ALPHA Foundation

ALPHA Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ALPHA Foundation, F-12, Goverdhan Plaza, Kadi.

Social Services | Educational Help | Eye Donation | Medical Service

Government registered NGO of Kadi city (Gujarat) working for , , HELP, INDIA, # SOCIAL SERVICE

25/08/2024
નાની કડીની નર્સિંગ કોલેજમાં ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો.નાનીકડી સ્થિત સરસ્વતી કન્યા કેળવણી કેળવણી મંડળ સંચાલિત શ્રી આર.જ...
13/07/2024

નાની કડીની નર્સિંગ કોલેજમાં ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો.

નાનીકડી સ્થિત સરસ્વતી કન્યા કેળવણી કેળવણી મંડળ સંચાલિત શ્રી આર.જી.પટેલ કોલેજ ઓફ નર્સિંગ શનિવારે ઓથ સેરેમની કાર્યક્રમમાં રાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી દિલીપભાઈ પી.પટેલ , જી.સી.સી. આઈના રિજનલ સેક્રેટરી શ્રી પ્રશાંતભાઈ પટેલ તથા જોઇતિબા કોલેજ ઓફ નર્સિંગ ભાંડુના પ્રિન્સિપાલ શ્રી ડૉ. ડી.ડી.પાટીદારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી મણીભાઈ પટેલ, શ્રી માણેકભાઈ પટેલ, શ્રી ઇશ્વરભાઇ પટેલ, શ્રી રતિભાઈ પટેલ, શ્રી શૈલેશભાઈ પટેલ, શ્રી અંબાલાલભાઈ પટેલ, , શ્રી મયંકભાઇ પટેલ સહિત કોલેજના આચાર્ય શ્રીમતી રીટા પટેલ સહિત શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેજસ્વી તારલાઓને તથા એમ.એસ.સી. નર્સિંગમાં યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં પ્રથમ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીની નેહલબેન પટેલને સંસ્થાના પ્રમુખ શ્રી કરસનભાઈ પટેલ અને શ્રી ઇશ્વરભાઇ પટેલ તરફથી પુરસ્કાર એનાયત કરાયા હતા.

શિક્ષણ થકી જેને પોતાના ઘર અને કુટુંબને સમાજમાં એક ખ્યાતિ અપાવી છે અને જેને હરહમેંશ સાદગી પૂર્ણ જીવન જીવ્યા છે તેવા આપણા ...
02/02/2024

શિક્ષણ થકી જેને પોતાના ઘર અને કુટુંબને સમાજમાં એક ખ્યાતિ અપાવી છે અને જેને હરહમેંશ સાદગી પૂર્ણ જીવન જીવ્યા છે તેવા આપણા સૌના લાડકવાયા અને પ્રેરણાસ્ત્રોત
*શ્રી રણછોડ દાદા(રવિ સાહેબ)*
ને તેમની 87 જન્મજયંતી પર કોટી કોટી વંદન💐💐💐

08/04/2023

Address

F-12, Goverdhan Plaza
Kadi
382715

Alerts

Be the first to know and let us send you an email when ALPHA Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to ALPHA Foundation:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram