05/08/2025
HAPPY PATIENT
INFERTILITY TREATMENT CASE
PATIENT CAME TO OUR HOSPITAL WITH THE COMPLAIN OF INFERTILITY IN THE LAST 5 YEARS. SHE CAME WITH THE HOPE OF CHILD. SHE WAS CONCIVED HER TWIN CHILDERN THROUGH FERTILITY TREATMENT BY DR. TUSHAR M PATEL (M.B.B.S., D.G.O, INFERTILITY TREATMENT).
SHE DELIVERED BOTH HEALTHY MALE AND FEMALE CHILD.
સફળ વ્યંધત્વ નિવારણ કેસ
દર્દીને ૫ વર્ષથી બાળક રહેવામાં તકલીફ રહેતી હતી , દર્દી શ્રી વુમન્સ ઍન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં આવ્યુ અને ડૉ તુષાર એમ પટેલ સર ની સારવાર હેઠળ બે જુડવા બાળકો રહ્યા . અને બંને બાળકો સ્વસ્થ જન્મ્યા .