Kalrav Women's Hospital

Kalrav Women's Hospital Obstetrics - Gynecology - Sonography - Infertility - Laproscopy.....
Dr Kishan Parsania (MBBS ,DGO)
Dr Ritu Parsania (MBBS , PGDCH)
Junagadh

આજ થી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપ સૌને  હાર્દિક શુભેચ્છાઓ.
22/09/2025

આજ થી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.

14/09/2025

✨ ચાલો અવેરનેસ ફેલાવીએ ✨

મહિલાઓમાં સામાન્ય છતાં અવગણાતું વિષય PMS (Premenstrual Syndrome)

Let’s learn by Dr. Kishan Parasnia, PMS શું છે? તેના લક્ષણો શું છે? અને કન્ટ્રોલ કેવી રીતે કરવું?

👉 ચાલો મળીને મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવીએ. ❤️

વધારે માહિતી અથવા અપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે કોલ કરો 📞: 7203099001

🏥 સરનામું: કલરવ હોસ્પિટલ, ચોથો માળ, ગોલ્ડન ટ્રેડ સેન્ટર, મહાપૂજા ઓફીસ સામે, ઝાંઝરડા ચોકડી પાસે, બાયપાસ રોડ, જૂનાગઢ.

😕 પિરિયડ્સ દરમિયાન કયું પેડ વાપરવું? કેટલો સમય સુધી પહેરવું? કે પછી કેટલું સુરક્ષિત છે❓👉 તમારા મનમાં આવતા આવા સામાન્ય સવ...
30/08/2025

😕 પિરિયડ્સ દરમિયાન કયું પેડ વાપરવું? કેટલો સમય સુધી પહેરવું? કે પછી કેટલું સુરક્ષિત છે❓
👉 તમારા મનમાં આવતા આવા સામાન્ય સવાલોના સાચા જવાબો હવે મળશે કલરવ હોસ્પિટલ ખાતે!

વધારે માહિતી અથવા અપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે કોલ કરો 📞: 7203099001

🏥 સરનામું: કલરવ હોસ્પિટલ, ચોથો માળ, ગોલ્ડન ટ્રેડ સેન્ટર, મહાપૂજા ઓફીસ સામે, ઝાંઝરડા ચોકડી પાસે, બાયપાસ રોડ, જૂનાગઢ.

Let’s welcome Ganpati Bappa with devotion in our hearts and smiles on our faces. - Happy Ganesh Chaturth
27/08/2025

Let’s welcome Ganpati Bappa with devotion in our hearts and smiles on our faces. - Happy Ganesh Chaturth

19/08/2025

🛡️ UTI ના ચેપથી બચો, સ્વસ્થ રહો! 🛡️

શું તમારે વારંવાર પેશાબ કરવાની તીવ્ર ઈચ્છા થાય છે? પેશાબ દરમિયાન જલન કે દુખાવો અનુભવાઈ રહ્યું છે? ⚠️ UTI (યુરીનરી ટ્રેક ઈન્ફેક્શન) હોવાના લક્ષણો દર્શાવી શકે!

💡 સાવચેતી રાખો, સ્વસ્થ રહો:

✅ પૂરતું પાણી પીવું
✅ પેશાબ રોકશો નહિ
✅ યોગ્ય સ્વચ્છતા જાળવી રાખવી
💊 ઉપચાર માટે ડૉક્ટરની સલાહ લો!

વધારે માહિતી અથવા અપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે કોલ કરો 📞: 7203099001

🏥 સરનામું: કલરવ હોસ્પિટલ, ચોથો માળ, ગોલ્ડન ટ્રેડ સેન્ટર, મહાપૂજા ઓફીસ સામે, ઝાંઝરડા ચોકડી પાસે, બાયપાસ રોડ, જૂનાગઢ.

આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 🙏🌸શ્રીકૃષ્ણના આશીર્વાદથી આપનું જીવન આનંદ, પ્રેમ અને શાંતિથી ભરાઈ જાય તેવી શુભેચ્છ...
16/08/2025

આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 🙏🌸

શ્રીકૃષ્ણના આશીર્વાદથી આપનું જીવન આનંદ, પ્રેમ અને શાંતિથી ભરાઈ જાય તેવી શુભેચ્છાઓ. 💐✨

#શુભકામનાઓ

Celebrating the true essence of being Indian through the vibrant colors of our flag.Happy Independence Day
15/08/2025

Celebrating the true essence of being Indian through the vibrant colors of our flag.

Happy Independence Day

🌸✨ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ ✨🌸ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને બંધનની ઉજવણીનો દિવસ – રક્ષાબંધન ❤️ આજે રાખડીના એક દોરામાં...
09/08/2025

🌸✨ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ ✨🌸

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને બંધનની ઉજવણીનો દિવસ – રક્ષાબંધન ❤️ આજે રાખડીના એક દોરામાં બંધાય છે પ્રેમ, વિશ્વાસ અને સદાયની સાથે આપવાનો વચન.

🎁 આ પાવન પ્રસંગે, આપ સૌના જીવનમાં રહે સુખ, શાંતિ અને સમૃદ્ધિ.

#રક્ષાબંધન #ભાઈબહેનનોપ્રેમ

30/07/2025

🌸 પ્રેગ્નન્સી અને ઉલ્ટી-ઊબકા 🌸
માતૃત્વની સફર ખૂબ જ સુંદર હોય છે, પણ સાથે કેટલાક ચેલેન્જીસ પણ લાવે છે. જેમાં સૌથી સામાન્ય છે ઉલ્ટી –ઊબકા.

🤰 ચાલો, આજે જાણીએ પ્રેગ્નન્સી દરમિયાન થતી ઉલ્ટી-ઊબકા પાછળના કારણો અને તેનો સામનો કેવી રીતે કરવો:

🔹 શરુઆતના 3 મહિના દરમિયાન આ લક્ષણ સામાન્ય છે
🔹 હોર્મોન્સમાં થતા બદલાવના લીધે ઉલ્ટી થાય છે
🔹 સમયાંતરે થોડો થોડો ખોરાક લેવો
🔹 તાજી હવા અને આરામ પણ મહત્વપૂર્ણ છે
🔹 જરૂર હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો

વધારે માહિતી અથવા અપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે કોલ કરો 📞: 7203099001

🏥 સરનામું: કલરવ હોસ્પિટલ, ચોથો માળ, ગોલ્ડન ટ્રેડ સેન્ટર, મહાપૂજા ઓફીસ સામે, ઝાંઝરડા ચોકડી પાસે, બાયપાસ રોડ, જૂનાગઢ.

19/07/2025

ગર્ભાશયની અંદરની દીવાલના કેન્સર (Endometrial Carcinoma) ની સફળ સારવાર!

💉 અત્યંત ગંભીર કેન્સરની સ્થિતિમાં પણ યોગ્ય નિદાન અને કુશળ તબીબી ટીમની મહેનતથી થયું સફળ ઓપરેશન!

વધારે માહિતી અથવા અપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે કોલ કરો 📞: 7203099001

🏥 સરનામું: કલરવ હોસ્પિટલ, ચોથો માળ, ગોલ્ડન ટ્રેડ સેન્ટર, મહાપૂજા ઓફીસ સામે, ઝાંઝરડા ચોકડી પાસે, બાયપાસ રોડ, જૂનાગઢ.

May you always follow the path of righteousness and virtue as taught by Lord Hanuman.Happy Hanuman Jayanti
12/04/2025

May you always follow the path of righteousness and virtue as taught by Lord Hanuman.
Happy Hanuman Jayanti

Address

Junagadh
362001

Telephone

+917203099001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalrav Women's Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kalrav Women's Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category