Shree Radhe Medical & Services

Shree Radhe Medical & Services At Shree Radhe Medical & Service we provide valubale information about drugs, life science, health related general information and govt schemes, services.

07/11/2024

સાવધાન મિત્રો

દવા નું વિતરણ અને વેચાણ કરવા માટે ફાર્મસી નું જ્ઞાન અને ડિગ્રી હોવી જરૂરી છે.

મિત્રો કોઈપણ મેડિકલ પરથી દેવા લેતા પહેલા એ નિશ્ચિત કરો કે ત્યાં દવા ફાર્મસિસ્ટ દ્વારા અથવા તેના માર્ગદર્શન માં જ અપાય છે કે કેમ ?

મેડિકલ પર પૂછો કે તમારા ફાર્મસિસ્ટ કોણ છે

દવાઓ આપતી વખતે દવા સાથે જરૂરી માર્ગદર્શન આપવું પણ જરૂરી છે જેથી દવાઓની આડઅસરો થી બચી શકાય.

જનહિત માં જારી

શ્રી રાધે મેડિકલ
સાધના કોલોની
જામનગર

6 માસ થી 14વર્ષ સુધીના બાળકો ને ચોક્કસ સુવર્ણ પ્રાશન આપવું જોઈએ.નિશુલ્ક સુવર્ણ પ્રાશન માટે 24 તારીખ શ્રી રાધે મેડિકલ પર ...
23/10/2024

6 માસ થી 14વર્ષ સુધીના બાળકો ને ચોક્કસ સુવર્ણ પ્રાશન આપવું જોઈએ.

નિશુલ્ક સુવર્ણ પ્રાશન માટે 24 તારીખ શ્રી રાધે મેડિકલ પર આપના બાળકને લાવવું

14/10/2024

શું તમારું બાળક માખણ ખાય છે?

માખણ ખાવામાં હળવુ, ઠંડુ, પૌષ્ટિક અને બુદ્ધિવર્ધક હોય છે.
આથી બાળકોના વિકાસ માટે માખણ ખૂબ જરૂરી છે.
તેમાં વિટામીન A,D, K2 અને ઇ ઉપરાંત લેસિથિન, આયોડિન અને સેલેનિયમ જેવા તત્વો હોય છે.
તે હ્રદય માટે પણ ફાયદાકારક છે.
તેના નિયમિત પ્રયોગથી આંખો સ્વસ્થ રહે છે.

આથી શ્રીકૃષ્ણે માખણનું માહાત્મ્ય સમજાવવા માટે માખણને ચોરી કરીને પણ ખાવું જોઈએ એવો સંદેશ આપ્યો છે.
આમ દરેક માતા પિતાએ બાળકોને રમતાં-રમતાં કે મોબાઈલ જોતાં જોતાં જમવાની ટેવ પાડવી ન જોઈએ પરંતુ ખોરાકના સ્વાદ અને સુગંધને માણતા શીખવવું જોઈએ.

14/10/2024

ભાદરવા માસમાં તાવ ના વાસરા હોય છે અત્યારે તાવ શરદી ઉધરસ ની તકલીફો ઘણી જોવા મળે છે.

વળી ડેન્ગ્યુ જેવા તાવ નું જોખમ , વાયરલ તાવ આવે છે.

આવા તાવ માં ગળો, મહા સુદર્શન ઘનવટી તથા કૃષ્ણ ફળ એટલે કેં પેશન ફ્રૂટ નો દવા ની સાથે ઉપયોગ કરીએ તો જલ્દી સાજા થઈ શકાય

જ્યુસ પીવાથી ફાયદા કે નુકશાન ?શું બાળકો ને જ્યુસ આપવું જોઈએ ?જાણો એક્સપર્ટ ના મુખેડો. મૌલિક શાહ, જામનગર
03/05/2024

જ્યુસ પીવાથી ફાયદા કે નુકશાન ?

શું બાળકો ને જ્યુસ આપવું જોઈએ ?

જાણો એક્સપર્ટ ના મુખે
ડો. મૌલિક શાહ, જામનગર

Dr.Maulik Shah MD(Ped) explains 'Why is it important to eat fruit naturally instead of juicing it?'. Understand the health issues related to undue or excess ...

આરોગ્ય સાથે ચેડાં કરીને પાપ કમાઈ તો આપણા ધર્મ માં ક્યારેય સ્વીકાર્ય નથી.સારવાર કરવી એ સેવા હોવી જોઈએ પ્રોફેશન ના બને ત્ય...
03/05/2024

આરોગ્ય સાથે ચેડાં કરીને પાપ કમાઈ તો આપણા ધર્મ માં ક્યારેય સ્વીકાર્ય નથી.

સારવાર કરવી એ સેવા હોવી જોઈએ પ્રોફેશન ના બને ત્યાં સુધી સારું છે.

આવા એકાદ કેસ આપણી સામે આવે છે પણ આવું અનેક કેસ માં બનતું હોય છે જ્યાં દર્દીઓ ને બિનજરૂરી સારવાર માટે આગ્રહ કરવામાં આવે અથવા ડરાવવામાં આવે છે.

આપણા પરિવાર માં એક આરોગ્ય મિત્ર હોવા જોઈ જેની સાથે કોઈપણ રોગ બાબતે ચર્ચા કરી માર્ગદર્શન લઇ શકાય.

01/05/2024

વેક્સિન લીધેલ છે ડરવું નહિ.

વેક્સિન ની સાઈડ ઈફેક્ટ 1 લાખ માં એક ને કદાચ થાય પણ બજાર માં મળતા ફાસ્ટ ફૂડ, પેકેજ ફૂડ ને કારણે હૃદય રોગ, બીપી, ડાયાબિટીસ, કેન્સર થવાની શક્યતા 50% લોકો ને ચોક્કસ છે.

Address

Shop No. 1, Guj Housing Board, New Sadhana Colony, Ranjitsagar Road
Jamnagar
361005

Telephone

+919429269213

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Radhe Medical & Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram