Dhanush Hospital - Dr. Ayush Patel

Dhanush Hospital - Dr. Ayush Patel Health care provider for all type of medical disease and emergencies 24×7 emergency services

16/10/2024
Dear friends and family Warm greetings from Dr Ayush and family . We are pleased to invite you to the inauguration of ou...
15/10/2024

Dear friends and family

Warm greetings from Dr Ayush and family . We are pleased to invite you to the inauguration of our new hospital on 20/10/2024. It would be an honor to have you with us on this special day, and we look forward to your presence.

We hope to see you there!

🌟 Dhanush Hospital Update 🌟We are relocating to serve you better! 🏥Our new address: Behind Kuber Mahadevji Mandir, Dana-...
29/09/2024

🌟 Dhanush Hospital Update 🌟
We are relocating to serve you better! 🏥
Our new address: Behind Kuber Mahadevji Mandir, Dana-Anara Road, Kapadvanj.

For inquiries, contact us at 📞 95585 40151.

Timings:
Mon-Sat: 9 AM - 1 PM & 4 PM - 7 PM.

Looking forward to continuing to care for you at our new location! 🚑


Shiv Patel

આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ 🎉🎊
13/11/2023

આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ 🎉🎊

Wishing you Happy Diwali from Dhanush Family 🎊🎉
12/11/2023

Wishing you Happy Diwali from Dhanush Family 🎊🎉

ૐ હ્રીઁ શ્રીઁ મહાલક્ષ્મ્યૈ નમઃ।ઓમ્ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયેપ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ: llશુભ ...
10/11/2023

ૐ હ્રીઁ શ્રીઁ મહાલક્ષ્મ્યૈ નમઃ।
ઓમ્ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે
પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ: ll

શુભ વિચારો અને કર્મો થકી આપના પરિવારમાં માં 'લક્ષ્મી" અને ધન અધિપતિ 'કુબેર' નો સદાય વાસ રહે..

ધનતેરસ મહાપર્વની હાર્દિક શુભેચ્છાઓ. 🔱🙏🔱



08/11/2023

આવતીકાલથી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં
*અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
*વાઘબારસ* થી પ્રગતિના દ્વાર ખૂલે,
*ધન તેરસ* થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય,
*કાળી ચૌદશ* થી જીવનમાં કલહ દૂર થાય,
*દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે,
*નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય,
*ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે,
*ત્રીજ* થી ત્રેવડ વધે,
*ચોથ* થી ચતુરાઈ વધે,
*લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ સહકાર અને સુયોગ સભર નીવડે તે માટે પ્રભુ પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.

🙏🌹🙏🌹🙏🌹❤️

રથયાત્રા ની સૌ મિત્રો ને શુભેચ્છાઓ…ભગવાન જગન્નાથ આપના જીવન રુપી રથ ને દુઃખ ના દરીયા પાર કરાવી આપને તેમજ આપના પરીવાર ને સ...
20/06/2023

રથયાત્રા ની સૌ મિત્રો ને શુભેચ્છાઓ…
ભગવાન જગન્નાથ આપના જીવન રુપી રથ ને દુઃખ ના દરીયા પાર કરાવી આપને તેમજ આપના પરીવાર ને સુખ સમૃદ્ધિ ના શીખર સર કરાવે તેવી ભગવાન ના ચરણો મા આજ ના શુભ દિવસે પ્રાર્થના…

💐 જય રણછોડ 💐





નહીં તમાકુનો કણ, જીવવાનો એક ક્ષણ.જીવનને ‘હા’ કહો, તમાકુને ‘ના’ કહો.વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩ 🚭
31/05/2023

નહીં તમાકુનો કણ, જીવવાનો એક ક્ષણ.
જીવનને ‘હા’ કહો, તમાકુને ‘ના’ કહો.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૩ 🚭


નર્સિંગ એ સરળ કામ નથી અને જેઓ આ વ્યવસાયમાં પોતાનું આખું જીવન સમર્પિત કરે છે તેઓનું સન્માન અને ઉજવણી થવી જોઈએ! હેપી નર્સ ...
12/05/2023

નર્સિંગ એ સરળ કામ નથી અને જેઓ આ વ્યવસાયમાં પોતાનું આખું જીવન સમર્પિત કરે છે તેઓનું સન્માન અને ઉજવણી થવી જોઈએ! હેપી નર્સ ડે!

તમારી સેવા બદલ આભાર 🙏




જો તમને આમાંના કોઈપણ લક્ષણો જણાય, તો તરત જ ધનુષ હોસ્પિટલનો સંપર્ક કરો કારણ કે તમને ડાયાબિટીસ હોઈ શકે છે.                ...
04/04/2023

જો તમને આમાંના કોઈપણ લક્ષણો જણાય, તો તરત જ ધનુષ હોસ્પિટલનો સંપર્ક કરો કારણ કે તમને ડાયાબિટીસ હોઈ શકે છે.









#ધનુષહોસ્પિટલ

#કપડવંજ

रामाय रामभद्राय रामचंद्राय वेधसे ।रघुनाथाय नाथाय सीतायाः पतये नमः ॥  🙏🙏🙏  #ધનુષહોસ્પિટલ #કપડવંજ
30/03/2023

रामाय रामभद्राय रामचंद्राय वेधसे ।
रघुनाथाय नाथाय सीतायाः पतये नमः ॥
🙏🙏🙏

#ધનુષહોસ્પિટલ
#કપડવંજ

Address

Meena Bazar, Opp. Suryanarayana Palace
Kapadvanj
387620

Telephone

+919558540151

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhanush Hospital - Dr. Ayush Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dhanush Hospital - Dr. Ayush Patel:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category