Hope Diabetes and Physiotherapy Clinic

Hope Diabetes and Physiotherapy Clinic An international standard of Diabetes care for Rural community with affording economy.

20/03/2023
22/12/2022

ફાઈબ્રોસ્કેન ટેસ્ટ

ફાઈબ્રોસ્કેન શું છે?
ફાઈબ્રોસ્કેન એ એક સરળ, પીડારહિત, કોઈપણ કાપા કે ચેકા વગરની તપાસ છે જેનો ઉપયોગ લીવરના સ્વાસ્થ્યનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે થાય છે.

કોણ ફાઈબ્રોસ્કેન કરાવી શકે છે?

- ફેટી લીવર રોગ (લીવર માં ચરબી
જમાં હોય તે)
- આલ્કોહોલિક લીવર રોગ
- હીપેટાઈટિરા બી/સી
- સ્થૂળતા અને મેદસ્વીતા(જાડાપણું)
- અન્ય કોઈ લીવરની બીમારી
- ડાયાબીટીસ
- વધારે કોલેસ્ટ્રોલ રહેતું હોય
- મેદસ્વીતા ને લગતા બીજા રોગો

આ ટેસ્ટ જૂજ જગ્યા પર જ થાઈ છે. તેના માટે અમદાવાદ જવું પડે છે.આ ટેસ્ટ આશરે ૫૦૦૦ રૂ. આસપાસ થાય છે.અહી આ ટેસ્ટ ફ્રી માં થતો હોવાથી વહેલા તે પહેલાં ના ધોરણે લિમિટેડ પેશન્ટ લેવાના હોવાથી રજી્ટ્રેશન કરવું.

તારીખ : ૨૪/૧૨/૨૦૨૨
સમય : સવારે ૧૦ થી ૧
સ્થળ : ડો દીપક ચુડાસમા બીજો માળ, એપલવુડ, વિશાલા હોટેલ પાસે,બસ સ્ટેશન ના બીજા ગેઇટ સામે, જૂનાગઢ

૭૦૪૬૨૨૦૦૪૪ - રજી્ટ્રેશન કરાવું ફરજિયાત છે.

13/08/2022




  with best Diabetes Care clinic in region of Saurashtra…!!!
03/08/2022

with best Diabetes Care clinic in region of Saurashtra…!!!



Education and awareness are key to Treatment of Diabetes and Hope Diabetes clinic always a step forward for that..!!!Cam...
28/03/2022

Education and awareness are key to Treatment of Diabetes and Hope Diabetes clinic always a step forward for that..!!!

Camp @ Porbanadar

Diabetes camp @ Keshod
08/03/2022

Diabetes camp @ Keshod

Address

Junagarh

Telephone

+917046220044

Website

Alerts

Be the first to know and let us send you an email when Hope Diabetes and Physiotherapy Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram