Medistar Hospital Pvt Ltd

Medistar Hospital Pvt Ltd Medistar Multispeciality Hospital from himatnagar (Sabarkantha)
Under one roof all the facility available like ICU ,PICU , CT , OT , Dialysis , Cathlab

https://www.kamalamgujarat.com/?p=53117
22/07/2023

https://www.kamalamgujarat.com/?p=53117

સાબરકાંઠા જિલ્લાની તમામ અદ્યતન તબીબી સાધનો થી સુસજ્જ પ્રતિષ્ઠિત મેડીસ્ટાર હોસ્પિટલમાં સરકાર દ્વારા યોગ્ય ન્યા....

22/07/2023

સાબરકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિતની મેડીસ્ટાર હોસ્પિટલ મા દર્દીઓને સરકારશ્રી ની આરોગ્ય વિષયક સેવાઓ નો લાભ સત્વરે મલી રહે તે માટે જિલ્લાના જન પ્રતિનિધિઓ ને લોક રજૂઆત માન.માનનીય સાંસદ શ્રી સાબરકાંઠા શ્રી દીપસિંહજી રાઠોડ અને માનનીય ધારાસભ્ય શ્રી હિંમતનગર શ્રી વી .ડી ઝાલા માન.ધારાસભ્યશ્રી ભીલોડા શ્રી પી.સી.બરંડા, માન.ધારાસભ્ય શ્રી બાયડ શ્રી ધવલસિંહ ઝાલા અને માન.મંત્રીશ્રી અન્ન અને નાગરિક પુરવઠા અને માન ધારાસભ્ય શ્રી મોડાસા શ્રી ભીખુ સિંહ પરમાર આપ તમામ હિંમતનગર શહેર અને જિલ્લાની ગૌરવરૂપ અને પ્રતિષ્ઠિત મેડીસ્ટાર હોસ્પિટલ સામે ની તપાસ નું સત્ય જાણો અને જાહેર જનતા ના હિત મા યોગ્ય ન્યાય માટે સરકારશ્રી મા રજૂઆત કરો તે ખુબજ જરૂરી છે કેમ કે હકીકત મા આ હોસ્પિટલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની તમામ જાહેર જનતા માટે સુલભ સવલતરૂપ અને આશીર્વાદરૂપ છે છેલ્લા 12 વર્ષથી જનતા ની સેવામા દિન રાત કાર્યરત આ હોસ્પિટલ વિરૂધ્ધ ક્યારેય કોઈ ફરિયાદ નથી અને અદ્યતન આરોગ્યલક્ષી સાધનો થી સજ્જ આ હોસ્પિટલ પ્રજા મા લોકપ્રિય અને પ્રતિષ્ઠા પાત્ર બની છે આપશ્રી હિંમતનગર વિધાનસભાના એક પીઢ અનુભવી વહીવટી તંત્ર ની કામગીરી અંગે જાણકારી ધરાવતા વહીવટી કુશળ અને અનુભવી ધારાસભ્ય શ્રી હોવાના માટે તાલુકા અને સાબરકાંઠા જિલ્લાની જાહેર જનતાની આરોગ્ય વિષયક સવલત ની બાબત ધ્યાને લઇ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર ની જાહેર જનતા જનાર્દન ના હિતાર્થે એમની આરોગ્ય વિષયક સવલત ની જાળવણી માટે થઈ ને સરકારશ્રી મા રજૂઆત માટે આગળ આવવું જોઈએ આ અન્યાય સામે સાબરકાંઠા ની જનતા જનાર્દન ના હિતાર્થે સરકારશ્રી મા અસરકારક રજૂઆત કરી આ માટે ના જવાબદાર અધિકારીઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવા સરકારશ્રી નું ધ્યાન દોરવું જોઈએ કેમ કે દર્દીના સગાએ જે વિડિયો રજૂ કરેલ છે તે અને સી સી ટી વી ફૂટેજ જોતા સામાન્ય નાગરિક પણ સમજી શકે છે કે ક્યાંક ને ક્યાંક અંગત સ્વાર્થ ખાતર હોસ્પિટલ ની પ્રતિષ્ઠા ને હાનિકારક કાર્યવાહી કરવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે આપશ્રી તમામ તાલુકા અને બંને જિલ્લાના પ્રજાના પ્રતિષ્ઠિત લોકપ્રતિનિધિઓ છો આ બાબત ની સાચી હકીકત ની જાણકારી મેળવી આ અદ્યતન આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડતી પ્રતિષ્ઠિત હોસ્પિટલ મા મા જિલ્લાની જાહેર જનતાને સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓ ના લાભો સત્વરે મળતા થાય તે માટે રજૂઆત કરશો તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સરકારની અતિ લોકપ્રિય આરોગ્યની યોજનાઓ નો ગરીબ અને મઘ્યમવર્ગ ની જાહેર જનતા ના પરિવારો ને જિલ્લામાં જ લાભ મળે તે એમના જાનની સુરક્ષા માટે ખુબજ જરૂરી છે માટે આ બાબતે સરકારશ્રી દ્વારા અગ્રીમતા થી નિર્ણય થાય તે અત્યંત જરૂરી છે જય હિન્દ જય ભારત વંદે માતરમ્.

15/07/2023
🏥   ફુલ ટાઈમ ન્યુરોસર્જન મેડીસ્ટાર હોસ્પિટલમાં              વધુ જાણકારી માટે.7698818955,9409674613
06/03/2023

🏥 ફુલ ટાઈમ ન્યુરોસર્જન મેડીસ્ટાર હોસ્પિટલમાં
વધુ જાણકારી માટે.7698818955,9409674613

નમસ્કાર .......   મહાદેવ ક્લિનિક રેલ્લાવડા મા  તારીખ. 24.12.2022 ના રોજ સવારે 10:થી 3:00  વાગે ડૉ.શુભમ કોટવાલ સર (જનરલ સ...
25/12/2022

નમસ્કાર .......
મહાદેવ ક્લિનિક રેલ્લાવડા મા તારીખ. 24.12.2022 ના રોજ સવારે 10:થી 3:00 વાગે ડૉ.શુભમ કોટવાલ સર (જનરલ સર્જન) અને ડો. હનીફ અબડા સર (એમ.ડી.ફિજીશીયન) ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરેલ હતું..તો રેલ્લાવડા અને આજુ બાજુ ના ગામડાઓ ના 150 થી વધારે કેમ્પ નો લાભ લીધેલ હતો....
ખૂબ ખૂબ આભાર ડો.ભાવેશ જૈન સર (મહાદેવ ક્લિનિક) જેમને ખૂબ સારી મદદ કરી.....
જય પટેલ ..7698818955,9409674613
આભાર🙏

17/12/2022

Mohamad harun vora 'sot

Address

Himatnagar

Alerts

Be the first to know and let us send you an email when Medistar Hospital Pvt Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Medistar Hospital Pvt Ltd:

Share

Category