
03/12/2024
સાકેત હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં કિડની પથરીઓના થયેલ ઓપરેશનના થોડા ચિત્રો છે. આ પ્રકારની જટિલ અને મોટી સર્જરીઓ સાકેત હોસ્પિટલમાં નિયમિત છે. અમે ECIRS નામની પ્રક્રિયા દ્વારા એક જ તબક્કામાં કિડનીની ખૂબ જ મોટી પથરીઓને સંપૂર્ણ રીતે દૂર કરેલ છે.
Below shown are few of the pictures of  complex and complicated renal stone surgeries done at Saket hospital.These types of complex surgeries are routine at Saket hospital.we achieved complete clearance of renolithiasis by a procedure named ECIRS( endoscopic combined intra-renal surgery).
Somat Chetariya
Saket Hospital
Jam-khambhaliya
7878680000