Viral Ayurved

Viral Ayurved All type of Classical and Patent Ayurvedic Medicine and herbal cosmetic available.

વિરલ આયુર્વેદીક સ્ટોર, કઠલાલ ખાતે SHRI YASH REMEDIES કંપનીની કોલેસ્ટ્રોલ અને હ્ર્દય માટે હિતકારી કોલકેર અવલેહ ઉપલબ્ધ છે....
01/08/2024

વિરલ આયુર્વેદીક સ્ટોર, કઠલાલ ખાતે SHRI YASH REMEDIES કંપનીની કોલેસ્ટ્રોલ અને હ્ર્દય માટે હિતકારી કોલકેર અવલેહ ઉપલબ્ધ છે. જેની માહિતી નીચે મુજબ છે.

યશ કોલકેર અવલેહ

લસણનો રસ, અદરક તથા ગરમ લીંબુનો રસ, સફરજનનો સરકો, મધના મિશ્રણ થી યશ કોલકેર અવલેહ બનાવવામાં આવેલ છે.
જેનાથી નીચે મુજબના ફાયદો મળી શકે છે:-

• કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
• હાર્ટની નસોંને સાફ રાખવામાં મદદ કરે છે.
• વગર ઓપરેશન નસોં ખોલવામાં મદદ થાય છે.
• ઓક્સીજનનો ફ્લો હાર્ટની તરફ વધી જાય છે.
• બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
• વેરીકોઝ વેન્સમાં મદદ કરે છે.
• વજન ઘટાડવામાં મદદ કરે છે.
• કફ, શરદી, ખાંસીમાં કામ આવે છે.
• અસ્થમાં અને સાંધાના દુઃખાવામાં ફરક પડે છે.
• પગની નસોં ખેંચાતી હોય તો એમાં પણ અસર કરે છે.
• કંપવા અને થાઈરોઈડ મટાડવામાં મદદ કરે છે.
• રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

યશ કોલકેર અવલેહ મેળવવા માટે આજે જ સંપર્ક કરો:-
વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ
હરેશ વ્યાસ(એમ. ફાર્મ.આયુર્વેદ)- 9601131942

નોંધ- અમારે ત્યાં અલગ અલગ કંપનીની આયુર્વેદિક દવાઓ મળે છે. જેવી કે પાવડર(ચૂર્ણ), વટી/ઘુટી/ઘનવટી, ભસ્મ, સોના-ચાંદી અને અન્ય ખનીજયુક્ત દવાઓ, આસવ-અરિષ્ટ, આયુર્વેદિક સીરપ, ટેબ્લેટ, હેર ઓઇલ, ઉકાળા (ભૂકો/પ્રવાહી), ગ્રાઈપ વોટર, આયુર્વેદિક રોલ ઓન, મહેંદી, બામ, પેઈન રીલિવર સ્પ્રે, ચ્યવનપ્રાશ જેવી તમામ આયુર્વેદિક પ્રોડક્ટ મળશે.

અમારે ત્યાંથી આપ ઘરે બેઠા ડિલિવરી પણ મંગાવી શકશો. કઠલાલ શહેર ખાતે ડિલિવરી માટે કોઈ ચાર્જ એક્સ્ટ્રા લેવામાં આવશે નહિ. તેમજ કઠલાલ શહેરની બહાર કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે. જેમાં કુરિયર ચાર્જ અલગથી લેવામાં આવશે.

આયુર્વેદીક દવાઓ માટે આજે જ સંપર્ક કરો-

વિરલ આયુર્વેદિક સ્ટોર,
શ્રી રામ કોમ્પ્લેક્ષની સામે,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે, કઠલાલ.
હરેશ વ્યાસ(એમ. ફાર્મ. આયુર્વેદ)- 9601131942

આયુર્વેદિક દવાઓની સચોટ માહિતી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ જાણવા માટે આજે અમારા વ્હોટ્સએપ કોમ્યુનિટી ગ્રૂપ સાથે જોડાઓ અને સ્વસ્થ રહો...

https://chat.whatsapp.com/JTNt6uUQB691EoCgYUQFX2

ભગવાન શ્રી જગન્નાથજીના નગરયાત્રાનો ભવ્યાતિભવ્ય ઉત્સવ એટલે રથયાત્રા...અષાઢી બીજ તેમજ રથયાત્રાના પાવન પર્વની સૌ સનાતની ભાઈ...
07/07/2024

ભગવાન શ્રી જગન્નાથજીના નગરયાત્રાનો ભવ્યાતિભવ્ય ઉત્સવ એટલે રથયાત્રા...

અષાઢી બીજ તેમજ રથયાત્રાના પાવન પર્વની સૌ સનાતની ભાઈઓ-બહેનોનોને અઢળક શુભેચ્છાઓ...💐💐💐

04/07/2024
*વિરલ આયુર્વેદીક સ્ટોર, કઠલાલ* ખાતે *Krishna Herbal and Ayurveda* કંપનીના વિવિધ પ્રકારના હર્બલ જ્યુસ ઉપલબ્ધ છે. જેની માહ...
30/06/2024

*વિરલ આયુર્વેદીક સ્ટોર, કઠલાલ* ખાતે *Krishna Herbal and Ayurveda* કંપનીના વિવિધ પ્રકારના હર્બલ જ્યુસ ઉપલબ્ધ છે. જેની માહિતી નીચે મુજબ છે.

1) એલોવેરા જ્યુસ(ફાયબર સહિત)- એલોવેરાનો રસ એક રીતે જઠરાંત્રિય સમસ્યાઓ તેમજ એસિડ રિફ્લક્સ, પેટનું ફૂલવું અને કબજિયાતને દૂર કરે છે. તેમજ તે પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે. ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. તે કુદરતી રીતે પેટને સાફ કરે છે.

2) આમળાં જ્યુસ(ફાયબર સહિત)- આમળાનો રસ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જેમકે ખાલી પેટ આમળાનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળશે. શરીરમાંથી ઝેર દૂર કરે છે ખાલી પેટે પીવાથી શરીસ્ની સિસ્ટમ ડિટોક્સિફાય થાય છે. આંખોની રોશની માટે ફાયદાકારક છે. એનર્જી વધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

3) કોલેસ્ટ્રોલ કેર જ્યુસ- કોલેસ્ટ્રોલ કેર જ્યુસ મધુ, આદું, લીંબુ, લસણ, એપલ સિડર વિનેગારના મિશ્રણથી બનેલ છે. ચયાપચયની ક્રિયા અને ઊર્જાના સ્તરમાં વધારો કરે છે. આ જ્યુસ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. હ્રદયને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી છે. લોહીના સ્વતંત્ર દબાણને નિયંત્રિત કરે છે.

4) કારેલા-જાંબુ જ્યુસ- કારેલા-જાંબુનું જ્યુસ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે અસરકારક છે. કારેલા સામાન્ય રીતે ગ્લુકોઝના સ્તરને ટકાવી રાખવા માટે જાણીતા છે જ્યારે બીજી તરફ જાંબુના બીજ, સ્વાદુપિંડને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેઓ એકસાથે હાઈ બ્લડ સુગર, અપચો, હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

5) ગૌમૂત્ર અર્ક- ક્રિષ્ના ગોમૂત્ર અર્ક થરપારકર જાતિની ગાયના ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ત્રિદોષ (કફ, પિત્ત અને વાયુ) ને સંતુલિત કરવામાં મદદ કરે છે અને ત્રિદોષના અસંતુલનને કારણે થતા રોગોને દૂર કરવામાં મદદ કરે છે. ગૌમૂત્ર શરીરના ડિટોક્સિફિકેશન માટે ખૂબ જ સારું છે. પિત્ત અને કફ દોષના સંતુલન માટે સારું છે.

Krishna Herbal and Ayurveda કંપનીના વિવિધ પ્રકારના હર્બલ જ્યુસ અમારે 500ml પૅકિંગમાં ઉપલબ્ધ છે.

અમારે ત્યાંથી આપ ઘરે બેઠા ડિલિવરી પણ મંગાવી શકશો. કઠલાલ શહેર ખાતે ડિલિવરી માટે કોઈ ચાર્જ એક્સ્ટ્રા લેવામાં આવશે નહિ. તેમજ કઠલાલ શહેરની બહાર કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે. જેમાં કુરિયર ચાર્જ અલગથી લેવામાં આવશે.

આયુર્વેદીક દવાઓ માટે આજે જ સંપર્ક કરો-

વિરલ આયુર્વેદિક સ્ટોર, Viral Ayurved
શ્રી રામ કોમ્પ્લેક્ષની સામે,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે, કઠલાલ.
હરેશ વ્યાસ(એમ. ફાર્મ. આયુર્વેદ)- 096011 31942

આયુર્વેદિક દવાઓની સચોટ માહિતી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ જાણવા માટે આજે અમારા વ્હોટ્સએપ કોમ્યુનિટી ગ્રૂપ સાથે જોડાઓ અને સ્વસ્થ રહો...

https://chat.whatsapp.com/JTNt6uUQB691EoCgYUQFX2









વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતેઝંડુ કંપનીની પંચારિષ્ટ મળશે 200ml અને 400ml પેકીંગમાં ઉપલબ્ધ....પંચારિષ્ટના ફાયદા...1) ...
29/06/2024

વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતે

ઝંડુ કંપનીની પંચારિષ્ટ મળશે 200ml અને 400ml પેકીંગમાં ઉપલબ્ધ....

પંચારિષ્ટના ફાયદા...

1) કબજિયાત થતી અટકાવે છે...
2) પાચન સુધારે છે...
3) ભૂખ વધારવામાં મદદ કરે છે...
4) એસીડીટી ઘટાડવામાં મદદ કરે છે...

પાચન સંબંધિત કોઈપણ સમસ્યાનું સમાધાન એટલે ઝંડુ પંચારિષ્ટ...

આ સિવાય ઝંડુ, ડાબર, સાન્ડુ, બૈધનાથ, ધૂતપાપેશ્વર, હિમાલયા, અલારસીન, વાસુ, ચરક, ધન્વંતરિ ગુજ. હર્બ્સ, શ્રી ધન્વંતરિ, પુનર્વસુ, નમોનક્ષત્ર, દિશાન્ત, જબુકા(ડાકોર) જેવી તમામ પ્રચલિત કંપનીઓની આયુર્વેદિક દવાઓ મળશે...

વધુ વિગત માટે સંપર્ક કરો...
હરેશ વ્યાસ(એમ. ફાર્મ. આયુર્વેદ)- 9601131942
વિરલ આયુર્વેદિક સ્ટોર,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે, કઠલાલ.

વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતે ઉપલબ્ધ છે...Bhringraj OilCastor OilOnion OilCoconut OilBlack Til OilAritha OilAmla Oil...
20/06/2024

વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતે ઉપલબ્ધ છે...

Bhringraj Oil
Castor Oil
Onion Oil
Coconut Oil
Black Til Oil
Aritha Oil
Amla Oil જેવા વિવિધ તેલ દ્વારા નિર્મિત વિવાન ઓર્ગેનિક હેર ઓઇલ...

Non-Greasy Hair Oil For Silkier & Stronger Hair
Treat Hairfall
Healthier scalp & Hair
Anti Dandfruff
Stops Itch

VIVAAN'S ખરીદવા માટે સંપર્ક કરો...

હરેશ વ્યાસ(આયુર્વેદિક ફાર્માસિસ્ટ)-9601131942

વિરલ આયુર્વેદિક સ્ટોર,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે,
કઠલાલ.

વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતે ઉપલબ્ધ છે...ક્રિષ્ના આમળા જ્યુસ (ફાયબર-સહિત)આમળા જ્યુસના ફાયદા:-આમળા (Amla Juice Benef...
13/06/2024

વિરલ આયુર્વેદિક સ્ટોર, કઠલાલ ખાતે ઉપલબ્ધ છે...

ક્રિષ્ના આમળા જ્યુસ (ફાયબર-સહિત)

આમળા જ્યુસના ફાયદા:-

આમળા (Amla Juice Benefits)માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. સવારે ખાલી પેટે આમળાના રસનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આમળાના રસમાં વિટામિન સી (Vitamin C)ભરપૂર માત્રામાં હોય છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે શરદી-ખાંસી કરતા બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેનાથી આંખોની રોશની સુધરે છે. તેનાથી વાળ મજબૂત બને છે. તે ત્વચાને સ્વસ્થ (Healthy)રાખે છે. ખાલી પેટ આમળાના રસ (Amla Juice )નું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આવો જાણીએ ખાલી પેટે આમળાનો રસ પીવાના ફાયદા...

વજન ઘટાડવામાં મદદ કરે છે,

શરીરમાંથી ઝેર દૂર કરે છે,

આમળા આંખોની રોશની વધારવામાં ખૂબ જ સારું છે. આમળામાં કેરોટીન હોય છે.

સવારે ખાલી પેટે સૌથી પહેલા આમળાનો રસ પીવાથી આખા દિવસ માટે પુષ્કળ પોષણ અને શક્તિ મળે છે.

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વિટામિન સી એક વિટામિન છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને મજબૂત કરે છે. સંશોધન અનુસાર, એવું કહેવાય છે કે આમળામાં વિટામિન Cની માત્રા સંતરા કરતાં આઠ ગણી વધારે છે. તે બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શનની સારવારમાં તેમજ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આમળા જ્યુસ ખરીદવા માટે સંપર્ક કરો...

હરેશ વ્યાસ(આયુર્વેદિક ફાર્માસિસ્ટ)-9601131942

વિરલ આયુર્વેદિક સ્ટોર,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે,
કઠલાલ.

જય ધન્વંતરિજય બૈધનાથ મહાદેવઆવતીકાલે 13/08/2022, રવિવાર ના રોજ હાડકાની તપાસ તેમજ ડાયાબીટીસનો ફ્રી ચેકઅપ કેમ્પ રાખેલ છે.દર...
12/08/2023

જય ધન્વંતરિ
જય બૈધનાથ મહાદેવ

આવતીકાલે 13/08/2022, રવિવાર ના રોજ હાડકાની તપાસ તેમજ ડાયાબીટીસનો ફ્રી ચેકઅપ કેમ્પ રાખેલ છે.

દર રવિવારે
નિષ્ણાંત આયુર્વેદિક નાડી વૈદ્ય ગૌતમભાઈ ડાભી
ની ઓ. પી. ડી રાબેતા મુજબ સવારે 10 થી સાંજના 2 વાગ્યા સુધી ચાલુ છે.

વિરલ આયુર્વેદિક સ્ટોર ,
શ્રી રામ કોમ્પ્લેક્ષની સામે,
કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી સામે,
કઠલાલ.
9601131942

Address

Kathlal
387630

Opening Hours

Monday 8am - 8:30pm
Tuesday 8am - 8:30pm
Wednesday 8am - 8:30pm
Thursday 8am - 8:30pm
Friday 8am - 8:30pm
Saturday 8am - 8:30pm
Sunday 8am - 8:30pm

Telephone

+919601131942

Website

Alerts

Be the first to know and let us send you an email when Viral Ayurved posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Viral Ayurved:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram