PSM Hospital - Kalol

PSM Hospital - Kalol Premswarupdasjiswami Multispeciality Hospital - PSM Hospital Kalol

PSM Hospital wishes Hon. Prime Minister Shri Narendra Modi Ji a Happy Birthday. May your vision that heals the nation ke...
17/09/2025

PSM Hospital wishes Hon. Prime Minister Shri Narendra Modi Ji a Happy Birthday. May your vision that heals the nation keep inspiring health and hope for all.

14/09/2025

PSM હોસ્પિટલમાં હાડકાં અને સાંધાની તમામ સારવાર ઉપલબ્ધ છે – સાંધાના દુખાવાથી લઈને જટિલ ફ્રેક્ચર સુધી. અદ્યતન એક્સ-રે, સીટી-સ્કેન, એમ.આર.આઈ., આર્થોપ્લાસ્ટી, સ્પાઇન ક્લિનિક, જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને આર્થોસ્કોપી જેવી આધુનિક સુવિધાઓ સાથે સારવાર કરવામાં આવે છે.

અહીં આયુષ્માન કાર્ડધારકોને મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. તેથી જ દરેક દર્દી કહે છે – “કલોલમાં PSM છે તો ચિંતા નથી.."

અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો- 8866213131, 9638052525
સ્થળ: PSM હૉસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, અમદાવાદ- મહેસાણા હાઈવે- કલોલ

11/09/2025

હવે કલોલમાં કોઈને નથી હૃદયની બીમારીઓનો ડર, કારણ કે PSM હોસ્પિટલની કાર્ડિયોલોજી ઓપીડીમાં નિષ્ણાત ડૉક્ટર પાસેથી દરેકને મળી રહ્યું સચોટ નિદાન અને શ્રેષ્ઠ સમાધાન. અહીં આયુષ્માન કાર્ડ હેઠળ વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર મળે છે અને જો તમારી પાસે આયુષ્માન કાર્ડ ન હોય તો તેને કઢાવવા માટે ઉચિત સહકાર પણ આપવામાં આવે છે. તો આજે જ મુલાકાત લો અને વધુ માહિતી મેળવો.

અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો- 8866213131, 9638052525
સ્થળ: PSM હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, અમદાવાદ- મહેસાણા હાઈવે- કલોલ

હવે કલોલમાં હૃદય રોગ પર વિનામૂલ્યે રોક લાગશે, કારણ કે PSM હોસ્પિટલમાં સોમવારથી શનિવાર સુધી નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ દ્વાર...
08/09/2025

હવે કલોલમાં હૃદય રોગ પર વિનામૂલ્યે રોક લાગશે, કારણ કે PSM હોસ્પિટલમાં સોમવારથી શનિવાર સુધી નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા તમને ફ્રી ઓપીડીનો લાભ મળશે, જેમાં હૃદયને લગતી તમામ સમસ્યાઓનું સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર મળશે. આ સાથે જ તમને મળશે.

- ફ્રી ECG
- 2D Echo : ફક્ત રૂ. 500/- ( X રૂ.1200)
- TMT: ફક્ત રૂ. 800/- ( X રૂ.2000)

તો હવે રાહ ન જુઓ. આજે જ આ ફ્રી ઓપીડી માટે તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાવો.
અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો- 𝟖𝟖𝟔𝟔𝟐𝟏𝟑𝟏𝟑𝟏, 𝟗𝟔𝟑𝟖𝟎𝟓𝟐𝟓𝟐𝟓
સ્થળ: 𝐏𝐒𝐌 હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, અમદાવાદ- મહેસાણા હાઈવે- કલોલ

04/09/2025

60 વર્ષીય દર્દીને 5.2 કિલો વજનની અંડાશયની ગાંઠ હતી. PSM હોસ્પિટલના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન ડૉ. દિવ્યેશ પંચાલ અને તેમની અનુભવી ટીમ દ્વારા દર્દીનું સફળ ઓપરેશન કરીને 5.2 કિલો વજનની ગાંઠ દૂર કરવામાં આવી હતી અને દર્દી સ્વસ્થ થતાં તેને ફક્ત 6 જ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સમગ્ર સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી હતી.
PSM હોસ્પિટલમાં દરેક દર્દીને શ્રેષ્ઠ સારવાર અને સંભાળનો અનુભવ થાય છે. જો તમે પણ કોઈપણ શારીરિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો આજે જ PSM હોસ્પિટલની મુલાકાત લો અને અમારા નિષ્ણાત ડૉક્ટર પાસેથી યોગ્ય માર્ગદર્શન, સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર મેળવો.

અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો- 8866213131, 9638052525
સ્થળ: PSM હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, અમદાવાદ- મહેસાણા હાઈવે- કલોલ

PSM હોસ્પિટલ અને જનસેવા કેન્દ્ર, કલોલ દ્વારા અંબાજી જતા પગપાળા સંઘો અને માઇભક્તોની આરોગ્ય સેવા માટે વિનામૂલ્યે હેલ્થ ચેક...
01/09/2025

PSM હોસ્પિટલ અને જનસેવા કેન્દ્ર, કલોલ દ્વારા અંબાજી જતા પગપાળા સંઘો અને માઇભક્તોની આરોગ્ય સેવા માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

સ્થળ: ધેધુ ચોકડી, માણસા
તારીખ: 02/09/2025 થી 04/09/2025

PSM હોસ્પિટલ કલોલ – સ્વાસ્થ્ય સેવા માટે હંમેશા તત્પર ✨PSM હોસ્પિટલ ખાતે સેવા સંસ્થાના ૪૫ જેટલા લાભાર્થીઓને રૂ.૩૦૦૦ થી વધ...
28/08/2025

PSM હોસ્પિટલ કલોલ – સ્વાસ્થ્ય સેવા માટે હંમેશા તત્પર ✨

PSM હોસ્પિટલ ખાતે સેવા સંસ્થાના ૪૫ જેટલા લાભાર્થીઓને રૂ.૩૦૦૦ થી વધુની કિંમતના હેલ્થ ચેકઅપ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા.

જેથી દરેક વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય ચકાસી શકે અને સમયસર સારવાર તરફ આગળ વધી શકે.

👨‍⚕️👩‍⚕️
અમારો હેતુ માત્ર સારવાર પૂરતો નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સુધી સ્વાસ્થ્ય જાગૃતિ અને સુરક્ષા પહોંચાડવાનો છે.

🌿 PSM હોસ્પિટલ – અહીં થાય છે સેવાનો અનુભવ 🌿

📍 આયુષ્માન કાર્ડ ધારકો માટે – તમામ સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
📍 કાર્ડ બનાવવા માટે – હોસ્પિટલમાં કાઉન્ટર સુવિધા ઉપલબ્ધ છે.

👉 સ્વાસ્થ્ય ચકાસણી કરો, આરોગ્યને પ્રાથમિકતા આપો.
PSM હોસ્પિટલ, કલોલ – આપના સ્વાસ્થ્યની સાથે.


PSM હોસ્પિટલમાં દરેક દર્દીને પરિવારના સભ્યની જેમ ગણીને શ્રેષ્ઠ સારવાર અને સંભાળ આપવામાં આવે છે. અહીં દરેક વીમા કંપનીના ક...
23/08/2025

PSM હોસ્પિટલમાં દરેક દર્દીને પરિવારના સભ્યની જેમ ગણીને શ્રેષ્ઠ સારવાર અને સંભાળ આપવામાં આવે છે. અહીં દરેક વીમા કંપનીના કેશલેસ તથા આયુષ્માન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. આ સાથે જ જો તમારી પાસે આયુષ્માન કાર્ડ ન હોય તો તેને કઢાવવા માટે પણ ઉચિત સહકાર આપવામાં આવે છે.
અહીં આવનાર દરેક દર્દી ખર્ચાની ચિંતા વગર શ્રેષ્ઠ સારવાર મેળવે છે. તેથી જ દરેક દર્દી કહે છે – કલોલમાં PSM છે તો ચિંતા નથી...

અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો- 8866213131, 9638052525
સ્થળ: PSM હૉસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, અમદાવાદ- મહેસાણા હાઈવે- કલોલ

Celebrating freedom with every life we heal. Happy Independence Day! 🇮🇳
15/08/2025

Celebrating freedom with every life we heal. Happy Independence Day! 🇮🇳

United for a Healthier Nation. This Independence Day, our team stands together to protect and nurture the health of ever...
15/08/2025

United for a Healthier Nation. This Independence Day, our team stands together to protect and nurture the health of every citizen. From the operating room to the ambulance bay, every hand and every heart at PSM Multispeciality Hospital works for a stronger India.

A healthy nation is a truly free nation.

આધુનિક ટેક્નોલોજી અને અદ્યતન સુવિધાઓથી સજ્જ કલોલની PSM હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ 1000થી વધુ પરિવારોએ વિનામૂલ્યે શ્...
11/08/2025

આધુનિક ટેક્નોલોજી અને અદ્યતન સુવિધાઓથી સજ્જ કલોલની PSM હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ 1000થી વધુ પરિવારોએ વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર લીધી છે અને બીમારીઓને હરાવી છે. આજે જ અનેક લોકો વિનામૂલ્યે સારવારનો લાભ લઈ રહ્યા છે. આ સાથે જ અહીં MRT, CT – Scan અને X-Ray જેવી સુવિધાઓ તદ્દન રાહતદરે ઉપલબ્ધ છે. તો તમે પણ આજે જ PSM હોસ્પિટલની મુલાકાત લો અને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર મેળવો.

અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો- 8866213131, 9638052525
સ્થળ: PSM હૉસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, અમદાવાદ- મહેસાણા હાઈવે- કલોલ

She can’t do it alone.Breastfeeding may begin with a mother, but it takes a community to sustain it.This  , let’s talk a...
01/08/2025

She can’t do it alone.
Breastfeeding may begin with a mother, but it takes a community to sustain it.
This , let’s talk about what truly makes a difference:
Skilled guidance. Safe workplaces. Strong policies.

Because when we invest in her journey, we’re investing in a healthier, stronger future for all.

Address

Shree Swaminarayan Vishwamangal Gurukul, Ahmedabad/Mehsana Highway
Kalol
382721

Telephone

+918866213131

Website

Alerts

Be the first to know and let us send you an email when PSM Hospital - Kalol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to PSM Hospital - Kalol:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category