Shreeji womens hospital. jamnagar

Shreeji womens hospital. jamnagar the complete women care...gynec hospital

  VACCINE- ગર્ભાશય ના મુખ ના કેન્સર સામે રક્ષણ આપે છે.... 1...કઈ ઉંમર એ આપી શકાય?--9 વર્ષ થી 45 વર્ષ સુધી....ideally -11...
30/07/2025

VACCINE- ગર્ભાશય ના મુખ ના કેન્સર સામે રક્ષણ આપે છે....
1...કઈ ઉંમર એ આપી શકાય?--9 વર્ષ થી 45 વર્ષ સુધી....ideally -11 થી 12 વર્ષ
2..9થી14 વર્ષ - 2 ડોઝ,15 વર્ષ પછી - 3 ડોઝ
3.. પ્રેગ્નન્સી દરમિયાન ન લેવી.
4..gardasil,cervarix,cervavac all are good....

 # Chemical pregnancy..... ઘણી વાર દર્દીને પીરીયડ મિસ થાય,urine પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ આવે, હોર્મોનલ ટેસ્ટ b HCG પણ પ...
27/07/2025

# Chemical pregnancy..... ઘણી વાર દર્દીને પીરીયડ મિસ થાય,urine પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ આવે, હોર્મોનલ ટેસ્ટ b HCG પણ પોઝિટિવ આવે.... પરંતુ સોનોગ્રાફી માં પ્રેગનન્સી દેખાય નહિ..... અને થોડા દિવસો માં પીરીયડ આવી જાય.... અને ધીમે ધીમે b HCG લેવલ ઘટવા માંડે..... આવી પ્રેગનન્સી ને chemical pregnancy કહેવામાં આવે છે.... જેમાં કોઈ specific સારવારની જરૂર નથી...

 # baby movement.... બાળક નું માતા ના પેટ માં હલનચલન કરવું એ બાળક તંદુરસ્ત હોવાની નિશાની છે...movement feel 22 week થી 2...
26/07/2025

# baby movement.... બાળક નું માતા ના પેટ માં હલનચલન કરવું એ બાળક તંદુરસ્ત હોવાની નિશાની છે...movement feel 22 week થી 28 week સુધી માં ખબર પડતી હોય છે.... દર 2 કલાકે 10 movement થતી હોય છે.... સો,keep watch on your baby movement...

 #  plastic..... જામનગર નું લાખોટા તળાવ.... જ્યારે પણ પ્રથમ વરસાદ નું પાણી આવે ત્યારે પાણી જોડે ઘણું બધું પ્લાસ્ટિક બેગ ...
07/07/2025

# plastic..... જામનગર નું લાખોટા તળાવ.... જ્યારે પણ પ્રથમ વરસાદ નું પાણી આવે ત્યારે પાણી જોડે ઘણું બધું પ્લાસ્ટિક બેગ આવે છે.... આનાથી કઈ રીતે છુટકારો મેળવવો?
1. કોઈ પણ વસ્તુ લેવા જઈએ ત્યારે કાપડ ની બેગ જોડે રાખવી
2.reusable plastic વાપરવું
3. ઝબલા થેલી નો વપરાશ ટાળવો અને યોગ્ય નિકાલ
More suggestions welcome....microplastic can cause female as well as male infertility....

 # dog bite... પ્રેગ્નન્સી દરમિયાન કે ક્યારેય ડોગ bite ની અવગણના કરવી નહીં....dog bite (street/pet) માં તુરંત નજીકના ડોક...
03/07/2025

# dog bite... પ્રેગ્નન્સી દરમિયાન કે ક્યારેય ડોગ bite ની અવગણના કરવી નહીં....dog bite (street/pet) માં તુરંત નજીકના ડોક્ટર ની સલાહ લેવી....

 #  dog bite....rabies એ એક ગંભીર રોગ છે....dog bite ની અવગણના ન કરવી.... પ્રેગ્નન્સી દરમિયાન કે ક્યારેય ડોગ(street/pet)...
03/07/2025

# dog bite....rabies એ એક ગંભીર રોગ છે....dog bite ની અવગણના ન કરવી.... પ્રેગ્નન્સી દરમિયાન કે ક્યારેય ડોગ(street/pet) bite થાય.... તો તુરંત નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો....

જય દ્વારકાધીશ....
02/07/2025

જય દ્વારકાધીશ....

  story..... જ્યારે કોઈ કારણ વિના પ્રેગ્નન્સી ના રહે... ત્યારે દર્દી પાસે ઘણા બધા ડોક્ટરો ની ફાઇલ હોય.....અને આપણી ફાઇલ ...
01/07/2025

story..... જ્યારે કોઈ કારણ વિના પ્રેગ્નન્સી ના રહે... ત્યારે દર્દી પાસે ઘણા બધા ડોક્ટરો ની ફાઇલ હોય.....અને આપણી ફાઇલ પણ ઘણી લાંબી અને મોટી થઈ જતી હોય છે...armymen એ એકવાર કંટાળી ને મને સવાલ કરેલો કે ડોક્ટર હું કઈ રીતે એ વિશ્વાસ કરું કે સારવાર એકદમ સાચી જ થાય છે.... અને આજે જ્યારે આ બેબી સાથે આવ્યા અને એમણે કીધું કે ના ડોક્ટર સારવાર એકદમ યોગ્ય જ હતી.... પ્રેગ્નન્સી ના રહે ત્યારે ધીરજ અને વિશ્વાસ ખૂબ જરૂરી છે....

 # infertility camp.... પ્રેગ્નન્સી ના રહેતી હોય તો અવશ્ય મુલાકાત લેવી....
28/06/2025

# infertility camp.... પ્રેગ્નન્સી ના રહેતી હોય તો અવશ્ય મુલાકાત લેવી....

પ્રેગ્નન્સી ની સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ... અને અંતે ઈશ્વર ની કૃપા થી... તેમાં જ્યારે સફળતા મળે...... આ ક્ષણ ...
24/06/2025

પ્રેગ્નન્સી ની સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ... અને અંતે ઈશ્વર ની કૃપા થી... તેમાં જ્યારે સફળતા મળે...... આ ક્ષણ દર્દી તેના પરિવાર અને ડોક્ટર માટે યાદગાર બની રહે છે....

 ..... વંધ્યત્વ નિવારણ અને નિદાન.....
21/06/2025

..... વંધ્યત્વ નિવારણ અને નિદાન.....

Address

At. Jamnagar, Shreenivas Colony, Street 1
Jamnagar
361005

Alerts

Be the first to know and let us send you an email when Shreeji womens hospital. jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shreeji womens hospital. jamnagar:

Share

Category