01/01/2026
૨૦૨૫ – સેવા અને વિશ્વાસનો સફરનામું 💚
શ્રીજી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માટે આ વર્ષ ગૌરવનું રહ્યું.
✔️ ૧૭,૦૦૦થી વધુ OPD દર્દીઓની તપાસ
✔️ ૩,૩૦૦થી વધુ ઇન્ડોર દર્દીઓની સફળ સારવાર
આ રીતે ૨૦,૦૦૦થી વધુ પરિવારને સ્વસ્થ જીવનની ભેટ આપી.
દર્દીની સેવા એજ અમારો ધર્મ છે — અને આ વિશ્વાસ સાથે અમે ૨૦૨૬માં પણ વધુ સમર્પણથી તમારી સાથે રહીશું.
શ્રીજી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ — તમારું સ્વાસ્થ્ય, અમારી જવાબદારી.