
12/11/2022
ઋગ્વેદ હોસ્પિટલ કલોલમાં ઓર્થોપેડિક , ફિઝિશિયન અને સર્જન ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ છે.
ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ:-
• સાંધા બદલવાની સર્જરીની ( Knee Replacement) સારવાર માટે આધુનિક ઓપરેશન થીયેટર.
• દુરબીનથી સાંધાની તકલીફના ઓપરેશન (આર્થોસ્કોપી)
• કમરના મણકાની ગાદીના તેમજ ઘસારાને લગતી તકલીફોની સારવાર તેમજ ઓપરેશનની સુવિધા
ફિઝિશિયન ડિપાર્ટમેન્ટ:-
♦ શ્વાસના રોગ, દમ, વરાદ, હાર્ટ એટેક, હૃદયના રોગો બ્રેઈન હેમરેજ, લકવો, ઝેરી મેલેરીયા, કમળો, ડેન્ગ્યુ, મગજનો તાવ
♦ બી.પી., (બ્લડપ્રેશર), ડાયાબીટીસ, ટી.બી. (ક્ષય), એલર્જી જેવા રોગોના નિદાન અને સારવાર
♦ અધતન 2D ઈકો
♦ ટી.એમ.ટી
♦ પી.એફ.ટી
ત્રણ આંગળી સર્કલ, યુકો બેંકની ઉપર, કલોલ-૩૮૨૭૨૧. સમય : સવારે : ૯-૦૦ થી ૧-૦૦ સાંજે : ૪-૦૦ થી ૭-૦૦ । રવિવારે : ઈમરજન્સી
ફોન : (૦૨૭૬૪) ૨૨૨૨૨૨ મોબાઈલ : +91 63533 31200