Ashutosh Orthopedic Hospital

Ashutosh Orthopedic Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ashutosh Orthopedic Hospital, Hospital, 2nd floor, Shefali shopping center, near shefali cinema, detroj Road, kadi, Kadi.

Staff requirement.
17/05/2024

Staff requirement.

47 વર્ષના વડીલને કમરથી લઇ ડાબા પગ સુધી સખત દુખાવાની  ફરિયાદ સાથે આશુતોષ હોસ્પિટલમાં ઓપડી  માં બતાવા આવેલ. દર્દી  વધારે મ...
03/03/2024

47 વર્ષના વડીલને કમરથી લઇ ડાબા પગ સુધી સખત દુખાવાની ફરિયાદ સાથે આશુતોષ હોસ્પિટલમાં ઓપડી માં બતાવા આવેલ. દર્દી વધારે માં વધારે 15-20 ડગલાં ને 2-3 મિનીટથી વધારે ઉભું નહોતું રેવાતું .આગળ બે ત્રણ જગ્યાએ બતાવેલ પણ ફરક ના પડેલ. કમરની નસ માટેની તપાસ કરતા ખબર પડી કે પગ ના અંગુઠામા સાવ તાકાત જતી રહેલ છે અને પગ માં બહેરાશ આવી ગયેલ છે (EHL -GRADE 0)જેના માટે MRI ની સલાહ આપેલ અને MRI માં L4-L5 લેવલ ની ગાદી બહાર આવી ગયેલ ને નસને પુરી બ્લોક કરેલ જેના માટે ઓપેરશન કરવાની સલાહ આપેલ . ઓપેરશન બાદ દર્દી બીજા દિવસે ચાલતા ફરતા થઇ ગયેલ અને અંગૂઠા માં તાકાત પાછી આવવા માંડેલ .
મણકા-ગાદી ના મોટાભાગના દર્દીને ઓપેરશનની જરૂર નથી હોતી પણ જે દર્દીઓ ને ઓપેરશન ની જરૂર હોય અને સમયસર સચોટ નિદાન અને સમયસર સારવાર ના મળે તો ધાર્યું પરિણામ નથી મળતું અને આવી પગ માં લકવાની અસર આવવા માંડે છે અને ગયેલી તાકાત પછી નથી આવતી .સદ્ભાગ્યે આ દર્દીને સમયસર ઓપેરશન થતા પગના અંગુઠા માં તાકાત પાછી આવવા માંડેલ છે અને બે દિવસ માં રજા આપી. તો ઓપેરશન થી ગભરાયા વગર જરૂરી દર્દીઓ માં સમયસર ઓપરેશન ઘણું સારું પરિણામ આપે છે .

Dr rachit will visit tomorrow needed plz book your appointment on 9316431891
06/07/2021

Dr rachit will visit tomorrow needed plz book your appointment on 9316431891

ખુશ ખબર ..

આવતા મહીનાથી આશુતોષ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સિમ્સ અને વેદાંત હોસ્પિટલ ના ખ્યાતનામ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પેશ્યાલિસ્ટ ર્ડા રચિત શેઠ (Dr Rachit Sheth Joint Replacement Surgeon)મહિનાના પહેલા અને ત્રીજા બુધવાર થી બપોરે 2 થી 4 માં એક્સપર્ટ ઓપીનીયન અને સારવાર માટે મળશે. જરૂરિયાતમંદ દર્દી જેમેણે ઢીંચણ અને થાપાના સાંધા બદલવાની સલાહ આપી હોય, સાંધા બદલવાના ઓપરેશન પછી ફાયદો ના હોય અથવા જેમેણે સાંધાના ઘસારા ના લીધે બીજી સારવાર દ્વારા ફાયદો ના થયો હોય તેવા દર્દીઓએ લાભ લેવો ..

માં કાર્ડ અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દી ને નિઃશુલ્ક સર્જરી સંલગ્ન હોસ્પિટલમાં શક્ય છે . મેડિકલેઇમવાળા દર્દી અને કેશ દર્દી માટે પૅકેજમાં સારવાર આશુતોષ હોસ્પિટલમાં જ રિપ્લેસમેન્ટ ર્ડા ની ટીમ દ્વારા ઉપલબ્ધ .

એપોઇન્ટમેન્ટ લેવી ઇચ્છનીય છે .

એપોઇમેન્ટ માટે સંપર્ક કરો. 9316431891
વિઝિટ તા. 07/07/2021.. સમય: બપોરે બે થી ચાર .

ખુશ ખબર ..આવતા મહીનાથી આશુતોષ ઓર્થોપેડિક હોસ્પિટલમાં  સિમ્સ  અને વેદાંત  હોસ્પિટલ  ના ખ્યાતનામ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પેશ...
23/06/2021

ખુશ ખબર ..

આવતા મહીનાથી આશુતોષ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સિમ્સ અને વેદાંત હોસ્પિટલ ના ખ્યાતનામ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પેશ્યાલિસ્ટ ર્ડા રચિત શેઠ (Dr Rachit Sheth Joint Replacement Surgeon)મહિનાના પહેલા અને ત્રીજા બુધવાર થી બપોરે 2 થી 4 માં એક્સપર્ટ ઓપીનીયન અને સારવાર માટે મળશે. જરૂરિયાતમંદ દર્દી જેમેણે ઢીંચણ અને થાપાના સાંધા બદલવાની સલાહ આપી હોય, સાંધા બદલવાના ઓપરેશન પછી ફાયદો ના હોય અથવા જેમેણે સાંધાના ઘસારા ના લીધે બીજી સારવાર દ્વારા ફાયદો ના થયો હોય તેવા દર્દીઓએ લાભ લેવો ..

માં કાર્ડ અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દી ને નિઃશુલ્ક સર્જરી સંલગ્ન હોસ્પિટલમાં શક્ય છે . મેડિકલેઇમવાળા દર્દી અને કેશ દર્દી માટે પૅકેજમાં સારવાર આશુતોષ હોસ્પિટલમાં જ રિપ્લેસમેન્ટ ર્ડા ની ટીમ દ્વારા ઉપલબ્ધ .

એપોઇન્ટમેન્ટ લેવી ઇચ્છનીય છે .

એપોઇમેન્ટ માટે સંપર્ક કરો. 9316431891
વિઝિટ તા. 07/07/2021.. સમય: બપોરે બે થી ચાર .

Major surgeries last week 4) 40 વર્ષના દર્દી ને ઝાડપરથી  નીચે પડવા થી  મણકો દબાઈ ગયેલ અને જેના કારણે કરોડરજ્જુ  પર  દબાણ...
13/01/2021

Major surgeries last week

4) 40 વર્ષના દર્દી ને ઝાડપરથી નીચે પડવા થી મણકો દબાઈ ગયેલ અને જેના કારણે કરોડરજ્જુ પર દબાણ થવા થી બંને પગ કામ કરતા બંધ થઇ ગયેલ (paraplegia with bowlel bladder involvement ) દર્દી સિવિલ હોસ્પિટલ માં 5 દિવસ દાખલ રહ્યા બાદ અહીં દાખલ થયેલ પગ ની રિકવરી ની શક્યતાઓ નહિવત હતી ઓપેરશન દર્દી ને બેસાડી શકાય પડખા ફરી શકાય તેમજ પાછળ ભાઠા ના પડે તેની દર્દીને સમજણ આપી ને કરેલ ઓપેરશન બાદ દર્દીને બેસાડવાનું , કસરત અને નર્સિંગ કેરની સમજણ અપાય બાદ રજા આપેલ .

Major  surgeries  last  week 3) 21 વર્ષના બેન ને વારંવાર ઢાંકણી ખસી  જવાની  તકલિફ(recurrent patellar  dislocation ) હતી ...
13/01/2021

Major surgeries last week

3) 21 વર્ષના બેન ને વારંવાર ઢાંકણી ખસી જવાની તકલિફ(recurrent patellar dislocation ) હતી જેના માટે ઢીંચણની નીચે નો સ્નાયુ લઇ ઢાંકણી ના ખસે તેના માટે ઢાંકાણી માં ટનલ બનાવી સ્નાયુ પસાર કરી ઉપર ના હાડકામાં ઓગાળી જાય એવો biodegradable screw નાખેલ અને ઓપેરશન બાદ ઢાંકણી એની જગ્યા પર stable રહે છે .(medial patellofemoral ligament reconstruction )

Major  surgeries  last  week 2) 45 વર્ષના દર્દી ને ઊંચાઈ પરથી પડવાથી પગની ઘૂંટીનાઉપર  ના ભાગ ની બંને હાડકામાં ઘણા  ટુકડા...
13/01/2021

Major surgeries last week

2) 45 વર્ષના દર્દી ને ઊંચાઈ પરથી પડવાથી પગની ઘૂંટીનાઉપર ના ભાગ ની બંને હાડકામાં ઘણા ટુકડા સાથે જોઈન્ટમાં ફ્રેક્ચર થઇ ગયેલ સોજો ઘણો હોવા થી ઓપેરશન મારે અઠવાડિયું રાહ જોવી પડી . નાના નાના જોઈન્ટ ના દરેક ટુકડા ને વ્યવસ્થિ બેસાડીને બે પ્લેટ અને સળિયો નાખી ઓપેરેશન કરેલ ઓપેરશન પછી બીજા દિવસ થી જોઈન્ટ ની કસરત ચાલુ કરાવાઈ. અને વજન મુક્યા વગર દર્દી ચાલતા થઇ ગયેલ.

Major surgeries in last week1)65 વર્ષ ના દર્દીને   ને પડી જતા થાપા ના ગોળા માં  ફ્રેક્ચર  થયેલ  ગોળો બદલવાનું (Modular b...
13/01/2021

Major surgeries in last week

1)65 વર્ષ ના દર્દીને ને પડી જતા થાપા ના ગોળા માં ફ્રેક્ચર થયેલ ગોળો બદલવાનું (Modular bipolar હેમીઆર્થરોપ્લાસ્ટી) ઓપેરશન કરેલ .દર્દીને જૂની શ્વાશ ની બીમારી માટે શ્વાશ ની દવા લેતું હતુ તેમજ હૃદય ના ધબકારા વધુ હોવા થી જોખમ વધુ હતું ઓપેરશન પહેલા પૂરતી દવા ને શ્વાશ માટેના નાશ આપ્યા પછી ઓપેરશન કરેલ ને દર્દી બીજા દિવસ થી પૂરું વજન મૂકીને ચાલતા થઇ ગયેલ . Direct lateral approach થી ઓપેરશન કરેલ જેમાં standard posterior approach કરતાં ઓપેરશન પછી ગોળો ખસવાનું જોખમ નહિવત છે ને ગોળો ના ખસે એની માટેની એક્સટ્રા તકેદારી રાખવી પડતી નથી..

આપ સૌના આશિર્વાદ અને સહકાર થી આજે અમો Ashutosh Orthopedic Hospital  નું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ...અમો આપ...
17/11/2020

આપ સૌના આશિર્વાદ અને સહકાર થી આજે અમો Ashutosh Orthopedic Hospital નું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ...અમો આપ સર્વે સ્નેહી મિત્રો, શુભચિંતકો તથા અમારામાં અતૂટ વિશ્વાસ રાખવા બદલ સર્વે પેશન્ટ મિત્રો નો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ..!!🙏
- DrAshutosh Goswami & હોસ્પિટલ ટીમ...🙏😊

Few different types major trauma surgery in last two weeks
05/11/2020

Few different types major trauma surgery in last two weeks

57 વર્ષ  ના બા ને છેલ્લા ચાર  એક વર્ષ થી કમર થી બંને પગ ખેંચાતા હતા અને 5 મિનિટથી વધારે ઉભા કે ચાલવામાં માં પગ ભરાઈ જતા ...
28/06/2020

57 વર્ષ ના બા ને છેલ્લા ચાર એક વર્ષ થી કમર થી બંને પગ ખેંચાતા હતા અને 5 મિનિટથી વધારે ઉભા કે ચાલવામાં માં પગ ભરાઈ જતા હતા ને બેસી જવું પડતું હતું (neurological claudication )
એમ.આર.ઇ . અને એક્ષ-રે. દ્વારા મણકો ખસવા ને લીધે અને જુના ઘસારા ને લીધે લાંબા ટાઈમથી નશ (ચેતા ) દબાવાનું નિદાન કરેલ (lumbar canal stenosis due to lysthesis ) જેના માટે તા. 26 જૂન ના રોજ ઓપેરેશન કરી ખસતા મણકાને સ્ક્રુ અને રોડ થી ફિક્સ કરેલ અને નશ ખોલવાનું ઓપરેશન બે લેવલ પર કરેલ ઓપરેશન ના બીજા જ દિવસે દર્દીને દુખાવામાં ઘણો જ આરામ લગતા ચલાવેલ અને આજ રોજ રજા આપેલ દર્દી હોસ્પિટલ ની ફેસિલિટી તેમજ ડૉક્ટર અને સ્ટાફ ની કેરથી સંતોષ અને આનંદ ની લાગણી સાથે ઘરે ગયેલ.હવે સ્પાઈન સર્જરી થી ડરવાની જરૂર નથી

આશુતોષ  ઓર્થોપેડિક  હોસ્પિટલમાં હાલનાં કોરોના વાયરસની ગંભીરતા ને ધ્યાનમાં લઈને આગળ જાણ  કરવામાં ના આવે ત્યાં  સુધી તમામ ...
23/03/2020

આશુતોષ ઓર્થોપેડિક હોસ્પિટલમાં હાલનાં કોરોના વાયરસની ગંભીરતા ને ધ્યાનમાં લઈને આગળ જાણ કરવામાં ના આવે ત્યાં સુધી તમામ રૂટીન ઓપીડીને લગતી સેવાઓ બંધ છે , ફ્રેકચર અને ટ્રોમા ના કેસ તથા ઈમર્જનસી સેવાઓ 24 કલાક ચાલુ છે..
હૉસ્પિટલ ઈમર્જનસી માટે ફોન નં- 9316431891

બને ત્યાં સુધી ફૉન કરી ને આવવું..

મેડિકલ સ્ટૉર પર રૂટિન જુના દર્દીઓ દવાઓ હાલ પુરતી ફરી દવાઓ લઈ શકે છે..

Address

2nd Floor, Shefali Shopping Center, Near Shefali Cinema, Detroj Road, Kadi
Kadi
382715

Telephone

+919316431891

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashutosh Orthopedic Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ashutosh Orthopedic Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category