Vedant Imaging Center - Jamnagar

Vedant Imaging Center - Jamnagar Vedant Imaging Center -Jamnagar
ઇમરજન્સી એક્સ-રે, સોનોગ્ર? (IVP કિડની માટેની સ્પેશિયલ તપાસ)
એચ.એસ.જી.

Vedant Imaging Center
ઇમરજન્સી એક્સ-રે, સોનોગ્રાફી અને સી.ટી સ્કેન
Dr. Vipul Karmur [M.D Consultant Radiologist]
Dr. Reeta Karmur [M.D Consultant Radiologist]
Behind Dr. V M Shah Hospital,
Opposite S T Bus Station,
Summair Club Road, Jamnagar- 361005
☎ 0288 - 2561455 ☎ 99989 73499

ઉપલબ્ધ સુવિધાઓ:
સોનોગ્રાફી તથા કલર ડોપ્લર સોનોગ્રાફી
પેટ/પેડુ/કિડની/પ્રોસ્ટેટ/આંખ/ગળુ/થાઇરોઇડની સોનોગ્રાફી.
ગર્ભમાં રહેલ બાળકનાં વિકાસ અને ખોડખાપણ માટેની રૂટિન અને કલર સોનોગ્રાફી.
ગર્ભમાં રહેલ બાળકની 3D / 4D સોનોગ્રાફી.
હાથ અને પગની લોહીની નસની કલર સોનોગ્રાફી.
સ્તનની સોનોગ્રાફી.
નવજાત બાળકનાં મગજની સોનોગ્રાફી
સાંધા જેમ કે, ગોઠણ, ખંભો, કોણી, કાંડા અને સ્નાયુઓની સોનોગ્રાફી.
સોનોગ્રાફીના માર્ગદર્શન હેઠળ પેટ/છાતીમાંથી પાણી કાઢવાની તપાસ (ASPIRATIONS), FNAC વગેરે.
સીટી સ્કેન તથા સીટી એન્જીયોગ્રાફી
મગજ, ગળુ, સાયનસ, ફેફસા, પેટ, પેડું, મણકા, ગોઠણ તથા અન્ય સાંધાનું સીટી સ્કેન
મગજ, હાથ, પગ, છાતી, પેટની અને કિડનીઓની મોટી ધમનીઓની (લોહીની નસોની) એન્જીયોગ્રાફી
એક્સ-રે અને સ્પેશિયલ તાપસ જેમ કે....
શરીરનાં બધા અંગોનો એક્સ-રે
આઈ.વી.પી. (HSG, ગર્ભાશય અને નળીની તપાસ)
બેરિયમ તપાસ (અન્નનળી, જઠર, આંતરડાની તપાસ)
આર.જી.યુ અને એમ.સી.યુ
(RGU, MCU, પેશાબની નળી અને કોથળીની તપાસ)
Sinography, Fistulography

Address

Behind Drive V M Shah Hospital, Opposite S T Bus Station, Summair Club Road
Jamnagar
361005

Opening Hours

Monday 9:30am - 2pm
5pm - 8pm
Tuesday 9:30am - 2pm
5pm - 8pm
Wednesday 9:30am - 2pm
5pm - 8pm
Thursday 9:30am - 2pm
5pm - 8pm
Friday 9:30am - 2pm
5pm - 8pm
Saturday 9:30am - 2pm
5pm - 8pm

Telephone

+91288 256 1455

Website

Alerts

Be the first to know and let us send you an email when Vedant Imaging Center - Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vedant Imaging Center - Jamnagar:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram