવાર માટે આજેજ સંપર્ક કરો.
☎️ 70960 24000 | 90083 90100




❇️ અસ્થમા એટલે શું?👨🏻‍⚕️અસ્થમા એટલે શ્વાશનળીનો અલ્પકાલિક સોજો, જેને લીધે ફેફસાને પૂરતા પ્રમાણ માં ઓકિસજન મળતો નથી અને શ્...
03/12/2022

❇️ અસ્થમા એટલે શું?

👨🏻‍⚕️અસ્થમા એટલે શ્વાશનળીનો અલ્પકાલિક સોજો, જેને લીધે ફેફસાને પૂરતા પ્રમાણ માં ઓકિસજન મળતો નથી અને શ્વાશ લેવા માં મુશ્કેલી પડે છે.

➡️અસ્થમા થવાનાં કારણો

✅️શરદી અને ફ્લૂ જેવા ચેપ
✅️ગળાને લગતી એલર્જી
✅️તણાવમય વાતાવરણ
✅️ધૂમાડો અને હવાનું પ્રદૂષણ





👨🏻‍⚕️𝗖𝗛𝗥𝗢𝗡𝗜𝗖 𝗞𝗜𝗗𝗡𝗘𝗬 𝗗𝗜𝗦𝗘𝗔𝗦𝗘 (𝗖𝗞𝗗)🩺occurs when a disease or condition impairs kidney function, causing kidney damage to w...
27/11/2022

👨🏻‍⚕️𝗖𝗛𝗥𝗢𝗡𝗜𝗖 𝗞𝗜𝗗𝗡𝗘𝗬 𝗗𝗜𝗦𝗘𝗔𝗦𝗘 (𝗖𝗞𝗗)

🩺occurs when a disease or condition impairs kidney function, causing kidney damage to worsen over several months or years.

➡️ 𝗥𝗜𝗦𝗞 𝗢𝗙 𝗖𝗛𝗥𝗢𝗡𝗜𝗖 𝗞𝗜𝗗𝗡𝗘𝗬 𝗗𝗜𝗦𝗘𝗔𝗦𝗘

🚬Smoking

🧔‍♂️ Obesity

🩸 Diabetes

👴🏼 Older age

🫀 Heart (cardiovascular) disease

💦 kidney stone

➡️Cholera (કોલેરા)👨🏻‍⚕️કોલેરા મુખ્યત્વે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા થાય છે, જે સામાન્ય રીતે ગંદા અથવા દૂષિત પાણીમા...
26/11/2022

➡️Cholera (કોલેરા)

👨🏻‍⚕️કોલેરા મુખ્યત્વે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા થાય છે, જે સામાન્ય રીતે ગંદા અથવા દૂષિત પાણીમાં તેમજ તેમાંથી તૈયાર કરવામાં આવેલ ખાધપદાર્થો થી થાય છે.

❇️લક્ષણો

✅️પુષ્કળ અને પાણીયુક્ત ઝાંડા થવા
✅️નબળાઈ, બેચેની, તરસ લાગવી
✅️સ્નાયુઓમાં ખેંચાણ થવું
✅️ઉલટી/ઊબકા થવા

👨🏻‍⚕️ડાયાબિટીસનાં લક્ષણો➡️વજનમાં ઘટાડો➡️ખૂબ જ વધારે ભૂખ, તરસ, અને પેશાબ લાગવી➡️થાક લાગવો / કળતર➡️હાથપગમાં બળતરા➡️વારંવાર...
23/11/2022

👨🏻‍⚕️ડાયાબિટીસનાં લક્ષણો

➡️વજનમાં ઘટાડો
➡️ખૂબ જ વધારે ભૂખ, તરસ, અને પેશાબ લાગવી
➡️થાક લાગવો / કળતર
➡️હાથપગમાં બળતરા
➡️વારંવાર ચેપ અથવા ઘા /જખમ રુજાવામાં વિલંબ

આવા લક્ષણો જોવા મળે તો આપના નજીકના ડોક્ટર પાસે તપાસ કરાવી સારવાર કરાવો.






શા માટે HbA1C Test ડાયાબિટીસના દર્દી માટે ?
21/11/2022

શા માટે HbA1C Test ડાયાબિટીસના દર્દી માટે ?

🙇🏻‍♂️World Epilepsy Day (17th November)વિશ્વમાં આંચકીના કુલ દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓ ભારતમાં.🩺એપિલેપ્સી અર્થાત આંચકીના ...
17/11/2022

🙇🏻‍♂️World Epilepsy Day (17th November)

વિશ્વમાં આંચકીના કુલ દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓ ભારતમાં.

🩺એપિલેપ્સી અર્થાત આંચકીના દર્દીમાં 70 ટકા દવા કારગળ નીવડે છે. એપિલેપ્સી માનસિક નહીં, પણ મગજ સાથે સંકળાયેલી બીમારી છે. એના હુમલા પછી સમયસર અને નિયમિત દવા લેવામાં આવે તો ઘણા ખરા કેસમાં દર્દીને એમાંથી કાયમ માટે છુટકારો મળે છે.


💁🏻 શું ડાયાબિટીસના દર્દીઓ એ બ્રેકફાસ્ટ ના કરવો જોઈએ?👨🏻‍⚕️બિલકુલ કરવો જોઈએ.🩺US સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન...
16/11/2022

💁🏻 શું ડાયાબિટીસના દર્દીઓ એ બ્રેકફાસ્ટ ના કરવો જોઈએ?
👨🏻‍⚕️બિલકુલ કરવો જોઈએ.

🩺US સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનાં રિસર્ચને આધારે ડાયાબિટીસનાં દર્દીઓ માટે બ્રેકફાસ્ટ બહુ મહત્વનો હોય છે. જો તમે બ્રેક-ફાસ્ટ સ્કીપ કરો છો તો તમારા બ્લડ સુગરનાં લેવલમાં વધ-ઘટ થઇ શકે છે!







COPD is a global burden and the 3rd leading cause of deaths worldwide. COPD is becoming more common now-a-days as we are...
16/11/2022

COPD is a global burden and the 3rd leading cause of deaths worldwide. COPD is becoming more common now-a-days as we are more exposed to to***co smoke, air pollution, occupational dusts, fumes and chemicals now. ‘Your Lungs for Life’. Let us protect our lungs – let us breathe free!


➡️ટાઇપ -1 ડાયાબિટીસ✅️વારસાગત ડાયાબિટીસ સાજો થઇ શકતો નથી...❇️જો તમને મમ્મી-પપ્પા-દાદા-દાદી પાસેથી વારસાગત રીતે ડાયાબિટીસ ...
15/11/2022

➡️ટાઇપ -1 ડાયાબિટીસ

✅️વારસાગત ડાયાબિટીસ સાજો થઇ શકતો નથી...

❇️જો તમને મમ્મી-પપ્પા-દાદા-દાદી પાસેથી વારસાગત રીતે ડાયાબિટીસ મળ્યો હોય તો એનો અર્થ એ છે કે તમારું સ્વાદુપિંડ ઓછા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવે છે. આ ડાયાબિટીસ ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય છે અને એને રોકી શકાતો નથી. હેલ્થી ફૂડ અને એક્સરસાઇઝની મદદથી એને કંટ્રોલમાં ચોક્કસ રાખી શકાય છે.






શિયાળામાં અસ્થમાનો હુમલો આવવાની શકયતા વધી જાય છે.જો આવા કોઈ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.            ...
09/11/2022

શિયાળામાં અસ્થમાનો હુમલો આવવાની શકયતા વધી જાય છે.જો આવા કોઈ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.






"વર્લ્ડ ડાયાબિટીસ ડે (14 નવેમ્બર 2022) નિમિત્તે"ડાયાબિટીસનો ફ્રી કેમ્પ આત્મીય હોસ્પિટલ ખાતે.✅️ M.D ડોક્ટર દ્વારા તપાસ ફ્...
08/11/2022

"વર્લ્ડ ડાયાબિટીસ ડે (14 નવેમ્બર 2022) નિમિત્તે"
ડાયાબિટીસનો ફ્રી કેમ્પ આત્મીય હોસ્પિટલ ખાતે.

✅️ M.D ડોક્ટર દ્વારા તપાસ ફ્રી
✅️ સુગર,બ્લડપ્રેશરની તપાસ ફ્રી
✅️ જરૂરીયાત વાળા દર્દી માટે ECG ફ્રી
✅️ HbA1c : માત્ર ₹ 250

(કેમ્પમાં જુની ફાઈલો અને દવાઓ લઈને આવવુ)

કેમ્પ સ્થળ : આત્મીય હોસ્પિટલ
તારીખ : 13 નવેમ્બર 2022
સમય : સવારે 9 થી 3
સંપર્ક : 70960 24000 | 90083 90100

➡️સ્ટ્રોક એટલે શું ?👨🏻‍⚕️સ્ટ્રોક કે જેને લકવો પણ કહેવાય છે, તે મગજના અમુક ભાગમાં લોહીનું પરિભ્રમણ ઓછું થવાથી થાય છે.👨🏻‍⚕...
04/11/2022

➡️સ્ટ્રોક એટલે શું ?

👨🏻‍⚕️સ્ટ્રોક કે જેને લકવો પણ કહેવાય છે, તે મગજના અમુક ભાગમાં લોહીનું પરિભ્રમણ ઓછું થવાથી થાય છે.

👨🏻‍⚕️જો સ્ટ્રોક ના દર્દીને ચાર કલાકની અંદર હોસ્પિટલ પહોંચી જાય તો સ્ટ્રોકને પાછો વાળી શકાય છે કે અટકાવી શકાય છે.




ક્ષય એ શરીર માટે ગંભીર રોગ છે.આ લક્ષણો જણાય તો તમારે ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે.
28/10/2022

ક્ષય એ શરીર માટે ગંભીર રોગ છે.

આ લક્ષણો જણાય તો તમારે ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે.





𝗛𝗮𝗽𝗽𝘆 & 𝗣𝗿𝗼𝘀𝗽𝗲𝗿𝗼𝘂𝘀 𝗡𝗲𝘄 𝗬𝗲𝗮𝗿 ! 𝗠𝗮𝘆 𝘁𝗵𝗲 𝗰𝗼𝗺𝗶𝗻𝗴 𝘆𝗲𝗮𝗿 𝗯𝗿𝗶𝗻𝗴 𝗴𝗼𝗼𝗱 𝗵𝗲𝗮𝗹𝘁𝗵 𝗮𝗻𝗱 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀 𝘁𝗼 𝘆𝗼𝘂𝗿 𝗹𝗶𝘃𝗲𝘀! #𝗛𝗮𝗽𝗽𝘆𝗗𝗶𝘄𝗮𝗹𝗶  #𝗛𝗮𝗽𝗽𝘆𝗡𝗲𝘄𝗬𝗲...
26/10/2022

𝗛𝗮𝗽𝗽𝘆 & 𝗣𝗿𝗼𝘀𝗽𝗲𝗿𝗼𝘂𝘀 𝗡𝗲𝘄 𝗬𝗲𝗮𝗿 !
𝗠𝗮𝘆 𝘁𝗵𝗲 𝗰𝗼𝗺𝗶𝗻𝗴 𝘆𝗲𝗮𝗿 𝗯𝗿𝗶𝗻𝗴 𝗴𝗼𝗼𝗱 𝗵𝗲𝗮𝗹𝘁𝗵 𝗮𝗻𝗱 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀 𝘁𝗼 𝘆𝗼𝘂𝗿 𝗹𝗶𝘃𝗲𝘀!

#𝗛𝗮𝗽𝗽𝘆𝗗𝗶𝘄𝗮𝗹𝗶 #𝗛𝗮𝗽𝗽𝘆𝗡𝗲𝘄𝗬𝗲𝗮𝗿

𝗧𝗵𝗶𝘀 𝗗𝗶𝘄𝗮𝗹𝗶, 𝗺𝗮𝘆 𝗚𝗼𝗱𝗱𝗲𝘀𝘀 𝗟𝗮𝗸𝘀𝗵𝗺𝗶 𝗿𝗲𝗺𝗼𝘃𝗲 𝗮𝗹𝗹 𝘁𝗵𝗲 𝗻𝗲𝗴𝗮𝘁𝗶𝘃𝗶𝘁𝗶𝗲𝘀 𝗳𝗿𝗼𝗺 𝘆𝗼𝘂𝗿 𝗹𝗶𝗳𝗲. 𝗠𝗮𝘆 𝘆𝗼𝘂 𝗯𝗲 𝘀𝗵𝗼𝘄𝗲𝗿𝗲𝗱 𝘄𝗶𝘁𝗵 𝗵𝗮𝗽𝗽𝗶𝗻𝗲𝘀𝘀, 𝗴𝗼𝗼𝗱 𝗵𝗲...
24/10/2022

𝗧𝗵𝗶𝘀 𝗗𝗶𝘄𝗮𝗹𝗶, 𝗺𝗮𝘆 𝗚𝗼𝗱𝗱𝗲𝘀𝘀 𝗟𝗮𝗸𝘀𝗵𝗺𝗶 𝗿𝗲𝗺𝗼𝘃𝗲 𝗮𝗹𝗹 𝘁𝗵𝗲 𝗻𝗲𝗴𝗮𝘁𝗶𝘃𝗶𝘁𝗶𝗲𝘀 𝗳𝗿𝗼𝗺 𝘆𝗼𝘂𝗿 𝗹𝗶𝗳𝗲. 𝗠𝗮𝘆 𝘆𝗼𝘂 𝗯𝗲 𝘀𝗵𝗼𝘄𝗲𝗿𝗲𝗱 𝘄𝗶𝘁𝗵 𝗵𝗮𝗽𝗽𝗶𝗻𝗲𝘀𝘀, 𝗴𝗼𝗼𝗱 𝗵𝗲𝗮𝗹𝘁𝗵, 𝘄𝗲𝗮𝗹𝘁𝗵 𝗮𝗻𝗱 𝗯𝗼𝘂𝗻𝘁𝘆.

𝗛𝗮𝘃𝗲 𝗮 𝗷𝗼𝘆𝗼𝘂𝘀 𝗗𝗶𝘄𝗮𝗹𝗶 𝟮𝟬𝟮𝟮!

🚨ઈમરજન્સી છે ? 💁🏻ગભરાવાની જરૂર નથી.કારણ કે, દિવાળી ના તહેવારમાં પણ 🏥આત્મીય હોસ્પિટલ 24×7 ઈમરજન્સી સેવાઓ આપવા ઉપલબ્ધ રહેશ...
21/10/2022

🚨ઈમરજન્સી છે ?
💁🏻ગભરાવાની જરૂર નથી.

કારણ કે, દિવાળી ના તહેવારમાં પણ
🏥આત્મીય હોસ્પિટલ 24×7 ઈમરજન્સી સેવાઓ આપવા ઉપલબ્ધ રહેશે.

ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર :
70960 24000 | 90083 90100




Address

2nd Floor , Umiya House, Opp. Bus Stand
Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when Aatmiya hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aatmiya hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram