
11/09/2025
નિષ્ણાત ડૉક્ટર દ્વારા દૂરબીન થી કોઈ પણ પ્રકારની સ્પોર્ટ્સ ઇન્જરી ની સર્જરી (ACL /PCL)
⚕️ હવે ACL/PCL સર્જરી શક્ય છે દુર્બીન (આર્થ્રોસ્કોપી) દ્વારા:
🔹 ઝડપી રિકવરી
🔹 ઓછો દુખાવો
🔹 સાંધાની મજબૂતાઈમાં સુધારો
🔹 વહેલામાં વહેલી તકે સ્પોર્ટ્સ અને એક્ટિવ જીવનમાં વાપસી
🏥 સ્પોર્ટ્સ ઈન્જરી અને આર્થ્રોસ્કોપી નિષ્ણાત ડૉ. ઉદય મેઘનાથી અને ડૉ. સૂચિત શાહ પાસેથી મેળવો ACL, PCL અને મેનિસ્કસ ઈન્જરી માટેની વિશેષ સારવાર.
📞 આજે જ કન્સલ્ટેશન બુક કરાવો!