Amruta ayurved & panchkarma Hospital Talala

Amruta ayurved & panchkarma Hospital Talala Amruta ayurved and panchkarma clinic here you can get authentic sashtrokta ayurved treament for vari

02/12/2022

આયુર્વેદ ડોક્ટરો શુ વીચારીને સારવાર કરતા હોય છે? આયુર્વેદ વૈધોનો સાયન્ટીફીક એપ્રોચ શુ હોય ? નુસખાઓ સારવારમા કયારેય ન ચલાવી લેવાય …. બધા જ આદરણીય વૈધો અને પ્રજાના ચરણોમા આ વિડીયો ….

02/12/2022
आयुर्वेद एंड ब्लड सुगर एक रोगी हमारे पास आया थोड़ा सा निराश थोड़ी वीकनेस लग रही थी तो किसी रिलेटिव के साथ डाक्टर को दिखा...
03/08/2022

आयुर्वेद एंड ब्लड सुगर
एक रोगी हमारे पास आया थोड़ा सा निराश थोड़ी वीकनेस लग रही थी तो किसी रिलेटिव के साथ डाक्टर को दिखाने गए थे और उसको ये बात बताने पर उसका सुगर का रिपोर्ट किया गया
HBA 1c- 7.5 (24/4/2022)
PPBS - 310
हमने 2 साल पहले उसका स्लिप डिस्क ठीक किया था तो उसने वापिस आयुर्वेद चुना और कोई भी एलोपैथ दवाई लिए बिना ही डायरेक्ट हमारे पास आ गई
10 दिन की दवाई दी उसके बाद
उसका सुगर
- 137 आ गया (4/5/22)
बाद में चिकित्सा जारी रखी और तीन महीने बाद HBA1c
करवाने को बोला
HBA1c - 4.4
Mean sugar - 91

Patient blessed by ayurveda 🙏
Important is when you come to Ayurved

आयुर्वेद अपनाएं स्वस्थ जीवन पाए

डॉ राकेश सुवागिया
अमृता आयुर्वेद एंड पंचकर्म हॉस्पिटल - तालाला

26/05/2022
26/02/2022
आयुर्वेद गुणगान : Thyroid treatment with Ayurvedaएक महीने पहले एक युवा लड़की ओपीडी में आई कि गले में बहोत दर्द है । गले ...
11/11/2021

आयुर्वेद गुणगान : Thyroid treatment with Ayurveda

एक महीने पहले एक युवा लड़की ओपीडी में आई कि गले में बहोत दर्द है । गले के डॉक्टर को दिखाया उन्होंने हायपो थायरॉयड बताया है | उसकी दवाई ( thyroxine) चालू की और साथ में पैन किलर्स भी दिए फिर भी दर्द कम नहीं हो रहा था | और जब दर्द चालू हो तो लड़की रोने लगती है ऐसा तीव्र दर्द।
Before treatment : TSH : 11.94
प्रॉपर history लेने के बाद सिर्फ दो दवाई चालू की एक week में उसे काफी आराम लगा
एक महीने के बाद तीन दिन सभी दवाई बंद करदी और रिपोर्ट करवाया तो
TSH : 4.54 आया
जो काम थायरोक्सिन नहीं कर पाया वो आयुर्वेद की औषधि ने आराम से कर दिया।
और अभी उसे पूरी लाईफ दवाई खाने की भी जरूरत नहीं

थायरॉयड जैसे रोग में शास्त्रोक्त आयुर्वेद अपनाएं और स्वस्थ रहे मस्त रहे।।।
जय आयुर्वेद
डॉ राकेश सुवागिया
अमृता आयुर्वेद एंड पंचकर्म - तालाला - (जूनागढ़ ) गुजरात।

30/06/2021

आयुर्वेद गुणगान : म्युकर , मगज में सूजन और थोड़ा हेमरेज।

एक आंख बिल्कुल बंद , सिर पर दर्द और नंबनेस महसूस होना , चल नहीं शकना।
सुगर :४२०
Cerebritis की वजह से उसका ऑपरेशन नहीं हुआ और दर्दी ने आयुर्वेद दवाई स्टार्ट की
7 दिन में
आंख खुल गई , सिर दर्द बंद , दर्दी चलके सीढ़ी चढके आया।
यही हैं आयुर्वेद।
जय धनवंतरी
डाॅ राकेश सुवागीया
अमृता आयुर्वेद क्लीनिक
- Talala jungadh gujrat
7984085758 -

आयुर्वेद गुणगान : रूमेटॉयड आर्थराइटिस (RA) और आयुर्वेद१० साल से दोनों हाथो की उंगली में सूजनहमारे पास आयुर्वेद ट्रीटमेंट...
24/06/2021

आयुर्वेद गुणगान : रूमेटॉयड आर्थराइटिस (RA) और आयुर्वेद
१० साल से दोनों हाथो की उंगली में सूजन
हमारे पास आयुर्वेद ट्रीटमेंट के लिए आए तब
RA factor : 29
आयुर्वेद चिकित्सा के बाद
RA factor :1.6
और लोग कहते हे की ये कभी ठीक नहीं होता😅

नोंध : (हमने अग्नि देखने के बाद इस रोगी में एक मिनिट भी लंघन नहीं करवाया )
आयुर्वेद अपनाए स्वस्थ जीवन पाए

डाॅ राकेश सुवागिया
अमृता आयुर्वेद क्लीनिक - तालाला गीर
7984085758

04/06/2021

મુદ્દાની વાત@મ્યુકર માઈકોસીસ પર આયુર્વેદ કેવી રીતે ભારે NewsGujarat

01/05/2021

आयुर्वेद गुणगान : १९ Swollen and painful hand in age of 17 years

रोगी १७ साल का १२ वी कक्षा का छात्र पहली बार हमारे पास आया तो दोनों हाथो में सूजन थी , काफी पैन हो रहा था , वो कुछ लिख नहीं पा रहा था और अगर हाथ को कोई छूता तो काफी दर्द महसूस करता। चिंता एक ही थी १२ वी हे और में लिख नहीं पाऊंगा तो ?
क्युकी ऑर्थोंपेडिक ने भी कह दिया कि ये ठीक नहीं होगा बेल्ट पहने रखो ।
आयुर्वेद ने १५ दिन की दवाई में ये काम कर दिया । ५ वे दिन से उसे राहत लगने लगी और १५ दिन में उसने ये रिव्यू अपने हाथ से लिखकर दिया |
अगले १५ दिन में वो काफी ठीक हो जाएगा।
चिकित्सा :
दी / पा
और मुख्य : निदान परिवर्जन

आयुर्वेद अपनाए स्वस्थ जीवन पाए

डाॅ राकेश सुवागिया
अमृता आयुर्वेद क्लीनिक , तालाला गीर

જેટલી ભાગાભાગી વધુ એટલા વધુ ક્રિટિકલ થશો!!!!૧) મહેરબાની કરો અત્યારે આવનાર વાઇરલ તાવ અને કોવિડ નો તાવ અઠવાડિયા થી વધુ સમય...
20/04/2021

જેટલી ભાગાભાગી વધુ એટલા વધુ ક્રિટિકલ થશો!!!!
૧) મહેરબાની કરો અત્યારે આવનાર વાઇરલ તાવ અને કોવિડ નો તાવ અઠવાડિયા થી વધુ સમય સુધી રોજ સાંજે આવે જ છે..તમારા ડોકટર ની સલાહ મુજબ વર્તો ઘરે આરામ કરો..
એક અઠવાડિયા માં લોકો ૩-૪ હોસ્પિટલો ફરે છે અને ડોકટર પર તાવ ઉતારો એવું દબાણ પણ કરે છે આવી હાલત માં આડેધડ સ્ટીરોઇડ વપરાઈ રહ્યા છે..
જે અમુક મહિનાઓ પછી એની અસરો બતાવશે
૨) બિનજરૂરી રીપોર્ટસ અને સિટી સ્કેન ના કરાવો...તાવ ના પ્રથમ દિવસે રિપોર્ટ માં કશું આવાનું નથી માટે તમે અને તમારા ડોકટર બન્ને કનફ્યુઝ થશો ઉપરાંત તમે લેબ પર ની ભીડ માં થી પોતાનો વાઇરલ લોડ વધારશો માટે સામન્ય ઇન્ફેક્શન પણ વધશે .
ક્યારે રિપોર્ટ કરાવવો અને ક્યારે સિટી એ તમારા ડોકટર પર છોડો...
૩)અત્યારે એક સાવ જ ખોટી માન્યતા ઘર કરી ગઈ છે કે કોવિડ હોય તો ભલે ભૂખ ના લાગે બેફામ ખાવું ખાવાથી નબળાઈ જતી રહેશે આ સાવ ખોટી માન્યતા છે...જ્યાં સુધી તાવ ના દોષો નું પાચન નઈ થાય ત્યાં સુધી ભૂખ ના લાગે તો સાવ જ હળવો ખોરાક લેવો , દૂધ દહી અને લોટ વાળી વસ્તુઓ થી દુર રેહવુ , બાફેલા મગ , ભાત , ખીચડી ઉત્તમ રહે..
જો ભૂખ ના લાગી હોય અને વધુ પડતું ખવાય જાય તો એ દોષો ઉત્કલેશિત કરી ને ઉલટી ઝાડા કરી શકે તેમજ અમુક ગંભીર પાચન ની સમસ્યા કે એસિડિટી ની સમસ્યા ને નોતરું આપી શકે..
સામાન્ય રીતે આપે લગ્ન પ્રસંગ માં વધુ પડતું ખાયિયે તો આખો દિવસ નબળાઈ લાગે છે .તો સામાન્ય સમજવા જેવી વાત છે કે અપચો હોય અને તાવ હોય ત્યારે ભારે ખોરાક લઇ એ તો કઈ રીતે શકિત વધે? ઉલટાની નબળાઈ વધશે..
માટે સાવ હળવું ખાવું અને હુંફાળું પાણી પીવું એ તાવ ના દોષો નું પાચન કરશે...
એવું સામાન્ય રીતે જોવા મળી રહ્યું છે કે જે લોકો પ્રથમ ત્રણ થી પાંચ દિવસ વધુ ધ્યાન રાખે અને યોગ્ય પરેજી તેમજ ધીરજ રાખે તો આરામ થી કોવીડ માંથી બહાર આવી જાય છે..
૪)ઘર માં શક્ય હોય તો થરમો મીટર અને પ્લસ ઑક્સી લઈ રાખવું. ..
ક્યારે જો તાવ ૧૦૧ કરતા ઓછો હોય તો પવન ના લાગે એવી જગ્યાએ જાડું ગોદડું ઓઢીને સૂતા રહવું પરસેવો વળી જાય પછી એને લુછી ને હૂંફાળા પાણી થી નાઈ લેવું..તાવ ૧૦૧ થી વધુ છે તો જ paracitamol લેવી( એ પણ તમારા ડોકટરે લખી આપી હોય તાવ આવે ત્યારે લેવાની) અને ઉપર મુજબ કરવાથી તાવ ના ઉતરે તો જ લેવી.

Paracitamol સિવાય નબળાઈ માટે કોઈ જ દુખાવાની દવા કે બીજી તાવ ઉતારવાની દવા જાતે ના લેવી..
સુદર્શન ઘનવ ટી પણ તાવ આવે ત્યારે આયુર્વેદ ડોકટર ની સલાહ મુજબ લેવી.

ટૂંક માં બિનજરૂરી દવાઓ અને રીપોર્ટસ થી દુર રેવું જે તમને ક્રિટીકલ થતા બચાવી શકે છે..કશું જાતે નક્કી ના કરો..

ઘરે રહો સુરક્ષિત રહો .
આયુર્વેદ અપનાવો અને સ્વાથ્ય જાળવો...
જલ્દી થી આ મહામારી માંથી બહાર આવીએ એવી પ્રભુ પ્રાર્થના

ડો રાકેશ સુવાગીયા
અમૃતા આયુર્વેદ ક્લિનિક
તાલાલા
9586048450
7984085758( બપોરે ૧ થી ૩ ની વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીઓ પરેજી માટે ફોન પર નિશુલ્ક માર્ગદર્શન લઈ શકશે)

Online consultation for covid patients and medicines at home..Call : 7984085758આયુર્વેદ આપના આંગણે યોગ્ય માર્ગ દર્શન અને...
09/04/2021

Online consultation for covid patients and medicines at home..
Call : 7984085758
આયુર્વેદ આપના આંગણે
યોગ્ય માર્ગ દર્શન અને શાસ્ત્રોક્ત આયુર્વેદ દવાઓ...મહામારી માં આયુર્વેદનો નો સહારો લયીયે અને રોગમુક્ત બનીએ...

ઓછી રોગ પ્રતિકારક શકિત ધરાવતા બાળકો વારંવાર બીમાર પડે છે ... આવા બાળકો માટે આયુર્વેદ ચિકિત્સા વરદાન રૂપ છે
05/04/2021

ઓછી રોગ પ્રતિકારક શકિત ધરાવતા બાળકો વારંવાર બીમાર પડે છે ... આવા બાળકો માટે આયુર્વેદ ચિકિત્સા વરદાન રૂપ છે

Address

Junagadh
362150

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+917984085758

Website

Alerts

Be the first to know and let us send you an email when Amruta ayurved & panchkarma Hospital Talala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Amruta ayurved & panchkarma Hospital Talala:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category