Shree hari om vrudhashram jetpur

Shree hari om vrudhashram jetpur શ્રી હરિ ૐ વૃધાશ્રમ જેતપુર માં ૧૦૦ નિરાધાર અશક્ત અને જરૂરીયાત મંદ વૃદ્ધ વડીલો નિવાસ કરે છે. અહીં દાખલ થતા વૃધો પાસે થી કોઈ ફી લેવામાં આવતી નથી.

To Donate :-
A/c. Name : Shree Hari Om Seva Trust
A/c. No. 50200036535727
IFSC CODE : HDFC0000565 (Jetpur)

25/11/2025

હરિ ૐ વૃદ્ધાશ્રમ જેતપુર

23/08/2025

TOP FM & VTV NEWS દ્વારા આયોજિત TOP ICON OF JAMNAGAR કાર્યક્રમ મા
શ્રી જોશીબાપા ને ઉત્તમ સેવા કાર્ય બદલ માનનીય સાંસદ શ્રી પુનમ બેન માડમ ની ઉપસ્થીતીમા માન. ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા દ્વારા સન્માનીત કરવામાં આવેલ. Poonamben Maadam Rivaba Ravindrasinh Jadeja Top FM

01/07/2025

ધૂન ભજન સત્સંગ કરતા હરિ ૐ વૃદ્ધાશ્રમ જેતપુરના વૃદ્ધ વડીલો

03/05/2025
27/03/2025

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ જેતપુર ગ્રુપ દ્વારા હરિ ૐ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે યોગ અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાદેવ હરશ્રી હરિ 🕉 વૃદ્ધાશ્રમ જેતપુરના પ્રાંગણમાં ભવ્ય અને દિવ્ય આદી યોગી ભગવાન શિવનું શિવાલય નિર્માણ હેતુ ભૂમિ પૂજન તથ...
27/01/2025

મહાદેવ હર

શ્રી હરિ 🕉 વૃદ્ધાશ્રમ જેતપુરના પ્રાંગણમાં ભવ્ય અને દિવ્ય આદી યોગી ભગવાન શિવનું શિવાલય નિર્માણ હેતુ ભૂમિ પૂજન તથા હોમાત્મક લઘુરુદ્ર નું આયોજન કરેલ છે.

આ પવિત્ર પર્વમાં પધારવા આપસૌને શ્રી હરિ 🕉 વૃદ્ધાશ્રમ તરફથી ભાવભર્યું નિમંત્રણ છે.

13/01/2025

હરિ ૐ વૃધાશ્રમ દ્વારા તારીખ ૧૨-૧-૨૦૨૫ ના રોજ ૭૪ માં નેત્રયજ્ઞ કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પ નું દર મહિનાની ૧૨ તારીખે આયોજન કરવામાં આવે છે. જેમાં આંખ ના મોતિયાના ઓપરેશન પૂજ્ય રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટ દ્વારા નિશુલ્ક કરી આપવામાં આવે છે.
આ કેમ્પમાં 200 જેટલા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 60 દર્દી ભગવાનોને ઓપરેશન માટે રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલ.

30/12/2024

શ્રી જલારામ સેવા મંડળ કોડીનાર દ્વારા કોડીનાર થી વિરપુર જલારામ બાપાની પાલખી સાથે પદયાત્રા કરી વીરપુર દર્શને જતી વેળાએ પદ યાત્રિકો દ્વારા હરિ ૐ વૃધાશ્રમ માં વિરામ કર્યો હતો અને વૃધાશ્રમ ના વૃદ્ધ વડીલો ને જલારામ બાપા ની પાલખી ના દર્શન કરાવ્યા હતા

Address

National Highway
Jetpur
360370

Alerts

Be the first to know and let us send you an email when Shree hari om vrudhashram jetpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree hari om vrudhashram jetpur:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram