18/09/2025
રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમે Cashless 10 થી વધારે tie-up કરી ચૂક્યા છે. હજુ ઘણી એવી કંપનીઓ છે કે જેની સાથે અમારા tie-up નથી. એનું Reason છે કે અત્યાધુનિક હોસ્પિટલ છે, એના ટેરિફ છે, એ કંપનીઓ એના Patient ને આપવા માંગતી
નથી. પણ જે tie-up અમારી સાથે સારા સારા થયા છે, ICIC LOMBARD, IFFCO TOKIO , HDFC Ergo – આ બધાં જ પોતાના Customer ને Premium service આપે છે. એ Premium service ના ભાગરૂપે જો Patient સારી હોસ્પિટલમાં દાખલ થાય તો એ લોકો એ Charge આપતા હોય છે. ઘણાં દર્દીઓ મને આવીને પૂછે છે કે તમારી પાસે આ Cashless કેમ નથી? તો એનું reason એ છે કે એ કંપની એના દર્દીઓ માટે Premium સારવાર આપવા માંગતી નથી.
તમારી પાસે 2 વસ્તુઓ છે. કાંતો પછી તમે Mediclaim company તમે change કરી શકો, કાંતો પછી તમે Reimbursementમાં જઇ શકો. માત્ર Agent ના કહેવાથી પોતાને ગમતી હોસ્પિટલ, પોતાને ગમતા ડૉક્ટર પાસેથી સારવાર ના લેવી, એમાં જરાય શાણપણ નથી. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આવું ના કરશો. તમે Mediclaim લીધો હોય એટલે કોઈ પણ જગ્યાએ એ Reimbursement માટે તમે એ Mediclaim મૂકવા પાત્ર છો. એટલે તમે કોઈપણ જગ્યાએ સારી સારવાર લઈ શકો છો. આ વસ્તુ મેં મારા ઘણા બધા મિત્રો સાથે discuss કરી છે. આ વસ્તુ અત્યારે real માં થઇ રહી છે. જે ખૂબ જ ખોટી વસ્તુ છે. કેમ કે Patient ને પછી મનમૂકીને બીજી હોસ્પિટલમાં Admit થવું પડે છે. પછી એને પરાણે Reimbursement માટે file મૂકવી પડતી હોય છે. તો આ સંદેશ સાથે આજની આ વાત પૂરી કરું છું. આભાર...