Shreeji Babycare Hospital

Shreeji Babycare Hospital The Complete Children's Care Hospital in Junagadh

હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ

૨૪ કલાક ઈમરજન્સી સારવાર તથા સંપૂર્ણ રસીકરણ કેન્દ્ર

૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકો માટેનું સંપૂર્ણ સારવાર કેન્દ્ર.

35 બેડની અધતન હોસ્પિટલ,વિશાળ વેઈટીંગ (A.C)તથા ઓ.પી.ડી. વિભાગ.

જનરલ વોર્ડ,સેમી સ્પેશિયલ રૂમ, સ્પેશીયલ રૂમ (A.C સાથે),દરેક રૂમમાં અલગ અલગ એટેચ ટોયલેટ બાથરૂમની સીવિધા.

નવજાત શિશુ વિભાગ(N.I.C.U)માં 12 બેડની સુવિધાવાળું અત્યાધુનિક NICU.

સેન્ટ્રલ ઓક્સીજન ,Nellcor પલ્સ ઓક્સીમીટર, Emco સીરીજ પંપ, Draeger Babylog 800 વેન્ટીલેટર મશીનની સુવિધા ઉપલબ્ધ.
અધુરા મહીને જન્મેલા ઓછા વજન વાળા બાળકો માટે અત્યાધુનિક સર્વો કંટ્રોલ વોર્મેર.

કમળાની સારવાર માટે LED ફોટોથેરાપી યુનિટ તથા લોહી બદલવાની સગવડતા.

બાળ ટી.બી., બાળ ડાયાબીટીસ,અસ્થમા,ન્યુમોનિયા,મેલેરિયા,ઝેરી અસર,સર્પદંશ,પક્ષઘાત,વાઈ,ખેંચ,મગજનો તાવ જેવા ગંભીર રોગોની આધુનિક સારવાર.

શ્વાસના રોગો માટે અસ્થમા કલીનીક (Asthma Clinic).

શારીરીક રીતે નબળા બાળકો માટે આહાર સંબંધી તબીબી માર્ગદર્શન (Diet Clinic)

વિનમ્ર તેમજ અનુભવી સ્ટાફ,તેમજ ૨૪ કલાક મેડીકલ સ્ટોરની સુવિધા.

18/07/2025
06/07/2025
06/07/2025
05/07/2025
05/07/2025
05/07/2025
03/07/2025

શરૂ થવા જઈ રહ્યું છે જૂનાગઢ શહેરનું એકમાત્ર અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 30 બેડની સુવિધા ધરાવતું NICU તેમજ 5 બેડ ધરાવતું PICU... ✨

Contact No. - 70430 99100

સરનામું: અનંતા હોસ્પિટલ, ત્રીજા માળે, દાસારમ પ્રાઈમ, ઝાંઝરડા ચોકડી પાસે, જૂનાગઢ.

03/07/2025

Introducing Dr.Jaychandra Ratanpara.

An experienced pediatrician with over 13 years of clinical practice. With more than 1,800 critically ill neonates successfully treated and exceptional expertise in neonatal intensive care, Dr. Jaychandra Ratanpara brings outstanding proficiency to our expert team at Ananta NICU & PICU, Junagadh.

Opening Soon.

📞 70430 99100
📍 Ananta Hospital, 3rd Floor, Dasaram Prime 3/4, Near Zanzarda Chowkdi, Junagadh.

03/07/2025

Introducing Dr. Vipul Usadadia

A highly skilled neonatologist and pediatrician with over 16 years of experience. Having worked in esteemed institutions and provided exceptional care in the NICU and PICU.

Proud to have him on our expert team at Ananta NICU & PICU, Junagadh.

Opening Soon.

📞 70430 99100
📍 Ananta Hospital, 3rd Floor, Dasaram Prime 3/4, Near Zanzarda Chowkdi, Junagadh.

Address

Akshar Icon, Third Floor, Near K J Cancer Hospital, Zanzarda Chokdi Bypass Road Junagadh
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Shreeji Babycare Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category