Dr Soni Armish

Dr Soni Armish Orthopedic Trauma & Ilizarov surgeon

Rebuilding Lives with Advanced Orthopedic Techniques Orthopedic Surgeon

17/05/2026

અકસ્માત પછી ખોટી રીતે જોડાયેલા હાડકાની ઇલિઝારોવ પદ્ધતિ દ્વારા સારવાર...

13/05/2026

રસી થયેલા ઘૂંટણના સાંધા ની ઇલિઝારોવ પદ્ધતિ દ્વારા સારવાર...

05/05/2026

નાની ઉંમરમાં ઘસાયેલ ઘૂંટણની HTO દ્વારા સારવાર શક્ય છે...

31/03/2026

શું તમારા હાડકામાં પ્લેટ કે સળિયા માં રસી છે ???
દુ:ખાવો, રસી અથવા સોજો આવે છે???
તેમજ હાડકું જોડાતું નથી???

તો તમારે ઇલિઝારોવ પધ્ધતિથી સારવાર લેવાની જરૂર છે...

શું સોની ઓર્થોકેર

સ્થળ : ત્રીજો માળ, ચંદન ઇન્ફિનિટી, વાડલા ફાટક પાસે, વંથલી રોડ, જૂનાગઢ.

20/03/2026

ઇલિઝારોવ પદ્ધતિ વિશે ની માહિતી

19/03/2026

રોડ ઉપર એક ક્ષણની બેદરકારી,
જીવન ભરનો દુઃખદ અનુભવ બની શકે છે.

સોની ઓર્થોકેર
સ્થળ : ત્રીજો માળ, ચંદન ઇન્ફિનિટી, વાડલા ફાટક પાસે, વંથલી રોડ, જૂનાગઢ.

12/03/2026

હાડકું તૂટ્યા પછી હાડકું સમયસર જોડાયું નથી, જેમને Non-Union કહેવામાં આવે છે.

જો સતત દુખાવો, ચાલવામાં તકલીફ અને હાડકાં વચ્ચે જગ્યા રહેતી હોય,

તો સારવારમાં વિલંબ ન કરશો...

કારણ કે, સારવારમાં વિલંબ કરશો તો,ભવિષ્યમાં વધુ તકલીફ પડી શકે એમ છે.

તો આવી સમસ્યા હોય ત્યારે ઇલિઝારોવ ટેકનિકથી સારવાર કરવાથી સમસ્યા દૂર થાય છે.

સોની ઓર્થોકેર

સ્થળ : ત્રીજો માળ, ચંદન ઇન્ફિનિટી, વાડલા ફાટક પાસે, વંથલી રોડ, જૂનાગઢ.

18/02/2026

ઇલિઝારોવ શું છે???

20/12/2025

11/12/2025

Ilizarov fixator removal

Address

SONI ORTHOCARE/Ratnadeep Hospital, 3rd Floor, Chandan Infinity, Near Vadla Fatak, Vanthali Road
Junagadh
362001

Telephone

+918200325504

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Soni Armish posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Soni Armish:

Share

Category