02/01/2026
ગર્ભવતી મહિલાઓ અને તેમના પાર્ટનર્સ માટે મફત પ્રી-નેટલ યોગા અને ગર્ભસંસ્કાર સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. અનુભવિ યોગા અને ગર્ભસંસ્કાર શિક્ષક હેમા ગોપલાની દ્વારા શીખો કે કેવી રીતે ગર્ભાવસ્થાને સ્વસ્થ, શાંત અને આનંદમય બનાવી શકાય.
📅 તારીખ: રવિવાર , 18/01/2026
⏰ સમય: સવારે 10:30 વાગ્યે
#પ્રિનેટલયોગા #ગર્ભસંસ્કાર #સ્વસ્થગર્ભાવસ્થા #માંશારદાવુમન્સહોસ્પિટલ