20/05/2025
With Blessings of Almighty God we have completed *18 years of Majestic Journey of *Thesia Maternity & Gynaec Surgical Hospital…*
Thank You all my dear *Patients* for your Invaluable Trust…
Thank you all my *Family*,*Friends*& *Relatives* for Your Big Support…
Thank you all my *belivers* for your blessings..
Lucky to have you *all* by my side through all thick & thins…
છે આ દરેક દર્દીના વિશ્વાસ અને
દરેક કર્મચારીની નિષ્ઠાનો પ્રતિફળ…
આપ સૌ નો સહકાર આમ જ અતૂટ રહે..
અમારા પરનો વિશ્વાસ આમ જ અતૂટ રહે…
ઈશ્વર અમને સતત કામ કરતા રહેવાની શક્તિ અર્પે..
ને એ શક્તિ દરેક દર્દી ને સાજા થવાની શક્તિ અર્પે..
અઢાર વર્ષની સેવા જયારે માણીએ,
દર્દીઓના આશિર્વાદમાં અમૃત પામીએ…
દિવસ ને રાત અમારી એક જ દિશા,
સૌને આપીએ આરોગ્ય અને આશા…🙏🙏
આ ૧૮ વર્ષની સફર આપના વિશ્વાસ અને પ્રેમ વગર સંભવ ન હતી — તમારા સહયોગ માટે દિલથી આભાર!