K J Multispeciality Hospital & Research Center

K J Multispeciality Hospital & Research Center Our multispecialty hospital has in house as well as consultant expert doctors from their respective

Happy New YearWelcome Come 2026
01/01/2026

Happy New Year
Welcome Come 2026

16/12/2025

Another Happy patient:

પૂજાબેન વ્યાસને લાંબા સમયથી કમરના ભારે દુખાવાની તકલીફ હતી. દુ:ખાવો એટલો વધુ હતો કે તેમને સુવામાં, બેસવામાં અને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી થતી હતી. છેલ્લા ૧.૫ મહિનામાં તકલીફ અત્યંત વધી ગઈ, જેના કારણે તેઓ કોઈ પણ ઘરકામ કે રોજિંદી પ્રવૃત્તિ કરી શકતા નહોતા. સતત દુ:ખાવાના કારણે તેઓ રડીને દિવસ પસાર કરતા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કમરની ગાદી નીકળી જવાથી કરોડરજ્જુ પર દબાણ આવી રહ્યું હતું, જેના કારણે દુ:ખાવો ખૂબ વધતો જતો હતો. દુ:ખાવો ઓછો થાય તે માટે તેમણે ઘણી પેઈનકિલર દવાઓ લીધી, પરંતુ તેમ છતાં દુ:ખાવામાં જરા પણ રાહત મળી નહોતી. હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ ચાલી શકતા નહોતા અને અંતે તેમને વ્હીલચેરમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા.

ત્યારબાદ તેઓ કેજે હોસ્પિટલમાં ડૉ. પ્રતિક કોરડીયા સાહેબ પાસે સારવાર માટે આવ્યા. તમામ જરૂરી તપાસ કર્યા બાદ ડૉ. પ્રતિક સાહેબે દર્દીને તેમની તકલીફ વિશે સંપૂર્ણ સમજાવ્યું અને ઓપરેશનની સલાહ આપી.

ડૉ. પ્રતિક કોરડીયા સાહેબે એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરી કરી, જેમાં માત્ર એક જ ટાંકાથી કમરની સર્જરી કરવામાં આવી. ઓપરેશન દરમિયાન કરોડરજ્જુ પર આવતું દબાણ દૂર કરી તેને ખુલ્લી કરી આપવામાં આવી, જેથી દુખાવાનું મુખ્ય કારણ દૂર થયું. સર્જરી સંપૂર્ણ રીતે સફળ રહી.

દર્દી ઓપરેશનના બીજા જ દિવસથી કોઈપણ તકલીફ વગર ચાલવા લાગ્યા. જ્યારે દર્દી હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેઓ વ્હીલચેરમાં હતા, પરંતુ આજે તેમને ખૂબ આનંદ છે કે તેઓ પોતે ચાલીને પોતાના ઘરે જઈ શકશે. દર્દીએ ડૉ. પ્રતિક કોરડીયા સાહેબ અને કેજે હોસ્પિટલની સમગ્ર ટીમ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

નાનીથી મોટી સર્જરી,નિષ્ણાત હાથોમાં સુરક્ષા....4000+ પ્રોસ્ટેટ અને પથરીની સર્જરી નો અનુભવ ધરાવતાડૉ. બિરજુ નિમ્બાર્ક  2200...
15/12/2025

નાનીથી મોટી સર્જરી,
નિષ્ણાત હાથોમાં સુરક્ષા....

4000+ પ્રોસ્ટેટ અને પથરીની સર્જરી નો અનુભવ ધરાવતા
ડૉ. બિરજુ નિમ્બાર્ક

22000+ જનરલ, લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપી સર્જરીનો અનુભવ ધરાવતા
ડૉ.વિનય હરિયાણી

24/7 ઉપલબ્ધ છે.
આપણી કે.જે.હોસ્પિટલમાં

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
+91 9512613331

12/12/2025

અકસ્માતના લીધે દર્દીને એક બાજુનો ભાગ પેરાલીસીસ એટેકના લીધે સામાન્ય રીતે કાર્ય કરી શકતો ન હતો.

પરંતુ ફિઝિયોથેરાપી સારવાર આપ્યા બાદ દર્દી અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

ફક્ત ફ્રી નહીં... ગુણવત્તા સાથે આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રી🫀 હૃદયની તમામ સારવાર🏃સાંધાના ઘૂંટણ-થાપાના ઓપરેશન😖કમરના મણકાની🪨 પ...
12/12/2025

ફક્ત ફ્રી નહીં...
ગુણવત્તા સાથે આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રી

🫀 હૃદયની તમામ સારવાર

🏃સાંધાના ઘૂંટણ-થાપાના ઓપરેશન

😖કમરના મણકાની

🪨 પથરી પ્રોસ્ટેટની

👨‍⚕️જનરલ સર્જરી

📍સ્થળ : ઝાંઝરડા ચોકડીથી નજીક, જૂનાગઢ બાયપાસ રોડ, જૂનાગઢ. ૦૨૮૫-૨૯૬૦૨૭૧/૭૨

ઈમરજન્સી હેલ્પલાઈન : +91 9512613331

Congratulations Ms. Vaishali Parmarfor winning best employee of the month award for November 2025 🏆🏆
12/12/2025

Congratulations
Ms. Vaishali Parmar
for winning best employee of the month award for November 2025 🏆🏆

શું તમે વધતા વજનથી પરેશાન છો???
05/12/2025

શું તમે વધતા વજનથી પરેશાન છો???

ખભા કે ઘુંટણના તાણીયાની દૂરબીન દ્વારા શ્રેષ્ઠ સારવારખભાના સ્નાયુ (Rotator Cuff), ઘૂંટણના તાણીયા (Ligament) અને ગાદી (Men...
03/12/2025

ખભા કે ઘુંટણના તાણીયાની દૂરબીન દ્વારા શ્રેષ્ઠ સારવાર

ખભાના સ્નાયુ (Rotator Cuff), ઘૂંટણના તાણીયા (Ligament) અને ગાદી (Meniscus) ની ઈજાની યોગ્ય સમયે સારવાર કરવાથી સાંધામાં થતો ઘસારો અટકાવી શકાય છે.

તાણિયાની ઈજાની સારવાર લેટેસ્ટ ટેકનોલોજી KEY-HOLE સર્જરી દૂરબીન (આથ્રૉસ્કોપ) વડે ૨-૩ ઢાંકા સાથે કરવામાં આવે છે.

🩺ડો. નૈતિક છત્રાળા
MS (Ortho), DNB (Ortho)

📍ઝાંઝરડા ચોકડીથી નજીક, જૂનાગઢ બાયપાસ રોડ, જૂનાગઢ.

૦૨૮૫-૨૯૬૦૨૭૧/૭૨

🚨📞ઈમરજન્સી હેલ્પલાઇન
9512613331

Wishing a very *Happy Birthday* to *Dr. Maulik Sodhatar Sir*!  May your day be filled with joy, great health, and succes...
29/11/2025

Wishing a very *Happy Birthday* to *Dr. Maulik Sodhatar Sir*!

May your day be filled with joy, great health, and success in all you do. Have a fantastic celebration and a year ahead as remarkable as you are! 🎂🎉✨

Wishing a very *Happy Birthday* to *Dr. Maulik Zalavadia Sir*!  May your day be filled with joy, great health, and succe...
28/11/2025

Wishing a very *Happy Birthday* to *Dr. Maulik Zalavadia Sir*!

May your day be filled with joy, great health, and success in all you do. Have a fantastic celebration and a year ahead as remarkable as you are! 🎂🎉✨

જૂનાગઢ મા વેઇટ લોસ ઓ.પી.ડીડો. મૌલિક ભડાણિયા MBBS, MS, MCH (ગોલ્ડ-મેડાલિસ્ટ) FMAS, EFIAGES, FIAGESગેસ્ટ્રો & બેરિયાટ્રીક ...
24/11/2025

જૂનાગઢ મા વેઇટ લોસ ઓ.પી.ડી

ડો. મૌલિક ભડાણિયા
MBBS, MS, MCH (ગોલ્ડ-મેડાલિસ્ટ)
FMAS, EFIAGES, FIAGES

ગેસ્ટ્રો & બેરિયાટ્રીક સર્જન

શું તમે વધારે વજન થી પરેશાન છો?

તો તમારે જરૂર છે...

👉ડાયેટ અંગે નું માર્ગદર્શન

👉વજન ઘટાડવાની દવા/ઈન્જેકશન

👉બેરિયાટ્રીક/વેઈટલોસ સર્જરી

28-11-2025, શુક્રવાર

સવારે 11:30 - 12:30

કે.જે. મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ

ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ

એપોઈન્ટમેન્ટ માટે 908 108 1840

Address

Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when K J Multispeciality Hospital & Research Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to K J Multispeciality Hospital & Research Center:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category