
12/09/2025
“ખેલૈયાઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક નમ્ર પહેલ”
જૂનાગઢ ની શાશ્વત હોસ્પિટલ એન્ડ આઇ.સી.યુ. ના સહયોગથી ઇમરજન્સી મેડિકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ સર્વિસ AJ Rotaratri 2025 ના ગરબા ગ્રાઉન્ડ પર ઉપલબ્ધ રહેશે…