Mevi Women Care Hospital

Mevi Women Care Hospital Mevi Women Care Hospital is One of the Best Women's Hospital & Infertility Center in Himatnagar.

👶 What are the steps involved in a successful IVF journey?Understanding the process is the first step to parenthood! 💙🔹 ...
24/07/2025

👶 What are the steps involved in a successful IVF journey?
Understanding the process is the first step to parenthood! 💙

🔹 Step 1: Ovulation Stimulation
🔹 Step 2: Egg Retrieval
🔹 Step 3: S***m Collection
🔹 Step 4: Fertilization in Lab
🔹 Step 5: Embryo Transfer
🔹 Step 6: Pregnancy Test

✨ At Mevi Women Care Hospital, we guide you with expert care at every step of your IVF journey.
📍 Near TVS Showroom, Himmatnagar
📞 Call now: 90547 84209

🤰 Wondering how successful IVF really is?IVF success depends on various factors like the woman’s age, physical condition...
20/07/2025

🤰 Wondering how successful IVF really is?
IVF success depends on various factors like the woman’s age, physical condition, and medical background. On average, the success rate ranges from 40% to 60%. 💫

At Mevi Women Care Hospital, we’re here to guide you every step of the way on your journey to parenthood – with compassion, care, and expert medical support. 💙

📞 For consultation: 90547 84209
📍 Ved Complex, Near TVS Showroom, Himatnagar

✨ Important Steps to Follow During IVF Treatment ✨At Mevi Women Care Hospital, we care for every detail of your IVF jour...
14/07/2025

✨ Important Steps to Follow During IVF Treatment ✨
At Mevi Women Care Hospital, we care for every detail of your IVF journey.
Here are key things to keep in mind for a healthy and successful IVF process:

🔹 Follow your doctor’s advice strictly – avoid self-medication.
🔹 Get 7-8 hours of proper sleep daily to help your body recover.
🔹 Eat a nutritious and balanced diet – include iron, protein, leafy greens & fresh veggies.
🔹 Completely avoid alcohol and smoking – it affects your chances negatively.

👩‍⚕️ For expert IVF care, trust Mevi Women Care Hospital.

📍 Opp. Complex, Behind Milan TVS Showroom, Himatnagar
📞 Call us: 90547 84209

🤰 તમારા માતૃત્વના સ્વપ્નમાં મેવી વુમન કેર છે તમારા વિશ્વાસનિય સાથી!અદ્યતન IVF ટેકનોલોજી, અનુભવી ડોક્ટરો અને ખ્યાલ રાખતી ...
11/07/2025

🤰 તમારા માતૃત્વના સ્વપ્નમાં મેવી વુમન કેર છે તમારા વિશ્વાસનિય સાથી!

અદ્યતન IVF ટેકનોલોજી, અનુભવી ડોક્ટરો અને ખ્યાલ રાખતી ટીમ સાથે
Mevi Women Care Hospital છે માતૃત્વના દરેક પગથિયે તમારી સાથે.

✅ શ્રેષ્ઠ IVF અને મેટરનિટી સારવાર
✅ વ્યક્તિગત કાળજી અને પ્રેમભર્યું સપોર્ટ
✅ વિશ્વસનીય અને સંવેદનશીલ ટીમ

📞 સંપર્ક કરો: 90547 84209
📍 વેડ કોમ્પલેક્ષ, ટીવીએસ શોરૂમની પાછળ, હિંમતનગર

#માતૃત્વ ુજરાત #ગર્ભાવસ્થા

🤰 Going Through IVF? Here’s What You Should Know!IVF is a journey filled with hope — and with the right care, it becomes...
06/07/2025

🤰 Going Through IVF? Here’s What You Should Know!

IVF is a journey filled with hope — and with the right care, it becomes easier.

✨ Here are a few key tips during IVF treatment:
✅ Stay away from stress
✅ Take medicines on time
✅ Regularly consult your doctor
✅ Get proper rest

At Mevi Hospital, we care for your dreams and support your motherhood journey with compassion. 💙

📍 Near TVS Showroom, Himatnagar
📞 90547 84209

🌷 IVF માટે તૈયારી કેવી રીતે કરવી?સફળ IVF યાત્રાની શરૂઆત માટે જરૂરી ટીપ્સ જાણો:✅ પોષક અને સંતુલિત આહાર લો✅ ધૂમ્રપાન અને દ...
22/06/2025

🌷 IVF માટે તૈયારી કેવી રીતે કરવી?
સફળ IVF યાત્રાની શરૂઆત માટે જરૂરી ટીપ્સ જાણો:

✅ પોષક અને સંતુલિત આહાર લો
✅ ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો
✅ નિયમિત વ્યાયામ તથા શાંતિ જાળવો
✅ ડૉક્ટરની સલાહ મુજબ જરૂરી ટેસ્ટ કરાવો

👶 Mevi Women Care Hospital માં અમે તમને IVF યાત્રાના દરેક પગથિયે સહાય કરીએ છીએ.
📞 સંપર્ક કરો: 90547 84209
📍 વૈડ કોમ્પ્લેક્ષ, બીજું માળ, ટીવીએસ શોરૂમ ની બાજુમાં, હિમતનગર

🌸 શું તમને માતૃત્વ મેળવવામાં મુશ્કેલી છે?IVF (આઈવીએફ) એ તમને Hope આપતું એક સોલ્યુશન હોઈ શકે છે! 💫🧬 ક્યારે જોઈએ IVF સારવા...
18/06/2025

🌸 શું તમને માતૃત્વ મેળવવામાં મુશ્કેલી છે?
IVF (આઈવીએફ) એ તમને Hope આપતું એક સોલ્યુશન હોઈ શકે છે! 💫

🧬 ક્યારે જોઈએ IVF સારવાર?
✔️ બે વર્ષથી ગર્ભધારણ ન થતું હોય
✔️ અનેકવાર સારવાર પછી પણ પરિણામ ન મળતું હોય
✔️ પતિના સ્પર્મમાં સમસ્યા હોય

👶 માતા બનવાનું સપનું હવે બની શકે છે હકીકત!
📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો: 90547 84209

📍 વેદ કોમ્પ્લેક્ષ, બીજું માળ, ટીવીએસ શોરૂમ ની બાજુમાં, હિંમતનગર

🤰🏼 IVF એટલે શું? 🤔શું તમે માતા-પિતા બનવાની ઈચ્છા રાખો છો પરંતુ વારંવાર નિષ્ફળતા અનુભવાઈ રહી છે? તો IVF વિશે જાણો – આશાનુ...
16/06/2025

🤰🏼 IVF એટલે શું? 🤔
શું તમે માતા-પિતા બનવાની ઈચ્છા રાખો છો પરંતુ વારંવાર નિષ્ફળતા અનુભવાઈ રહી છે? તો IVF વિશે જાણો – આશાનું એક નવું દ્ધાર!

IVF (In Vitro Fertilization) એ એવી આધુનિક સારવાર છે જેમાં સ્ત્રીના ઢાંકડા અને પુરુષના સ્પર્મને લેબોરેટરીમાં મિલાવવામાં આવે છે અને ત્યારબાદ ભ્રૂણને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે.

👩‍⚕️ હવે હિંમતનગરમાં મળી રહી છે વિશ્વસનીય અને સફળતા તરફ લઈ જતી ફર્ટિલિટી સારવાર – Mevi Women Care Hospital માં.

📍 સરનામું:
વેદ કોમ્પ્લેક્સ, બીજું માળ, ટીવીએસ શોરૂમની બાજુમાં, હિંમતનગર – 383001

📞 સંપર્ક કરો: 90547 84209

🧬 વધતી વંધ્યત્વની પાછળના મુખ્ય કારણો 🧬🔹 સ્ત્રીઓમાં: હોર્મોનલ અસંતુલન, ટ્યુબ બ્લોકેજ, PCOS🔹 પુરુષોમાં: ઓછી સ્પર્મ ગણાતરી,...
12/06/2025

🧬 વધતી વંધ્યત્વની પાછળના મુખ્ય કારણો 🧬

🔹 સ્ત્રીઓમાં: હોર્મોનલ અસંતુલન, ટ્યુબ બ્લોકેજ, PCOS
🔹 પુરુષોમાં: ઓછી સ્પર્મ ગણાતરી, નબળી ગુણવત્તા, શારીરિક અને માનસિક તાણ

👩‍⚕️ જો તમે પણ આવી કોઇ સમસ્યાથી પીડાતા હો તો આજે જ અમારી વિશેષજ્ઞ ટીમ સાથે સંપર્ક કરો.

📍 Mevi Women Care Hospital – Himatnagar
📞 90547 84209

🔹 શું તમે લગ્ન પછી લાંબા સમયથી કોશિશ છતાં ગર્ભધારણમાં નિષ્ફળ જઈ રહ્યા છો?🔍 વંધ્યત્વ એટલે લગ્ન પછી નિયમિત શારીરિક સંબંધ હ...
30/05/2025

🔹 શું તમે લગ્ન પછી લાંબા સમયથી કોશિશ છતાં ગર્ભધારણમાં નિષ્ફળ જઈ રહ્યા છો?

🔍 વંધ્યત્વ એટલે લગ્ન પછી નિયમિત શારીરિક સંબંધ હોવા છતાં એક વર્ષથી વધુ સમય સુધી ગર્ભ ન ધારાવાનું. આ સમસ્યા સ્ત્રી તેમજ પુરુષ બંનેમાંથી કોઈની કારણસર થઈ શકે છે.

🤝 હવે સમય છે યોગ્ય નિદાન અને સારવારનો.
Mevi Women Care Hospital તમારા માટે છે વિશ્વસનીય સહારો!

💬 “જો તમને પણ આવી કોઈપણ પરેશાની હોય તો આજે જ અમારી મુલાકાત લો!”

📞 સંપર્ક કરો: 90547 84209
📍 સ્થળ: વેદ કોમ્પ્લેક્ષ, ટીવીએસ શોરૂમની બાજુમાં, હિંમતનગર

#વંધ્યત્વનુઇલાજ #ગર્ભધારણસંબંધિતમદદ #હિંમતનગરહોસ્પિટલ

𝐌𝐞𝐯𝐢 𝐖𝐨𝐦𝐞𝐧 𝐂𝐚𝐫𝐞 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥 | 𝐡𝐚𝐯𝐞 𝐟𝐚𝐢𝐭𝐡 𝐝𝐫𝐞𝐚𝐦𝐬 𝐜𝐨𝐦𝐞 𝐭𝐫𝐮𝐞Mevi Woman Care Hospital, where every woman’s health journey is ou...
15/12/2024

𝐌𝐞𝐯𝐢 𝐖𝐨𝐦𝐞𝐧 𝐂𝐚𝐫𝐞 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥 | 𝐡𝐚𝐯𝐞 𝐟𝐚𝐢𝐭𝐡 𝐝𝐫𝐞𝐚𝐦𝐬 𝐜𝐨𝐦𝐞 𝐭𝐫𝐮𝐞

Mevi Woman Care Hospital, where every woman’s health journey is our priority. From prenatal to postnatal care, gynecological services, and beyond, we’re committed to excellence in women’s healthcare. Follow us for a glimpse into our state-of-the-art facilities, caring staff, and empowering community. Join us in celebrating the strength and resilience of women everywhere.

👨‍⚕️𝐃𝐫. 𝐕𝐢𝐬𝐡𝐚𝐥 𝐏𝐫𝐚𝐣𝐚𝐩𝐚𝐭𝐢 [ 𝑴.𝑩.𝑩.𝑺, 𝑫𝑮𝑶, 𝑫𝑵𝑩, ( 𝑶𝑩𝑺 & 𝑮𝒀𝑵𝑬𝑪 ), 𝑰𝑽𝑭 & 𝑭𝑬𝑳𝑳𝑶𝑾𝑺𝑯𝑰𝑷 𝑰𝑵 𝑬𝑵𝑫𝑶𝑺𝑪𝑶𝑷𝒀 ]

☎️ 90547 84209

📍2nd Floor, Ved Complex, Sahakari Jin Rd, near TVS Showroom, Anant Vihar Society, Himatnagar, Gujarat 383001



Address

Ved Complex, 2nd Floor, Sahakari Jin Road, Nr. TVS Showroom
Himatnagar
383001

Telephone

+919909700192

Website

Alerts

Be the first to know and let us send you an email when Mevi Women Care Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category