21/05/2026
કડીમાં હવે સર્જરી બનશે વધુ Safe & Advanced
Shree Gynaec Surgical Hospital લઈને આવ્યું છે.
Laminar Air Flow Operation Theatre Facility
અત્યાધુનિક technology સાથે હવે મળશે
Better Infection Control, Safe Surgery અને World-Class Care
હવે advanced સારવાર માટે શહેર બહાર જવાની જરૂર નથી…
કારણ કે વિશ્વાસ અને technology હવે કડીમાં જ.
📍 Shree Gynaec Surgical Hospital