Kalp Hospital A Multispeciality Hospital

Kalp Hospital A Multispeciality Hospital Kalp Hospital is multispeciality hospital in Junagadh, Gujarat

We are proud to share that *Kalp Multi-Speciality Hospital* is now officially accredited by the National Accreditation B...
22/02/2026

We are proud to share that *Kalp Multi-Speciality Hospital* is now officially accredited by the National Accreditation Board for Hospitals & Healthcare Providers *(NABH)* .

This milestone reflects our commitment to quality care, patient safety, and ethical medical practices.

We sincerely thank our doctors, nursing staff, management team, and well-wishers for their continuous support and dedication in achieving this remarkable accomplishment.

Committed to Excellence. Trusted by Community.

કલ્પ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માં કાર્યરત છે સૌથી વધુ મશીન ધરાવતો હીમો ડાયાલિસિસ યુનિટ જેમાં ઉપલબ્ધ છે કિડની ના દર્દીઓ...
19/11/2025

કલ્પ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માં કાર્યરત છે સૌથી વધુ મશીન ધરાવતો હીમો ડાયાલિસિસ યુનિટ
જેમાં ઉપલબ્ધ છે કિડની ના દર્દીઓ માટે રેગ્યુલર ડાયાલિસિસ ની સુવિધા જે PMJAY આયુષ્માન યોજના માં પણ ઉપલબ્ધ છે

કલ્પ હોસ્પિટલ માં ઉપલબ્ધ છે ભારત સરકાર ની PMJAY -આયુષ્માન ભારત યોજના હેઠળ ફ્રી સારવાર ૧) હૃદય રોગ માટે એન્જીયોગ્રાફી અને...
19/11/2025

કલ્પ હોસ્પિટલ માં ઉપલબ્ધ છે ભારત સરકાર ની PMJAY -આયુષ્માન ભારત યોજના હેઠળ ફ્રી સારવાર
૧) હૃદય રોગ માટે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી સ્ટેન્ટ
૨) જનરલ સર્જરી- અપેંડિક્સ, હર્નિયા, હરસ મસા, પિત્તાશય નું ઓપેરશન વગેરે
૩) યૂરો સર્જરી-કિડની અને પેશાબ માર્ગ ની પથરી, પ્રોસ્ટેટ અને કિડની ના બીજા ઓપેરશન
૪) ઓર્થોપેડિક - હાડકા ને લગતી સર્જરી અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ
૫) ડાયાલિસિસ- કિડની ના દર્દીઓ માટે રેગ્યુલર ડાયાલિસીસ ની સુવિધા
૬) સ્પાઇન સર્જરી- કરોડ રજ્જુ ના મણકા ના ઓપેરશન

19/11/2025

કલ્પ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સજ્જ છે અત્યાધુનિક અને જુનાગઢ માં એક માત્ર PHILLIPS FD20 કેથલેબ થી
કેથલેબ એક ઈક્વિપમેંટ છે જેમાં હૃદય ની એન્જીયોગ્રાફી એન્જીયોપ્લાસ્ટી અને બીજી ઘણી પ્રોસિજર કરવામાં આવે છે
કલ્પ હોસ્પિટલ માં ડો ધર્મીન ભાલોડિયા દ્વારા હૃદય ની એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી ની સુવિધા ઉપલબ્ધ છે જે આયુષ્માન ભારત PMJAY કાર્ડ હેઠળ વિના મૂલ્યે ઉપલબ્ધ છે

કલ્પ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ એ જુનાગઢ શહેર માં આવેલી સૌથી અનુભવી ડૉક્ટર્સ દ્વારા સંચાલિત હોસ્પિટલ છે જે શહેર ના નવ વિ...
19/11/2025

કલ્પ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ એ જુનાગઢ શહેર માં આવેલી સૌથી અનુભવી ડૉક્ટર્સ દ્વારા સંચાલિત હોસ્પિટલ છે
જે શહેર ના નવ વિકસિત મધુરમ , વંથલી રોડ વિસ્તાર માં સાઈ બાબા મંદિર પાસે આવેલી છે
હોસ્પિટલ ના વિશાળ નવા અને અદ્યતન બિલ્ડિંગ માં વિશાળ ઓપડી અને ઇન્ડોર વિભાગ છે
જેમાં કાર્ડિયોલોજી (હૃદય રોગ), મેડિસિન , જનરલ સર્જરી, યૂરો સર્જરી, ઓર્થોપેડિક્સ અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ, ગાયનેકોલોજી( પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ) ,કીડનીના દર્દી માટે ડાયાલીસીસ ની સુવિધા ઉપલબ્ધ છે.
હોસ્પિટલ ના પરિસર માં વિશાળ ટૂ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ છે

Address

Kalp Hospital, Vinayak Prime B, Near Saibaba Mandir, Vanthali Road, Madhuram
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalp Hospital A Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category