Sahajanand Physiotherapy & Rehab

Sahajanand Physiotherapy & Rehab Personalise, efficient and evidence based physiotherapy treatment committed to give the best outcome..

Friendship isn’t about who you’ve known the longest. It’s about who walked in and never left!! 💫
03/08/2025

Friendship isn’t about who you’ve known the longest. It’s about who walked in and never left!! 💫

Happy Mother’s Day to both the incredible women I know. Your love, strength, and unwavering support have shaped me in mo...
11/05/2025

Happy Mother’s Day to both the incredible women I know. Your love, strength, and unwavering support have shaped me in more ways than I can count. Thank you for every sacrifice, every hug, and every moment you’ve been there. I’m so lucky to call you mine!!! Love you always ❤️❤️

ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની આપ સર્વે ને હાર્દિક શુકામનાઓ 🙏🏻🙏🏻
29/04/2025

ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની આપ સર્વે ને હાર્દિક શુકામનાઓ 🙏🏻🙏🏻

🚩 જય બજરંગબલી 🚩☀️હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે ભગવાન હનુમાન આપના તેમજ આપના પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આ...
12/04/2025

🚩 જય બજરંગબલી 🚩

☀️હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે ભગવાન હનુમાન આપના તેમજ આપના પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના..📿🧿

🙏🏻 આપ સૌને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ 🙏🏻

🌸 સહજાનંદ ફિઝિયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટરના ગૌરવપૂર્ણ ચાર વર્ષ પૂર્ણ થવા બદલ અને અમારા પર આટલો અભૂતપૂર્વ વિશ્વાસ દાખવવા બ...
04/04/2025

🌸 સહજાનંદ ફિઝિયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટરના ગૌરવપૂર્ણ ચાર વર્ષ પૂર્ણ થવા બદલ અને અમારા પર આટલો અભૂતપૂર્વ વિશ્વાસ દાખવવા બદલ આપ સૌનો હું હૃદયથી આભાર માનું છું 🙏🏻
🌸 અમારા દર્દી અમારા માટે ભગવાન સ્વરૂપ છે. અને આજે એમના વિશ્વાસથી જ અમે આ નોંધનીય સીમાચિન્હ પ્રાપ્ત કર્યું છે ત્યારે આ તકે અમારા દર્દીઓ, મિત્રો અને શુભેચ્છકોનો ખરા હદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને વિશ્વાસ વ્યક્ત કરીયે છીયે કે ભવિષ્યમાં પણ અમે આવી જ રીતે સંપૂર્ણ સમર્પણથી અને સેવાભાવથી આપની સેવામાં હરહંમેશ ઉપલબ્ધ રહેશું!!

31/03/2025
Happy Holi to everyone 🌈
14/03/2025

Happy Holi to everyone 🌈

💜🩷 Happy Women’s Day 🩷💜
08/03/2025

💜🩷 Happy Women’s Day 🩷💜

|| ૐ નમઃ શિવાય ||મહાશિવરાત્રી ના પાવન અવસર પર ભગવાન શિવજીને પ્રાર્થના કે તેમના આશીર્વાદ  સદૈવ આપના તેમજ આપના પરિવાર પર વ...
26/02/2025

|| ૐ નમઃ શિવાય ||

મહાશિવરાત્રી ના પાવન અવસર પર ભગવાન શિવજીને પ્રાર્થના કે તેમના આશીર્વાદ સદૈવ આપના તેમજ આપના પરિવાર પર વરસતા રહે અને આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.

🙏🏻 મહાશિવરાત્રીના આ પાવન પર્વ ની આપ સર્વ ને હાર્દિક શુભકામનાઓ 🕉️
🔱 હર હર મહાદેવ 🔱

Happy Republic Day 🇮🇳
26/01/2025

Happy Republic Day 🇮🇳

Happy Makarsankranti to all 🪁🪁
14/01/2025

Happy Makarsankranti to all 🪁🪁

Address

Junagadh
362001

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+919054336036

Website

Alerts

Be the first to know and let us send you an email when Sahajanand Physiotherapy & Rehab posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sahajanand Physiotherapy & Rehab:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram