
31/12/2023
પરમ કૃપાળુ શ્રીજી બાવાની કૃપાથી
પૂ.પા.ગો.108 શ્રી નવનીતરાયજી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી (મોટા મંદિર હવેલી, ઝાંઝરડા રોડ જુનાગઢ) ના બંને આંખના મોતિયાના ઓપરેશનની સેવાનો અમૂલ્ય લાભ મળ્યો.
જયશ્રી કૃષ્ણ