
02/08/2023
*સ્પિરુલીના ઉત્પાદન વિષે*
➡️ સ્પિરુલીના એક પ્રકારની જળમાં થતી વનસ્પતિ છે.
➡️ આ મીઠા પાણીના તળાવ , કુદરતી કરણા અને ખારા પાણીમાં ઉત્પન્ન થાય છે .
➡️ આ પાણીની અંદર ઘાટા વાદળી રંગની દેખાઇ છે .
➡️ UN એ તેને 1974 માં " ભવિષ્યનો સર્વોત્તમ ખોરાક તરીકે ગણાવી હતી .
➡️ આની પર કેટલાય સંશોધનો થઇ ચુક્યા છે.
➡️ ટીમેક્સ સ્પીરુલીનામાં 18 પ્રકારના વિટામીન અને ખનીજો છે , તેમાં 65 % પ્રોટીન હોઇ છે.
➡️ એ સિવાય તેમાં વિટામીન એ , આયર્ન , કેરોટીન , કેલ્શિયમ , ફાઇટો ન્યુટ્રીચંટ અને એન્ટીઓક્સીડેટ હોઇ છે
*સક્રિય ઘટકો*
➡️ ઓર્ગેનિક સ્પીલીના પાવડર , ( વીટામીન એ , સી , ઇ , કે , બી 1 , બી 2 , બી 3 , બી 6 , બી 12 , કોલેટ , બયોટીન , પેન્ટોથેનીક ઇનોસીટોલ )
*ઉપયોગ કરવાની રીત*
➡️ 2 ગોળી દિવસમાં દરરોજ નાસ્તા અને રાત્રિભોજન સમયે અથવા હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા સૂચવ્યા મુજબ લો .
*મુખ્ય કાયદા*
➡️ હૃદયને સ્વસ્થ રાખે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે
➡️ કેન્સરના કોષોથી લડવામાં મદદ કરે છે “
➡️ આમાં કાઈકોસાઈનીન પ્રચુર માત્રામાં હોઈ છે - મગજ માટે પૌષ્ટિક આહાર છે
➡️ શરીરના pH ને સંતુલિત રાખે છે
➡️ ત્વચાનો ટોન એકસરખો રાખે છે સાથે સાથે યુવાન રાખે છે ➡️ વાળને લાંબા કરવા માટે મદદરૂપ છે
➡️ શરીરમાં રક્ત કોષોની માત્રા વધારે છે
*M.R.P*. 450
તમામ કર *સાથે સંપૂર્ણ સામગ્રી* 30ટેબ્લેટ
ઓર્ડર આપવા માટે :- *9558993434*