03/05/2026
આજકાલ દરેક માતા-પિતા એક સામાન્ય ભૂલ કરે છે…
બાળક રડે 👉 મોબાઇલ
ખાવું ન ખાય 👉 મોબાઇલ
શાંત રહે 👉 મોબાઇલ
પણ શું તમે જાણો છો?
આ શાંતિ પાછળ બાળકનું development ધીમું પડી રહ્યું છે… 😔
👉 બોલવામાં મોડું
👉 ધ્યાનમાં ઘટાડો
👉 ગુસ્સો અને ચીડિયાપણું
👉 આંખો અને મગજ પર અસર
📌 યાદ રાખો:
બાળકોને તમારો સમય જોઈએ છે, મોબાઇલ નહીં ❤️
👨⚕️ Dr. Rais Memon ની સલાહ:
“Screen નહિ… સમય આપો, એજ સાચી growth છે.”
👉 આજથી નાનો બદલાવ લાવો…
તમારા બાળકનું future બદલાઈ શકે છે!