
26/11/2023
Operated a difficult surgery (vaginal hystrectomy for procidentia) on a 96 year old lady..she is the oldest patient of aagman hospital till now.. discharged on the very next day ..can see the happiness on her face..
Contact: Aagman hospital..8980411808
આગમન હોસ્પિટલ ખાતે 96 વર્ષ ના' બા ' માટે એક જટિલ ઓપરેશન પાર પાડવામાં આવ્યું...છેલ્લા ૩૦ થી વધારે વર્ષ થી પીડાતા ' બા ' માટે તકલીફ માંથી છૂટવાની ખુશી ચેહરા પર જોઈ શકાય છે..
આગમન હોસ્પિટલ..૮૯૮૦૪૧૧૮૦૮