09/07/2025
Arsh surgical hospital Himmatnagar piles laser center
Book appointment - 9428001900
ભગંદર મળમાર્ગમાં થનારા વ્યાધિઓમાંનો એક છે.
સામાન્યત: ગુદાની આસપાસની પેશીઓમાં એક કે તેથી વધુ ફોલ્લી થાય છે.
તેમાંથી રક્તમિશ્રિત પૂયસ્રાવ થાય છે અને જો આ બહારનું છિદ્ર બંધ થાય તો તીવ્ર વેદના પણ થાય છે.
ભગંદર માટેનો fistula – એ લૅટિન શબ્દ છે.
તેનો અર્થ એક નળી (પાઇપ) એવો થાય છે બંને છિદ્રોને જોડતી એક નળી જેવી અકુદરતી રચના થાય છે.
ભગંદરમાં પણ એક મુખ ગુદાની અંદર અને બીજું મુખ ગુદાની આજુબાજુ બહારની ત્વચામાં હોય છે.
Benefits of Laser Surgery:
Minimally Invasive: Laser surgery is often less invasive than traditional open surgery, potentially leading to smaller incisions and less tissue damage.
Faster Healing: The laser's precision can result in faster healing times compared to traditional methods.
Reduced Pain: Patients may experience less pain and discomfort after laser surgery.
Reduced Risk of Recurrence: Laser treatment can help prevent the fistula from recurring.
Daycare Procedure: In many cases, laser surgery for fistula-in-ano can be performed as a daycare procedure, allowing patients to return home on the same day.
**lfistula , **lfistula **alfistula