Dr Saurabh Patel

Dr Saurabh Patel Physiotherapist

01/03/2025
Empowered by knowledge! Just finished a Peripheral joint manual therapy. workshop that deepened my understanding and ski...
25/02/2025

Empowered by knowledge! Just finished a Peripheral joint manual therapy. workshop that deepened my understanding and skills. Excited to bring this expertise into my practice!

Gained hands-on experience and in-depth knowledge of advanced techniques to assess and treat Peripheral joint manual therapy.

Ready to integrate these skills into my practice and enhance patient care!







31/07/2023
આજ રોજ વિશ્વ ગુજરાતી સમાજ (યુથ વિંગ) ના સાબરકાંઠા જિલ્લા ના હોદ્દેદાર ડો.સૌરભ પટેલ જીલ્લા કન્વીનર,  નિશાંતભાઇ ગઢવાલ જીલ્...
10/06/2023

આજ રોજ વિશ્વ ગુજરાતી સમાજ (યુથ વિંગ) ના સાબરકાંઠા જિલ્લા ના હોદ્દેદાર ડો.સૌરભ પટેલ જીલ્લા કન્વીનર, નિશાંતભાઇ ગઢવાલ જીલ્લા કોર્ડીનેટર અને કો-કન્વીનર , જીગરભાઇ બારોટ હિંમતનગર વિધાનવિભાગ સહ-ઇન્ચાર્જ , યજ્ઞેશ પટેલ જીલ્લા સો.શ મિડિયા ઇન્ચાર્જ, ડો.રાજ પરમાર ગુજરાતી રાષ્ટ્રચિંતક ગ્રુપ સભ્ય ધ્વારા હિંમતનગર બી ડિવીઝન ના સિનિયર પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી ડી.સી.પરમાર સાહેબ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી વી.આર.ચૌહાણ સાહેબ ની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી તેમજ તેમને સંસ્થા ના કાર્યોથી માહિતગાર કરવામાં આવ્યા..

વિશ્વ ગુજરાત સમાજ સાબરકાંઠા જીલ્લા કન્વીનર તરીકે મારી નિમણુંક કરવા બદલ વિશ્વ ગુજરાત સમાજ યુથ વિંગ પ્રદેશ ટીમ નો ખુબ ખૂબ ...
10/05/2023

વિશ્વ ગુજરાત સમાજ સાબરકાંઠા જીલ્લા કન્વીનર તરીકે મારી નિમણુંક કરવા બદલ વિશ્વ ગુજરાત સમાજ યુથ વિંગ પ્રદેશ ટીમ નો ખુબ ખૂબ આભાર 🙏🎉

SPG સૌરાષ્ટ્ર અધ્યક્ષ કલ્પેશભાઇ રાંક સાથે SPG સૌરાષ્ટ્ર રાજસ્વી શાહી સન્માન ની 26/02/2023 ની મીઠી યાદ..   2023
27/02/2023

SPG સૌરાષ્ટ્ર અધ્યક્ષ કલ્પેશભાઇ રાંક સાથે SPG સૌરાષ્ટ્ર રાજસ્વી શાહી સન્માન ની 26/02/2023 ની મીઠી યાદ.. 2023

SPG અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સાથે SPG સૌરાષ્ટ્ર રાજસ્વી શાહી સન્માન ની 26/02/2023 ની મીઠી યાદ..   2023
27/02/2023

SPG અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સાથે SPG સૌરાષ્ટ્ર રાજસ્વી શાહી સન્માન ની 26/02/2023 ની મીઠી યાદ.. 2023

  રાષ્ટ્રીય કારોબારી શ્રી મહેશભાઈ પટેલ ,   અમદાવાદ જિલ્લા પ્રમુખ નિમેશભાઈ પટેલ  #9999 ,SPG મધ્ય ઝોન અધ્યક્ષ વિરાંગ પટેલ ...
27/02/2023

રાષ્ટ્રીય કારોબારી શ્રી મહેશભાઈ પટેલ , અમદાવાદ જિલ્લા પ્રમુખ નિમેશભાઈ પટેલ #9999 ,SPG મધ્ય ઝોન અધ્યક્ષ વિરાંગ પટેલ ,SPG સાબરકાંઠા જિલ્લા ટિમ ના કર્મયોગીઓ SPG સૌરાષ્ટ્ર રાજસ્વી શાહી સન્માન ની 26/02/2023 ની મીઠી યાદ.. 2023

SPG ઉપાધ્યક્ષ બાબુભાઇ સુતરિયા સાથે SPG સાબરકાંઠા જિલ્લા ટિમ ના કર્મયોગીઓ SPG સૌરાષ્ટ્ર રાજસ્વી શાહી સન્માન ની 26/02/2023...
27/02/2023

SPG ઉપાધ્યક્ષ બાબુભાઇ સુતરિયા સાથે SPG સાબરકાંઠા જિલ્લા ટિમ ના કર્મયોગીઓ SPG સૌરાષ્ટ્ર રાજસ્વી શાહી સન્માન ની 26/02/2023 ની મીઠી યાદ.. 2023

SPG સુરત જિલ્લા પ્રમુખ નિલેશભાઈ આસોદરિયા સાથે SPG સાબરકાંઠા જિલ્લા ટિમ ના કર્મયોગીઓ SPG સૌરાષ્ટ્ર રાજસ્વી શાહી સન્માન ની...
27/02/2023

SPG સુરત જિલ્લા પ્રમુખ નિલેશભાઈ આસોદરિયા સાથે SPG સાબરકાંઠા જિલ્લા ટિમ ના કર્મયોગીઓ SPG સૌરાષ્ટ્ર રાજસ્વી શાહી સન્માન ની 26/02/2023 ની મીઠી યાદ.. 2023

Address

Himatnagar

Telephone

+917043025872

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Saurabh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Saurabh Patel:

Share