08/01/2026
ચાલવામાં અને ઊભું રહેવામાં દુખાવો ઘણા લોકો માટે રોજિંદી જીવનની મોટી સમસ્યા બની જાય છે.
થોડું ચાલતાં જ પગમાં દુખાવો, કમરમાં પીડા અથવા લાંબો સમય ઊભા રહેવામાં મુશ્કેલી અનુભવાય છે.
આ વીડિયોમાં તમે જાણશો:
• ચાલવામાં અને ઊભું રહેવામાં દુખાવાના મુખ્ય કારણો
• કમર અને પગના દુખાવા વચ્ચેનો સંબંધ
• દવા કે ઓપરેશન વગર રાહત મળવાની શક્યતાઓ
• સાચો ઉપાય અને યોગ્ય માર્ગદર્શન
જો તમને
👉 ચાલવામાં તકલીફ
👉 ઊભા રહેતાં દુખાવો
👉 કમરથી પગ સુધી પીડા
👉 નસ અથવા સાઇટિકાનો દુખાવો
હોય, તો આ વીડિયો તમારા માટે ઉપયોગી રહેશે.
વિડિયો અંત સુધી જુઓ અને માહિતી જરૂર શેર કરો.
#ચાલવામાંદુખાવો #ઉભુંરેહવામાંદુખાવો #ચાલવામાંતકલીફ #ઉભુરેહવામાંતકલીફ #કમરનોદુખાવો #પગનોદુખાવો #કમરથીપગદુખાવો #સાઇટિકાનોદુખાવો #નસનોદુખાવો #દવાવગરઆરામ #ઓપરેશનવગરઉપચાર #ગુજરાતીહેલ્થ #ચિરોપ્રેક્ટિક #સ્પાઇનસમસ્યા