29/12/2025
સ્વાસ્થ્ય સુરક્ષાના નવા સોપાનના
શુભારંભના સાક્ષી બનવા બદલ આપ સૌનો આભાર…
“શાશ્વત હોસ્પિટલ” ના ભવ્ય શુભારંભના અવસરે અમારી સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા બદલ અમે તમામ અતિથિ વિશેષશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ…