Shah Hospital

Shah Hospital A Pediatric and Dermatology Hospital with Indoor Facility. Provides Adolescent Counselling, Family C

ચામડી ના રોગો માટે મફત નિદાન કેમ્પ રોટરી ક્લબ જુનાગઢ અને IADVL દ્વારા પ્રસ્તૃત તા: ૧૩-૦૭-૨૦૨૫, રવિવાર સવારે ૧૦ થી ૧૨:૩૦ડ...
12/07/2025

ચામડી ના રોગો માટે મફત નિદાન કેમ્પ
રોટરી ક્લબ જુનાગઢ અને IADVL દ્વારા પ્રસ્તૃત
તા: ૧૩-૦૭-૨૦૨૫, રવિવાર સવારે ૧૦ થી ૧૨:૩૦
ડો. જીજ્ઞા શાહ
૩જા માળે, હીરા પન્ના કોમ્પ્લેક્ષ, વૈભવ ફાટક પાસે, જુનાગઢ.
વધુ માહિતી માટે: ૯૮૨૫૨૨૦૮૦૭

Be a part of a unique world recordMaximum number of skin health and awareness camp  in a single day!!Rotary club of Juna...
10/07/2025

Be a part of a unique world record

Maximum number of skin health and awareness camp in a single day!!

Rotary club of Junagadh અને IADVL ના સંયુક્ત ઉપક્રમે

ચામડી અને વાળના રોગો નો ફ્રી કેમ્પ

તારીખ 13-07-25, રવિવાર
સવારે 10:00 થી 12:30

સ્થળ:
DR. JIGNA SHAH
3જો માળ, હીરા પન્ના કોમ્પલેક્ષ
વૈભવ ફાટક, જુનાગઢ

વધુ માહિતી માટે
098252 20807

Happy to ShareReceived second prize in the National Quiz on Adolescents at Adolescon 24, Nashik
05/10/2024

Happy to Share
Received second prize in the National Quiz on Adolescents at Adolescon 24, Nashik

ઉત્તમ બાળ ઉછેર પર સંવાદ રવિવાર તારીખ ૨૨-૧૦-૨૦૨૪.શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કોલેજ રોડ, જુનાગઢડોં. મયંક શાહ
25/09/2024

ઉત્તમ બાળ ઉછેર પર સંવાદ
રવિવાર તારીખ ૨૨-૧૦-૨૦૨૪.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કોલેજ રોડ, જુનાગઢ
ડોં. મયંક શાહ

20/05/2024

શું આપ જાણો છો કે વધારે પડતાં online media ના કારણે બાળકો ના વિકાસમાં ખલેલ પહોંચી શકે છે?
એક બાળકે કેટલા સમય માટે મોબાઈલ કે ટીવી જોવું જોઈએ?
શું તેના માટે કોઈ માર્ગદર્શિકા છે?
ઓનલાઇન મીડિયા ના વધારે પડતા ઉપયોગથી બાળકના મસ્તિક્ષ પર શું પ્રભાવ પડે?
આજે જ ફોન અથવા વોટ્સએપ કરો અને માહિતી મેળવો...
EmpowerU, Dr. Mayank Shah, Junagadh
90232209415, 982522087

Send a message to learn more

11/05/2024

Building strong starts young! EmpowerU offers individual counseling sessions to equip children with healthy coping mechanisms, effective communication skills, and emotional intelligence.

Send a message to learn more

પ્રત્યેક બાળક અલગ રીતે શીખે છે. પરંતુ કેટલાક બાળકો શીખવાની અક્ષમતાઓ ને કારણે ભણવામાં પડતી મુશ્કેલીઓ થી તેમની સંપૂર્ણ ક્ષ...
10/05/2024

પ્રત્યેક બાળક અલગ રીતે શીખે છે. પરંતુ કેટલાક બાળકો શીખવાની અક્ષમતાઓ ને કારણે ભણવામાં પડતી મુશ્કેલીઓ થી તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોચી શકતા નથી.
શું આપના બાળકમાં નીચેના કોઈ લક્ષણ છે?
હોમવર્ક કે સ્કૂલવર્ક કરતી વખતે frustration કે ચિંતા?
વાંચન, લેખન કે ગણિતમાં મુશ્કેલી?
સૂચનાઓનું પાલન કરવામાં અથવા વ્યવસ્થિત રહેવામાં તકલીફ?
નબળી યાદશક્તિ અથવા નબળું ધ્યાન?
તમારા બાળકમાં જો આવા લક્ષણો હોય તો EmpowerU તમારી મદદ કરી શકે છે.
EmpowerU માં તમને મળશે comprehensive સ્ક્રીનિંગ પ્રોગ્રામ, જેની મદદથી તમે તમારા બાળકની શેખવાની અનોખી શૈલી ને ઓળખી શકો છો.
EmpowerU આપના બાળકને સફળ થવામાં મદદ કરવા માટે ઉત્સાહી છે.
ચાલો, સાથે મળીને તમારા બાળકની સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરીએ.

10/05/2024

Does your child struggle to do schoolwork?
Every child learns differently, but some may face challenges that hold them back from reaching their full potential.
Here are some signs that might indicate a learning disability:
• Frustration or anxiety during schoolwork
• Difficulty with reading, writing, or math
• Trouble following instructions or staying organized
• Poor memory or focus
If you recognize any of these signs in your child, you're not alone! EmpowerU can help.
We offer a comprehensive screening program for learning disabilities that can provide valuable insights into your child's unique learning style.
By understanding your child's strengths and weaknesses, we can work together to develop strategies for success!
EmpowerU is passionate about helping children thrive.
Let's unlock your child's full potential together.
Contact us today to learn more!
Call Now for appointment: 9023229415
EmpowerU, Shah Hospital, Talav Gate, Junagadh.

Send a message to learn more

EmpowerU: તમારા બાળકના ગુસ્સાના આવેશને (Temper Tantrums) ને સમજોજ્યારે તમારા બાળકને ગુસ્સાનો આવેશ આવે છે, અને તે કાનને બ...
08/05/2024

EmpowerU: તમારા બાળકના ગુસ્સાના આવેશને (Temper Tantrums) ને સમજો
જ્યારે તમારા બાળકને ગુસ્સાનો આવેશ આવે છે, અને તે કાનને બહેરા કરે તેવી ચીસો પાડે છે, ત્યારે આપણને એ સામાન્ય નથી લાગતું, પરંતુ વાસ્તવિકતામાં ગુસ્સો એ બાળકના વિકાસનો એક સામાન્ય ભાગ છે!
આવું એટલા માટે થાય છે કે તમારું નાનું બાળક કઇંક હતાશા અનુભવી રહ્યું છે, થાક અનુભવી રહ્યું છે અથવા કદાચ તેમની જરૂરિયાતો હજુ સુધી વ્યક્ત કરી શકતું નથી. ️
પરંતુ જો આ ગુસ્સાના આવેગ (tantrums) વારંવાર થતા રહે તો?
વારંવાર અથવા તીવ્ર ગુસ્સો તમારા બાળકના વિકાસમાં અવરોધ લાવી શકે છે.
EmpowerU તમને મદદ કરી શકે છે!
EmpowerU તમારા બાળકના ગુસ્સાના આવેગ (Tantrums) ને સમજવા, અને તેને શાંત પાડવા માટેની ટિપ્સ આપશે. શીખો કેવી રીતે:
• ગુસ્સા (Tantrums) ના ટ્રિગર્સ (triggers) ની ઓળખ કરવી
• અસરકારક કમ્યુનિકેશન સ્કિલ્સ વિકસાવવી ️
• સ્પષ્ટ અને સુસંગત સીમાઓ (limits) સેટ કરવી
• બાળકના તોફાન દરમિયાન કેવી રીતે શાંત રહેવું ‍
આજે જ appointment બુક કરાવવા માટે કૉલ કરો અને તમારી જાતને આ મુશ્કેલીઓનો સામનો કરવા માટે સક્ષમ બનાવો! અને આપના બાળકના સંપૂર્ણ વિકાસ માટે એક જવાબદાર માં-બાપ બનો!

EmpowerU: Understanding Your Child's TantrumsWhile those ear-splitting screams might feel anything but normal, tantrums ...
07/05/2024

EmpowerU: Understanding Your Child's Tantrums

While those ear-splitting screams might feel anything but normal, tantrums are actually a typical part of a child's development! They can happen because your little one is frustrated, tired, or simply can't express their needs yet. ️

But what if the tantrums are happening all.the.time?
✋ Frequent or intense meltdowns can be disruptive and leave you feeling overwhelmed.

EmpowerU can help! We offer strategies to manage your child's tantrums and create a calmer, happier home.

Learn how to:

Identify triggers for tantrums
Develop effective communication techniques ️
Set clear and consistent boundaries
Stay calm during the storm ‍

Call today to book an appointment and empower yourself to navigate those tricky tantrums!

https://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0n2EpEMm6nkoNUzZrnH1ySq8Wq7pLYvgMydNMzXY28x9hUhLVz4aju9pxpnC5CFVtl&id=61558620355373

Address

2nd Floor, Sahyog Chamber, Talav Gate
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Shah Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category