Sevasetu Nidan Kendra

Sevasetu Nidan Kendra Laboratory - Pathology - Microbiology - Xray - Rediology

31/10/2024
જૂનાગઢ ખાતે યોજાઇ રહ્યો છે; મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ... જેમાં ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના જાણીતા તબીબો જૂનાગઢના સેવાસેતુ નિદ...
20/09/2024

જૂનાગઢ ખાતે યોજાઇ રહ્યો છે; મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ...
જેમાં ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના જાણીતા તબીબો જૂનાગઢના સેવાસેતુ નિદાન કેન્દ્ર ખાતે આવીને દર્દીઓને જરૂરી નિદાન પૂરું પાડશે…
તો હમણાં જ તમારું રજીસ્ટ્રેશન કરાવો: 8866903300 / 6357676350
તારીખ: 28-09-2024 (શનિવાર)
સમય: સવારે 9:30 થી 12 વાગ્યા સુધી

સેવાસેતુ નિદાન કેન્દ્રમાં તમે હવે તદ્દન રાહતદરે સ્વાસ્થ્યલક્ષી તમામ રિપોર્ટ્સ સચોટ રીતે કરાવીને સ્વસ્થ જીવન જીવવા તરફ પગ...
19/09/2024

સેવાસેતુ નિદાન કેન્દ્રમાં તમે હવે તદ્દન રાહતદરે સ્વાસ્થ્યલક્ષી તમામ રિપોર્ટ્સ સચોટ રીતે કરાવીને સ્વસ્થ જીવન જીવવા તરફ પગલાં માંડી શકો છો; વધુ માહિતી અને નિદાન માટે આજેજ મુલાકાત કરો...
સરનામું:
મેઇન બ્રાન્ચ: બસ સ્ટેન્ડના બીજા ગેટ સામે, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી, જૂનાગઢ.
ઝાંઝરડા બ્રાન્ચ: બિઝનેસ સ્ક્વેર કોમ્પ્લેક્સ, પહેલો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ.
સંપર્ક: 8866876600 / 8866903300

Date : 13-09-2024 Friday  બસ સ્ટેન્ડ ના બીજા ગેટ સામે,શિવશક્તિ ટ્રાવેલ્સ વાડી ગલી,લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી,શિવમંદિર પા...
12/09/2024

Date : 13-09-2024 Friday
બસ સ્ટેન્ડ ના બીજા ગેટ સામે,
શિવશક્તિ ટ્રાવેલ્સ વાડી ગલી,

લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી,
શિવમંદિર પાસે,જૂનાગઢ
રજીસ્ટ્રેશન નંબર: 8866903300

બસ સ્ટેન્ડ ના બીજા ગેટ સામે,શિવશક્તિ ટ્રાવેલ્સ વાડી ગલી,લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી,શિવમંદિર પાસે,જૂનાગઢ રજીસ્ટ્રેશન નંબર...
09/09/2024

બસ સ્ટેન્ડ ના બીજા ગેટ સામે,
શિવશક્તિ ટ્રાવેલ્સ વાડી ગલી,

લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી,
શિવમંદિર પાસે,જૂનાગઢ
રજીસ્ટ્રેશન નંબર: 8866903300

We are hiring
15/05/2024

We are hiring

19/03/2024

સેવાસેતુ નિદાન કેન્દ્રમાં તમામ સ્ટાફ ટ્રેઈન કરેલો છે. માટે હવે તમે ચિંતા છોડી દો, અમારો સ્ટાફ તમારી સ્વાસ્થ્યને લગતી ચિંતાઓને દૂર કરવા માટે સારી રીતે તૈયાર છે. સેવાસેતુ નિદાન કેન્દ્રમાં એક ફેમિલી જેવું વાતાવરણ છે તેથી લેબોરેટરીમાં જાતાં તમને ડર પણ નહિ લાગે.

તેથી રાહતદરે, સચોટ અને ઝડપી રિપોર્ટ કરાવવા માટે આજે જ મુલાકાત લો સેવાસેતુ નિદાન કેન્દ્રની...

મેઇન બ્રાન્ચ: બસ સ્ટેન્ડના બીજા ગેટ સામે, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી, જૂનાગઢ.
ઝાંઝરડા બ્રાન્ચ: બિઝનેસ સ્ક્વેર કોમ્પ્લેક્સ, પહેલો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ.
સંપર્ક: 8866876600 / 8866903300

15/03/2024

તમે પણ તમારા પાર્ટનરની કેર કરો, અને એમને એમના બિઝી શેડ્યૂલમાંથી રેગ્યુલર બોડી ચેકઅપ માટે પ્રોત્સાહિત કરો કે; જેનાથી તમને કોઈ બિમારી હોય તો તેની સમયસર સારવાર થઈ શકે છે...

મેઇન બ્રાન્ચ: બસ સ્ટેન્ડના બીજા ગેટ સામે, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી, જૂનાગઢ.
ઝાંઝરડા બ્રાન્ચ: બિઝનેસ સ્ક્વેર કોમ્પ્લેક્સ, પહેલો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ.
સંપર્ક: 8866876600 / 8866903300

11/03/2024

જૂનાગઢનું સેવાસેતુ નિદાન કેન્દ્ર; કે જ્યાં નિષ્ણાંત અને કુશળ પેથોલોજીસ્ટ દ્વારા રિપોર્ટ તપાસવામાં આવે છે. જેથી તે બધી હોસ્પિટલમાં માન્ય રહે છે. જૂનાગઢમાં કાર્યરત સેવાસેતુ નિદાન કેન્દ્રમાં સર્વશ્રેષ્ઠ પેથોલોજીસ્ટ આપની સેવામાં હાજર છે...
તો આજે જ સેવાસેતુ નિદાન કેન્દ્રની મુલાકાત કરીને રાહતદરે સચોટ રિપોર્ટ મેળવો.

મેઇન બ્રાન્ચ: બસ સ્ટેન્ડના બીજા ગેટ સામે, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી, જૂનાગઢ.
ઝાંઝરડા બ્રાન્ચ: બિઝનેસ સ્ક્વેર કોમ્પ્લેક્સ, પહેલો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ.
સંપર્ક: 8866876600 / 8866903300

જૂનાગઢનાં સેવાસેતુ નિદાન કેન્દ્ર ખાતે, દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારે વા, સાંધા તથા સ્નાયુના રોગોના નિષ્ણાંત ડૉ. બંસ...
06/03/2024

જૂનાગઢનાં સેવાસેતુ નિદાન કેન્દ્ર ખાતે, દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારે વા, સાંધા તથા સ્નાયુના રોગોના નિષ્ણાંત ડૉ. બંસી પારેજીયા(આદ્રોજા) વિઝિટ લેશે...

તો અવશ્યથી મુલાકાત લેશો..
અપોઇન્મેન્ટ માટે સંપર્ક: 8866903300
8866876600

તારીખ: 8 માર્ચ, 2024

સ્થળ: બસ સ્ટેન્ડ ના બીજા ગેટ સામે, શિવશક્તિ ટ્રાવેલ્સ વાડી ગલી,
લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી,
શિવમંદિર પાસે,જૂનાગઢ

સમય: સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી

સેવાસેતુ નિદાન કેન્દ્ર દ્વારા આગામી તા. 10 માર્ચના રોજ સ્પેશિયલ હેલ્થ પેકેજ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે; તો અવશ્યથી ...
05/03/2024

સેવાસેતુ નિદાન કેન્દ્ર દ્વારા આગામી તા. 10 માર્ચના રોજ સ્પેશિયલ હેલ્થ પેકેજ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે; તો અવશ્યથી આ કેમ્પનો અચૂક લાભ લેશો.
રજિસ્ટ્રેશન નંબર: 8866903300

તારીખ: 10 માર્ચ, 2024 રવિવાર

સ્થળ:
બસ સ્ટેન્ડ ના બીજા ગેટ સામે,
શિવશક્તિ ટ્રાવેલ્સ વાડી ગલી,
લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી,
શિવમંદિર પાસે,જૂનાગઢ

Address

Opposite Of Bus Stand, Shivshakti Travels Street, Lal-bahadur Shahstri Society, Near Shiv Mandir
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Sevasetu Nidan Kendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sevasetu Nidan Kendra:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram