Tashvi Hospital & Maternity Home

Tashvi Hospital & Maternity Home Obstetrics, Gynaecology, High Risk Pregnancy Specialist, IVF Specialist, Laparoscopic Surgeon.

𝗘𝗺𝗯𝗿𝗮𝗰𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗳𝘂𝘁𝘂𝗿𝗲 𝗼𝗳 𝗴𝘆𝗻𝗲𝗰𝗼𝗹𝗼𝗴𝗶𝗰𝗮𝗹 𝗰𝗮𝗿𝗲 𝘄𝗶𝘁𝗵 𝗟𝗮𝗽𝗮𝗿𝗼𝘀𝗰𝗼𝗽𝘆 𝗦𝘂𝗿𝗴𝗲𝗿𝘆! 🌟 𝗦𝘄𝗶𝗳𝘁 𝗵𝗲𝗮𝗹𝗶𝗻𝗴, 𝗺𝗶𝗻𝗶𝗺𝗮𝗹 𝗽𝗮𝗶𝗻, 𝗮𝗻𝗱 𝘀𝗺𝗮𝗹𝗹𝗲𝗿 𝗶𝗻𝗰𝗶𝘀𝗶𝗼𝗻...
15/04/2024

𝗘𝗺𝗯𝗿𝗮𝗰𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗳𝘂𝘁𝘂𝗿𝗲 𝗼𝗳 𝗴𝘆𝗻𝗲𝗰𝗼𝗹𝗼𝗴𝗶𝗰𝗮𝗹 𝗰𝗮𝗿𝗲 𝘄𝗶𝘁𝗵 𝗟𝗮𝗽𝗮𝗿𝗼𝘀𝗰𝗼𝗽𝘆 𝗦𝘂𝗿𝗴𝗲𝗿𝘆! 🌟 𝗦𝘄𝗶𝗳𝘁 𝗵𝗲𝗮𝗹𝗶𝗻𝗴, 𝗺𝗶𝗻𝗶𝗺𝗮𝗹 𝗽𝗮𝗶𝗻, 𝗮𝗻𝗱 𝘀𝗺𝗮𝗹𝗹𝗲𝗿 𝗶𝗻𝗰𝗶𝘀𝗶𝗼𝗻𝘀 𝗽𝗮𝘃𝗲 𝘁𝗵𝗲 𝘄𝗮𝘆 𝘁𝗼 𝗮 𝘀𝗽𝗲𝗲𝗱𝗶𝗲𝗿 𝗿𝗲𝗰𝗼𝘃𝗲𝗿𝘆. 𝗘𝗺𝗯𝗿𝗮𝗰𝗲 𝗮 𝗻𝗲𝘄 𝗲𝗿𝗮 𝗼𝗳 𝘄𝗲𝗹𝗹-𝗯𝗲𝗶𝗻𝗴 𝘄𝗶𝘁𝗵 𝘀𝗺𝗮𝗹𝗹𝗲𝗿 𝗶𝗻𝗰𝗶𝘀𝗶𝗼𝗻𝘀 𝗮𝗻𝗱 𝗹𝗲𝘀𝘀 𝘁𝗶𝗺𝗲 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗵𝗼𝘀𝗽𝗶𝘁𝗮𝗹. 💪

📲 098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ






મહિલાઓ, તમને તમારું હિમોગ્લોબીન ખબર છે ❓️
02/04/2024

મહિલાઓ, તમને તમારું હિમોગ્લોબીન ખબર છે ❓️






👉🏽 સ્ત્રીઓમાં ઇન્ફર્ટિલીટીનાં આ કારણો હોય શકે...📲  098981 47527 🌐  https://g.co/kgs/r2qBdZ                              ...
29/03/2024

👉🏽 સ્ત્રીઓમાં ઇન્ફર્ટિલીટીનાં આ કારણો હોય શકે...

📲 098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ






https://youtu.be/EbWMih_mSWg?feature=shared
20/03/2024

https://youtu.be/EbWMih_mSWg?feature=shared

આ વાત દરેક વ્યકિત એ સાંભળવી જરૂરી છે. 👉 || Podcast with Dr. Dilip Italiya || 👉Does the doctor ever get sick or not?Welcome to 'Does the Doctor Ever Get Sic...

👉🏽 પુરૂષોમાં ઇન્ફર્ટિલીટીનાં આ કારણો હોય શકે...📲  098981 47527 🌐  https://g.co/kgs/r2qBdZ                               ...
18/03/2024

👉🏽 પુરૂષોમાં ઇન્ફર્ટિલીટીનાં આ કારણો હોય શકે...

📲 098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ






પિરિયડ્સ ડિલે કરવાની દવા વારંવાર લેવાથી શું આડઅસર થઇ શકે ❓️
13/03/2024

પિરિયડ્સ ડિલે કરવાની દવા વારંવાર લેવાથી શું આડઅસર થઇ શકે ❓️






Commit to Quit Smoking : World No Smoking Day!It is aimed at spreading awareness about the dangers of to***co and its ne...
13/03/2024

Commit to Quit Smoking : World No Smoking Day!It is aimed at spreading awareness about the dangers of to***co and its negative impact on health.


🤰🏻માતૃત્વનાં સપનામાં સ્પીડ બ્રેકર બનતા કારણો આ રહ્યાં...📲  098981 47527 🌐  https://g.co/kgs/r2qBdZ                      ...
03/02/2024

🤰🏻માતૃત્વનાં સપનામાં સ્પીડ બ્રેકર બનતા કારણો આ રહ્યાં...

📲 098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ






મહિલાઓને લગતી તમામ સમસ્યા માટે બેસ્ટ તાશ્વી હોસ્પિટલ અને પ્રસૃતિગૃહ જ્યાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા માર્ગદર્શન અને સારવાર ઉ...
30/01/2024

મહિલાઓને લગતી તમામ સમસ્યા માટે બેસ્ટ તાશ્વી હોસ્પિટલ અને પ્રસૃતિગૃહ જ્યાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા માર્ગદર્શન અને સારવાર ઉપલબ્ધ છે.

📲 098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ







👉🏽8 में से 1 कपल INFERTILITY (वंध्यत्व) से पीड़ित है।यदि आप प्रेगनेंसी प्राप्त करने में सक्सेसफुल नहीं है, तो इसका कारण ...
30/01/2024

👉🏽8 में से 1 कपल INFERTILITY (वंध्यत्व) से पीड़ित है।
यदि आप प्रेगनेंसी प्राप्त करने में सक्सेसफुल नहीं है, तो इसका कारण महिला या पुरुष इनफर्टिलिटी हो सकता है।

💁🏼‍♂️ आज ही परामर्श लें।
📲 098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ







🤦‍♀️ શું તમારા પિરિયડ્સ મિસ થાય છે કે ઈરેગ્યુલર રહે છે ❓️📲  098981 47527 🌐  https://g.co/kgs/r2qBdZ                     ...
25/01/2024

🤦‍♀️ શું તમારા પિરિયડ્સ મિસ થાય છે કે ઈરેગ્યુલર રહે છે ❓️

📲 098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ






👉🏽 શું સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બંનેએ ચેકઅપ કરાવવું જરૂરી છે ❓️ વ્યંધત્વ માટે 40% કિસ્સાઓમાં પુરુષ અને 40% કિસ્સાઓમ...
23/01/2024

👉🏽 શું સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બંનેએ ચેકઅપ કરાવવું જરૂરી છે ❓️ વ્યંધત્વ માટે 40% કિસ્સાઓમાં પુરુષ અને 40% કિસ્સાઓમાં સ્ત્રી અને 10% કિસ્સાઓમાં બંને જવાબદાર હોય છે. અંદાજે 10% કિસ્સાઓમાં વ્યંધત્વનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી. જેથી બંનેનું ચેક અપ કરાવવું હિતાવહ છે

📲 098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ







પિરિયડ્સમાં છો ? તો આટલું ખાસ ધ્યાનમાં રાખો..
18/01/2024

પિરિયડ્સમાં છો ? તો આટલું ખાસ ધ્યાનમાં રાખો..







🧪 નાનકડી ખુશીયોંનું સ્વાગત કરો IVF TREATMENT સાથે, નિઃસંતાનતાની સમસ્યાને છુપાવો નહીં, અમારા ડોક્ટર ની મુલાકાત લો.📲 09898...
15/01/2024

🧪 નાનકડી ખુશીયોંનું સ્વાગત કરો IVF TREATMENT સાથે, નિઃસંતાનતાની સમસ્યાને છુપાવો નહીં, અમારા ડોક્ટર ની મુલાકાત લો.

📲 098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ







તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,ગોળ સમી  મધુરી મીઠાશ  જીવનમાં આવે...જેમ પતંગની થાય છે *ઉન્નતિ ગગનમાં,એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહ...
14/01/2024

તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે...
જેમ પતંગની થાય છે *ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!

💐💐 મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 💐💐

ડૉ સંગીતા દિલીપ ઈટાલીયા
ડૉ દિલીપ બી ઈટાલીયા

તાશ્વી હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહ

વારંવાર કસુવાવડ..❓️આપો એક ચાન્સ તાશ્વી હોસ્પિટલ અને પ્રસૃતિગૃહ ને.📲 098981 47527 🌐 https://g.co/kgs/r2qBdZ              ...
12/01/2024

વારંવાર કસુવાવડ..❓️

આપો એક ચાન્સ તાશ્વી હોસ્પિટલ અને પ્રસૃતિગૃહ ને.

📲 098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ







મમ્મીઓની મૂંઝવણ...!
03/01/2024

મમ્મીઓની મૂંઝવણ...!



"As 2023 bids farewell, let's treasure its memories. Reflecting on 2023's teachings and triumphs, let's embrace 2024 wit...
31/12/2023

"As 2023 bids farewell, let's treasure its memories. Reflecting on 2023's teachings and triumphs, let's embrace 2024 with renewed hope and determination. Here's to seizing fresh opportunities, cherishing moments, and crafting a year adorned with resilience, kindness, and boundless possibilities. Happy New Year!"

👉🏽 અનિયમિત પીરિયડ્સનું કારણ શું ❓️🔹 ️ગર્ભાશયનું અતિશય સંકોચન🔸️ અચાનક વજન વધવું અથવા ઘટવું🔹️ આરોગ્યની સ્થિતિ માં ફેરફાર 🔸...
29/12/2023

👉🏽 અનિયમિત પીરિયડ્સનું કારણ શું ❓️

🔹 ️ગર્ભાશયનું અતિશય સંકોચન
🔸️ અચાનક વજન વધવું અથવા ઘટવું
🔹️ આરોગ્યની સ્થિતિ માં ફેરફાર
🔸️ હોર્મોનલ ફેરફારો
🔹️ યુવાવસ્થા
🔸️ સતત સ્ટ્રેસ ( માનસિક તાણ)
🔹️ બિન આરોગ્ય પ્રદ ખોરાક (Junk, fried food)

👨🏻‍⚕️ અનિયમિત પીરિયડ્સ જણાતા ડૉક્ટર પાસે સારવાર અવશ્ય લેવી.

📲 098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ








👉🏽 આ કારણો કુદરતી ગર્ભાધાન રાખવામાં અવરોધ બને છે.✅ ️એન્ડોમેટ્રીઓસિસ✅️ બંધ ફેલોપિયન ટ્યૂબ✅️ પોલી સિસ્ટીક ઓવરી💁🏻‍♀️ લેપ્રો...
22/12/2023

👉🏽 આ કારણો કુદરતી ગર્ભાધાન રાખવામાં અવરોધ બને છે.

✅ ️એન્ડોમેટ્રીઓસિસ
✅️ બંધ ફેલોપિયન ટ્યૂબ
✅️ પોલી સિસ્ટીક ઓવરી

💁🏻‍♀️ લેપ્રોસ્કોપી કુદરતી ગર્ભાધાન (નેચરલ પ્રેગનન્સી) રાખવા મદદરૂપ થઈ શકે છે, સંપર્ક કરો અમારા નિષ્ણાંતનો.

098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ







માસિક ચક્ર પછીનાં સેફ અને અનસેફ દિવસો કયા ❓️
18/12/2023

માસિક ચક્ર પછીનાં સેફ અને અનસેફ દિવસો કયા ❓️



❎ ️માન્યતા : સોનોગ્રાફી કરાવવાથી બાળકને નુકસાન થઈ શકે છે.✅️હકીકત : સોનોગ્રાફી અલ્ટ્રાસાઉન્ડ વેવ્સ છે, જે એક પ્રકાર ની અવ...
14/12/2023

❎ ️માન્યતા : સોનોગ્રાફી કરાવવાથી બાળકને નુકસાન થઈ શકે છે.

✅️હકીકત : સોનોગ્રાફી અલ્ટ્રાસાઉન્ડ વેવ્સ છે, જે એક પ્રકાર ની અવાજ ની તરંગ છે જે સાંભળી શકાતી (Ultrasound) નથી, જેનાથી બાળકને નુકસાન થતું નથી પરંતુ આવનારા બાળકમાં કોઈ ખોડખાંપણ છે કે નહિ એનો વિકાસ બરાબર થાઈ છે કે નહિ એ જાણી શકાય છે.







𝗟𝗮𝗽𝗮𝗿𝗼𝘀𝗰𝗼𝗽𝗶𝗰 𝗛𝘆𝘀𝘁𝗲𝗿𝗲𝗰𝘁𝗼𝗺𝘆(ગર્ભાશયને દુર કરવાની સૌથી સલામત પધ્ધતિ એટલે લેપ્રોસ્કોપીક હિસ્ટેરેકટોમી)👉🏽 ગર્ભાશયની મોટી બિમા...
07/12/2023

𝗟𝗮𝗽𝗮𝗿𝗼𝘀𝗰𝗼𝗽𝗶𝗰 𝗛𝘆𝘀𝘁𝗲𝗿𝗲𝗰𝘁𝗼𝗺𝘆
(ગર્ભાશયને દુર કરવાની સૌથી સલામત પધ્ધતિ એટલે લેપ્રોસ્કોપીક હિસ્ટેરેકટોમી)

👉🏽 ગર્ભાશયની મોટી બિમારીઓમાં (ગર્ભાશય માં સોજો, Adenomyosis), સાદીગાંઠ (Firbroid Uterus), વધુ પડતો રક્તસ્ત્રાવ (Menorrhagia) જેવી સમસ્યાઓમાં, જ્યારે કોઈ દવા કે નોન-સર્જિકલ જેવી બીજી બધી સારવાર અસર ના કરે તો ડોક્ટર લેપ્રોસ્કોપીક હિસ્ટેરેકટોમી (ગર્ભાશય ની કોથળી કાઢવાનું) ઑપરેશન કરાવવાની સલાહ આપી શકે છે, જેમાં ગર્ભાશયને લેપ્રોસ્કોપીક સર્જરીથી શરીરની બહાર કાઢી નાખવામાં આવે છે.






💁🏼‍♂️ 𝗪𝗘 𝗨𝗡𝗗𝗘𝗥𝗦𝗧𝗔𝗡𝗗 𝗬𝗢𝗨𝗥 𝗣𝗔𝗜𝗡.✅️ Pre Menstrual Syndromes ( PMS)✅ ️Heavy Me**es ( Periods)✅️ Irregular Me**es (Periods)✅️...
07/12/2023

💁🏼‍♂️ 𝗪𝗘 𝗨𝗡𝗗𝗘𝗥𝗦𝗧𝗔𝗡𝗗 𝗬𝗢𝗨𝗥 𝗣𝗔𝗜𝗡.

✅️ Pre Menstrual Syndromes ( PMS)
✅ ️Heavy Me**es ( Periods)
✅️ Irregular Me**es (Periods)
✅️ PCOS
✅ ️PCOD
✅ ️Hormonal Imbalance

👨🏻‍⚕️ 𝗖𝗼𝗻𝘀𝘂𝗹𝘁 𝘄𝗶𝘁𝗵 𝗕𝗲𝘀𝘁 𝗚𝘆𝗻𝗮𝗲𝗰𝗼𝗹𝗼𝗴𝗶𝘀𝘁 𝗮𝗻𝗱 𝗴𝗲𝘁 𝗖𝗼𝗺𝗽𝗿𝗲𝗵𝗲𝗻𝘀𝗶𝘃𝗲 𝗧𝗿𝗲𝗮𝘁𝗺𝗲𝗻𝘁 & 𝗠𝗮𝗻𝗮𝗴𝗲𝗺𝗲𝗻𝘁.

098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ







💁🏻‍♀️ જ્યારે વાત હોય શ્રેષ્ઠ સારવાર અને સંભાળની તો નિશ્ચિત પણે દરેકની પસંદગી રહેશે તાશ્વી હોસ્પિટલ જ.🔹 ️અનુભવી અને નિષ્ણ...
30/11/2023

💁🏻‍♀️ જ્યારે વાત હોય શ્રેષ્ઠ સારવાર અને સંભાળની તો નિશ્ચિત પણે દરેકની પસંદગી રહેશે તાશ્વી હોસ્પિટલ જ.

🔹 ️અનુભવી અને નિષ્ણાંત ડોક્ટર
🔸 ️પ્રશિક્ષિત અને સક્ષમ નર્સિંગ સ્ટાફ
🔹️ વ્યાજબી કિંમત માં સચોટ નિદાન
🔸️ વ્યક્તિગત સંભાળ સાથે શ્રેષ્ઠ સારવાર
🔹️ સ્વસ્છ અને અદ્યતન ઓપરેશન થિયેટર

🏥 બીજો માળ, ભવાની કોમ્પ્લેક્ષ, વરાછા બેંકની સામે, એસ.ટી. બસ સ્ટેશનની બાજુમાં, ભવાની મંદિર પાસે, કામરેજ, સુરત.
098981 47527
🌐 https://g.co/kgs/r2qBdZ







29/11/2023







13/11/2023
આજથી શરૂ થયેલ દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં *અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,   *વાઘબારસ* થી પ્રગતિન...
12/11/2023

આજથી શરૂ થયેલ દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં
*અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,
*વાઘબારસ* થી પ્રગતિના દ્વાર ખૂલે ,
*ધન તેરસ* થી ધરખમ તંદુરસ્તી પ્રાપ્ત થાય ,
*કાળી ચૌદશ* થી જીવનમાં કલહ દૂર થાય અને તન મન અને ધન ની શાતા પ્રાપ્તિ થાય ,
*દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે ,
*નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય ,
*ભાઈબીજ* થી પરિવાર માં પ્રીતિ વધે ,
*ત્રીજ* થી દરેક કામ કરવાની ત્રેવડ વધે ,
*ચોથ* થી ચતુરાઈ અને ચૈતન્યતા વધે ,
*લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વડે સર્વ લક્ષ્મી નું અભિવૃષ્ટી થાય અને સાથે જેનાથી આખું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ સહકાર અને સુયોગ સભર નીવડે તે માટે પ્રભુ પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.

🙏🙏💐💐🙏🙏
*ડૉ સંગીતા અને ડૉ દિલીપ ઈટાલીયા તથા સમસ્ત ઈટાલીયા પરિવાર*
*તાશ્વી હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહ કામરેજ, સુરત.*
Thank You

*Sharing about  TASHVI HOSPITAL Team Home Lunch*We invited our all team members for lunch at our home with their family ...
08/11/2023

*Sharing about TASHVI HOSPITAL Team Home Lunch*

We invited our all team members for lunch at our home with their family members..

Served them food ourselves and give them Bonus with Best Diwali wishes

Celebrated their hardwork and dedication for Hospital and Community.

*Thank You progress alliance for giving this activity*

*Thank You All Respectable Staff and their Family Members*

24/10/2023

પ્રેગ્નન્સી દરમિયાન મુસાફરી કરવી કે નહીં ? ,
તે સમજીએ.

પ્રેગ્નન્સી દરમિયાન મુસાફરી ઓછામાં ઓછી કરવી જોઈએ, તેમ છતાં પણ મુસાફરી કરવી જ પડે તો તમારા ગાયનેક ડોક્ટરની સલાહ સૂચક મુજબ મુસાફરી કરવી જોઈએ

ટૂંકા ગાળાની મુસાફરી માટે બસ અથવા કારનો ઉપયોગ કરી શકાય. તેના દ્વારા શક્ય ન હોય તો રીક્ષા અથવા ટુવિલર નો પણ ઉપયોગ કરી શકાય છે.

રીક્ષા નો ઉપયોગ કરો તો ડ્રાઇવરને જણાવો કે તમે પ્રેગનેટ છો પરીક્ષા ધીમે ચલાવે.

ટુ વ્હીલર નો ઉપયોગ કરતા હોવ તો હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ અને ટુ વ્હીલરમાં બંને બાજુ બેસવું જોઈએ

લાંબા ગાળાની મુસાફરી માટે ટ્રેન અથવા અથવા પ્લેન દ્વારા મુસાફરી કરવી જોઈએ.

તેના દ્વારા શક્ય ન હોય તો કાર અથવા બસ દ્વારા મુસાફરી કરી શકાય.

મુસાફરીનો રસ્તો ઉપર ખાબડ ખાડાવાળો ગામડિયો હોય તો કાર દ્વારા મુસાફરી કરવી સારી રહે છે.

તેમ છતાં મુસાફરી કરવી કે નહીં તે તમારા ગાને ડોક્ટરની સલાહ લીધા પછી જ મુસાફરીને પ્લાન કરવી જોઈએ.

Dr. Dilip B Italiya
Gynaecologist & IVF Expert.
TASHVI HOSPITAL & MATERNITY HOME.




(Trying To Conceive)

Address

Kamrej
394185

Alerts

Be the first to know and let us send you an email when Tashvi Hospital & Maternity Home posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Tashvi Hospital & Maternity Home:

Videos

Share


Other Kamrej clinics

Show All