
18/07/2025
જૂનાગઢના નામાંકિત હૃદય રોગ નિષ્ણાંત
હવે થી આપના શહેર #કોડીનાર
મહિનાના ચોથા બુધવારે
તારીખ : 23-7-2025
સમય : સાંજે 5 થી 7
સ્થળ: શ્રી આર.એન.વાળા સ્મારક ટ્રસ્ટ સંચલિત હોસ્પિટલ
ઔધોગિક વિસ્તાર, કોડીનાર
એપોઇન્ટમેન્ટ માટે 82007 55782
(ઈકોની સુવિધા ઉપલબ્ધ છે.)
નીચેની તકલીફો માટે હૃદયરોગ નિષ્ણાંત ડોક્ટર ને બતાવવું
• એન્જીયોપ્લાસ્ટી તથા બાયપાસ થયેલ દર્દીઓ
• હૃદયના ધબકારા માં વધઘટ થવી
• લાંબા સમયથી હાઈ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ
• છાતીમાં દુખાવો થવો, ગભરામણ, શ્વાસ ચડવો
• હાર્ટ એટેક, હૃદયના વાલ્વની તકલીફ
• હૃદયમાં હોલ(છિદ્ર), હાર્ટ બ્લોક
• પગ અને ગળા ની નસો માં બ્લોકેજ હોવું
ડો. વ્યોમ મોરી
MD, DM - Cardiology
Interventional Cardiologist
🏬
અગસ્ત્ય મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ
ચોબારી ફાટક પાસે, અયોધ્યા પાર્ક,
મહારાજ માર્બલ પાસે, સોમનાથ રાજકોટ હાઈવે,
જૂનાગઢ-362001
📱76000 68168
📱76000 31131