
14/02/2025
•1 જગ્યા ફિમેલ રિસેપસનિસ્ટ (ફૂલ ટાઈમ)
•2 જગ્યા ડેન્ટલ આસિસ્ટન્ટ (ફૂલ ટાઈમ)
✅પગાર ધોરણ : 9000/- મહિને શરૂઆત માં ( અનુભવ પર આધાર રાખશે) દર વરસે 10% વધારા સાથે....
•1 અનુભવી ડેન્ટિસ્ટ્ (1 year experience minimum)
•Fresher ડેન્ટિસ્ટ્ પણ આવકાર્ય
✅પગાર ધોરણ : અનુભવ પર આધારિત.
જે લોકો આ પોસ્ટ માટે ઉત્સુક હોય એમને હોસ્પિટલ ના નંબર પર કોન્ટેક્ટ કરી ને બાકી ની details મેળવી લેવી....
*ડેન્ટે 32 ડેન્ટલ એન્ડ એસ્થેટિક કેર*
વાંકા ચૂકા તથા વધારે પડતા આગળ દાંત ની સારવાર અને ડેન્ટલ ઇમ્પ્લાંટ માટે નું અત્યાધુનિક સેન્ટર
*ડૉ. હાર્દિક સુવાગીયા*
MDS Orthodontist
વાંકા ચુકા દાંત ની સારવાર માટે ના નિષ્ણાંત તથા ઇમ્પ્લાંટોલોજીસ્ટ
(ગોલ્ડ મેડાલિસ્ટ)
*ડૉ. કિન્નરી મારકણા (સુવાગીયા)
*BDS (ડેન્ટલ સર્જન)
📍 ૩૦૬, માઈલસ્ટોન કોમ્પલેક્ષ, ૩જો માળ, HDFC બેંક ની ઉપર, SOG ઓફિસ ની બાજુ માં, સુવર્ણભૂમિ સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ.
☎️ +91 9426325707
☎️ +91 9499845707
📌https://maps.app.goo.gl/nEPAf7Efsr8ixvfq8