Sangani hospital

Sangani hospital Urosurgery free for card holders+ orthopaedic surgery free for card holders+ Gynec department + ICU

આજથી શરુ  થતા નવરાત્રી 2025 પર્વની સાંગાણી  મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તરફથી હાર્દિક શુભકામનાઓ 🙏🌼નવરાત્રી એ ભક્તિ, ઉર્જ...
21/09/2025

આજથી શરુ થતા નવરાત્રી 2025 પર્વની સાંગાણી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તરફથી હાર્દિક શુભકામનાઓ 🙏🌼

નવરાત્રી એ ભક્તિ, ઉર્જા અને સ્વાસ્થ્યનો ઉત્સવ છે.
આ પાવન પ્રસંગે, માતાજીના આશીર્વાદથી તમારા જીવનમાં સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ પ્રસરે તેવી અમારી પ્રાર્થના.

🙏જય માતાજી 🙏

"દર્દીની સલામતી – અમારી પ્રાથમિકતા"🛡️આજે World Patient Safety Day ના અવસરે અમે આપને વિશ્વાસ અપાવીએ છીએ કે દર્દીની સલામતી...
16/09/2025

"દર્દીની સલામતી – અમારી પ્રાથમિકતા"🛡️

આજે World Patient Safety Day ના અવસરે અમે આપને વિશ્વાસ અપાવીએ છીએ કે દર્દીની સલામતી જ અમારી પ્રથમ ફરજ છે.

અમારા કુશળ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર ટીમ સતત પ્રયત્નશીલ છે કે તમને શ્રેષ્ઠ સારવાર સાથે સુરક્ષિત અનુભવ મળી રહે.
📍 અમારી 6 બ્રાન્ચ: કેશોદ | રાજકોટ | વેરાવળ | જૂનાગઢ | ચોરવાડ | માંગરોળ

12/09/2025

સાંગાણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ – સૌરાષ્ટ્રની સૌથી પ્રથમ NSE લિસ્ટેડ હોસ્પિટલ.
આપના વિશ્વાસ અને સપોર્ટથી આજે અમે 6 શહેરોમાં સેવા આપી રહ્યા છીએ – કેશોદ, રાજકોટ, વેરાવળ, જુનાગઢ, મંગરોળ અને ચોરવાડ.

જો તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને આરોગ્ય સંબંધી કોઈ તકલીફ જણાય તો બહારગામ જવાની જરૂર નહિ તમારા નજીકનાજ શહેરમાં અધતન સુવિધા અને નિષ્ણાંત ડૉક્ટરની ટીમ ઉપલબ્ધ છે

અને ખાસ વાત –PMJAY કાર્ડ ધરાવતા દર્દીઓને સરકારના નિયમો મુજબ મળે છે મફત સારવારની સુવિધા.
ajaysangani





08/09/2025

કેશોદ શહેરમાં પહેલીવાર સાંગાણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડૉ. અંકુર કણસાગરા (ઓર્થોપેડિક સર્જન) દ્વારા સફળતાપૂર્વક Total Knee Replacement (TKR) સર્જરી કરવામાં આવી છે – અને તે પણ સંપૂર્ણ મફતમાં!🦵

ઘણા દર્દીઓને ઘૂંટણનું ઓપરેશન સાંભળતા જ ડર લાગે છે 😟…
પણ હવે ડરવાની જરૂર નથી, ઘૂંટણના દુખાવાથી મુક્તિ – હવે કેશોદમાં જ!

👉 ઘૂંટણના દુખાવાથી પરેશાન છો? આજેજ નજીકની સાંગાણી હૉસ્પિટલની મુલાકાત લો અને તમારી સારવાર શરૂ કરો!
📍 અમારી 6 બ્રાન્ચ: કેશોદ | રાજકોટ | વેરાવળ | જૂનાગઢ | ચોરવાડ | માંગરોળ
ajaysangani




સાંગાણી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી આપને અને આપના પરિવારને ઈદ-એ-મિલાદની શુભેચ્છાઓ.🙏                                ...
04/09/2025

સાંગાણી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી આપને અને આપના પરિવારને ઈદ-એ-મિલાદની શુભેચ્છાઓ.🙏

શું તમને પેટમાં ગાંઠ કે અચાનક દુખાવો થાય છે? એ હર્નિયાનું લક્ષણ હોઈ શકે છે!જ્યારે આંતરડાનો ભાગ અથવા શરીરનો આંતરિક અંગ, ક...
03/09/2025

શું તમને પેટમાં ગાંઠ કે અચાનક દુખાવો થાય છે? એ હર્નિયાનું લક્ષણ હોઈ શકે છે!

જ્યારે આંતરડાનો ભાગ અથવા શરીરનો આંતરિક અંગ, કમજોર પેશીઓ દ્વારા બહારની બાજુએ ફૂલીને દેખાય છે, તેને હર્નિયા કહેવામાં આવે છે.

🔹 હર્નિયાના મુખ્ય લક્ષણો:
✔️ પેટ કે જાંઘ વિસ્તારમાં ગાંઠ દેખાવું
✔️ ખાંસી, છીંક અથવા ભાર ઊઠાવતાં દુખાવો
✔️ લાંબો સમય ઊભા રહેતાં ભાર લાગવો
✔️ કબજિયાત અથવા પેટમાં તકલીફ

હર્નિયાના લક્ષણો અવગણશો નહીં! સાંગાણી હૉસ્પિટલમાં હર્નિયાનું સચોટ નિદાન, સારવાર અને પેઈન-ફ્રી લેપ્રોસ્કોપી સર્જરીની સેવાઓ ઉપલબ્ધ છે.🩺
📍 અમારી 6 બ્રાન્ચ: કેશોદ | રાજકોટ | વેરાવળ | જૂનાગઢ | ચોરવાડ | માંગરોળ

01/09/2025

🦵ઘૂંટણનો દુખાવો? સર્જરીનો ડર? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તમારી દરેક શંકા અને ડર માટે અમે તમારી સાથે છીએ. તમારા દુખાવાને પૂરી રીતે સમજીને આપીએ વ્યક્તિગત કાળજી અને સારવાર. 💙

સાંગાણી મલ્ટી સ્પેશિયલિટી હૉસ્પિટલ લાવે છે સુપ્રસિદ્ધ ઓર્થોપેડિક સર્જન સાથે વિશ્વસનીય સારવાર, સહારો અને સચોટ માર્ગદર્શન – હવે તમારાં નજીકના શહેરમાં!
📍 અમારી 6 બ્રાન્ચ: કેશોદ | રાજકોટ | વેરાવળ | જૂનાગઢ | ચોરવાડ | માંગરોળ
📲 આજે જ અપોઈન્ટમેન્ટ માટે 8980235900 ફોન કરો.
,
ajaysangani




શું તમે જાણો છો? ડાયાબિટીસ એક ‘સાઇલેન્ટ કિલર’ છે 🚨ડાયાબિટીસ આજે સૌથી ઝડપથી ફેલાતો લાઈફસ્ટાઈલ રોગ છે. સમયસર ધ્યાન ન આપવાથ...
29/08/2025

શું તમે જાણો છો? ડાયાબિટીસ એક ‘સાઇલેન્ટ કિલર’ છે 🚨

ડાયાબિટીસ આજે સૌથી ઝડપથી ફેલાતો લાઈફસ્ટાઈલ રોગ છે. સમયસર ધ્યાન ન આપવાથી તે હૃદય, કિડની, આંખો અને નર્વસ સિસ્ટમ પર ગંભીર અસર કરી શકે છે. પરંતુ સમયસર તપાસ અને યોગ્ય કાળજીથી તેને કાબૂમાં રાખી શકાય છે!

🔹 ડાયાબિટીસના પ્રકારો:
1️⃣ ટાઈપ-1 ડાયાબિટીસ
2️⃣ ટાઈપ-2 ડાયાબિટીસ
3️⃣ ગર્ભાવસ્થા દરમિયાન થતો ડાયાબિટીસ (Gestational Diabetes)
4️⃣ અન્ય સ્પેશ્યલ પ્રકારો

ડાયાબિટીસમાં દવા લેતા પહેલા એનો પ્રકર જાણવો જરૂરી છે જેથી તેનું સચોટ નિદાન અને સારવાર થઇ શકે. સાંગાણી હૉસ્પિટલમાં નિષ્ણાત ડાયાબિટોલોજિસ્ટ દ્વારા તમામ ડાયાબિટીસ ટેસ્ટ સુવિધાઓ અને સારવાર ઉપલબ્ધ છે.🏥

👩‍⚕️આજે જ અમારી નજીકની સાંગાણી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ શાખા પર સંપર્ક કરો.
📍 અમારી 6 બ્રાન્ચ: કેશોદ | રાજકોટ | વેરાવળ | જૂનાગઢ | ચોરવાડ | માંગરોળ

“ગણેશજી – આપણા જીવનના સૌથી મોટા ડૉક્ટર!”🩺જેમ વિઘ્નહર્તા ગણેશજી આપણા જીવનમાંથી દરેક મુશ્કેલી દૂર કરે છે, તેજ રીતે સાંગાણી...
26/08/2025

“ગણેશજી – આપણા જીવનના સૌથી મોટા ડૉક્ટર!”🩺

જેમ વિઘ્નહર્તા ગણેશજી આપણા જીવનમાંથી દરેક મુશ્કેલી દૂર કરે છે, તેજ રીતે સાંગાણી હોસ્પિટલ આપના સ્વાસ્થ્યનાં વિઘ્નો દૂર કરી આપ સૌ સુખ, સમૃદ્ધિ અને નિરોગી રહો આવી પ્રાર્થના કરીયે છે.

આ પવિત્ર ગણેશ ચતુર્થીના અવસરે સાંગાણી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ આપને શુભકામનાઓ પાઠવે છે🌸

🙏✨ "ગણપતિ બાપ્પા મોરયા!" ✨🙏

25/08/2025

પેટમાં વારંવાર દુખાવો કે એસિડિટી તમને પરેશાન કરે છે❓
અવગણશો નહીં… નાના લક્ષણો પણ ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

હવે ચિંતા કરવાની જરૂર નથી, સાંગાણી હૉસ્પિટલમાં અનુભવી ગેસ્ટ્રોલોજિસ્ટ ડૉક્ટર દ્વારા અદ્યતન સારવાર ઉપલબ્ધ છે.
✅ એસિડિટી & ગેસની સમસ્યાનું ટ્રીટમેન્ટ
✅ પેટનો દુખાવો, અલ્સર કે અપચાની સારવાર
✅ અદ્યતન એન્ડોસ્કોપી & ડાયગ્નોસ્ટિક સુવિધાઓ
✅ સંપૂર્ણ ગેસ્ટ્રો કેર સપોર્ટ

🏥અમારી નજીકની બ્રાન્ચમાં આજેજ અપોઈન્ટમેન્ટ બુક કરો અને પેટની સમસ્યાથી મુક્ત થાઓ.
📍 કેશોદ | રાજકોટ | વેરાવળ | જૂનાગઢ | ચોરવાડ | માંગરોળ
ajaysangani




🤢 ઊલટી, પેટમાં દુખાવો, તાવ કે થાક – આ લક્ષણો ફૂડ પોઇઝનિંગના હોઈ શકે છે!🌧️વરસાદની સીઝનમાં પાણી અને ખોરાક દ્વારા ફેલાતા રો...
21/08/2025

🤢 ઊલટી, પેટમાં દુખાવો, તાવ કે થાક – આ લક્ષણો ફૂડ પોઇઝનિંગના હોઈ શકે છે!

🌧️વરસાદની સીઝનમાં પાણી અને ખોરાક દ્વારા ફેલાતા રોગોમાં ફૂડ પોઈઝનિંગ સૌથી સામાન્ય છે પણ યોગ્ય સમયે સારવાર ના લેવામાં આવે તો તે ગંભીર બીમારી નોતરી શકે છે

👉ફૂડ પોઇઝનિંગને અવગણશો નહીં, આજેજ નજીકની સાંગાણી હૉસ્પિટલની મુલાકાત લો અને સચોટ નિદાન અને સારવાર મેળવો.
📍 અમારી 6 બ્રાન્ચ: કેશોદ | રાજકોટ | વેરાવળ | જૂનાગઢ | ચોરવાડ | માંગરોળ

🦟 ડેન્ગ્યુથી બચો અને પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખો!🌧️વરસાદી મોસમમાં પાણી ભરાવા કારણે મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ, ચિકનગુ...
19/08/2025

🦟 ડેન્ગ્યુથી બચો અને પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખો!

🌧️વરસાદી મોસમમાં પાણી ભરાવા કારણે મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા ઝડપથી ફેલાય છે.ખાસ કરીને ડેન્ગ્યુ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે તેથી સાવચેતી જરૂરી છે:
✔️ ઘરે આસપાસ પાણી ભરાવા ન દો
✔️ મચ્છરદાનીનો ઉપયોગ કરો
✔️ લાંબા કપડાં પહેરો
✔️ તાવ, ચક્કર, શરીર દુખાવો કે બ્લીડિંગ જેવા લક્ષણો દેખાય તો તરત જ તપાસ કરાવો

💉 ડેન્ગ્યુના લક્ષણો: સતત તાવ, શરીરમાં દુખાવો, ઊલ્ટી કે ઊબકા, ચક્કર આવવું.

👉 સમયસર ટેસ્ટ અને ટ્રીટમેન્ટ જીવન બચાવે છે! સાંગાણી હૉસ્પિટલમાં ડેન્ગ્યુનું સચોટ નિદાન અને સારવાર ઉપલબ્ધ છે!
📍 અમારી 6 બ્રાન્ચ: કેશોદ | રાજકોટ | વેરાવળ | જૂનાગઢ | ચોરવાડ | માંગરોળ

Address

Opp Bus Station
Keshod
362220

Telephone

02871,235900

Website

Alerts

Be the first to know and let us send you an email when Sangani hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category