પટેલ હોસ્પિટલ

પટેલ હોસ્પિટલ Patel Hospital by Dr. Shalin Patel and Dr. Bijal Patel is a place in Khambhaliya dedicated to the motherhood.

Equipped with the facilities of Laparoscopy and 3D-4D Sonogaphy.

18/01/2026
પહેલાં Dr. Google હતું. આજે ChatGPT છે.ટેકનોલોજી આપણને સમજવામાં, શીખવામાં અને જાગૃતિ લાવવામાં મદદ કરે છે,પણ આરોગ્યની બાબ...
18/01/2026

પહેલાં Dr. Google હતું.
આજે ChatGPT છે.

ટેકનોલોજી આપણને સમજવામાં, શીખવામાં અને જાગૃતિ લાવવામાં મદદ કરે છે,
પણ આરોગ્યની બાબતમાં ડૉક્ટરની તપાસનો કોઈ વિકલ્પ નથી.

📱 ChatGPT માહિતી આપે છે
🔍 Google સૂચન કરે છે
👩‍⚕️ માત્ર ડૉક્ટર જ નિદાન અને સારવાર કરે છે

AI નો ઉપયોગ જ્ઞાન માટે કરો,
અંતિમ તબીબી નિર્ણય માટે નહીં.

તમારું સ્વાસ્થ્ય અનુમાન પર નહીં,
વ્યવસાયિક તબીબી કાળજી પર આધાર રાખે છે.

સ્માર્ટ રહો. માહિતગાર રહો. હંમેશા ડૉક્ટરની સલાહ લો.

Earlier it was Dr. Google.
Today it is ChatGPT.

Technology helps us understand, learn, and become aware.
But when it comes to health, nothing can replace a real doctor’s examination.

📱 ChatGPT can inform
🔍 Google can suggest
👩‍⚕️ Only a Doctor can diagnose & treat

Use AI for knowledge, not for final medical decisions.
Your health deserves professional care, not assumptions.

Be smart. Be informed. Always consult your doctor.

Dominance, discipline, distinction. Every match was a lesson, every moment a privilege.Thankful to be part of this journ...
17/01/2026

Dominance, discipline, distinction.

Every match was a lesson, every moment a privilege.

Thankful to be part of this journey.

04/01/2026

Pressure, passion, pride… and finally glory.
From the brink of elimination to lifting the trophy — this is why cricket is pure emotion 🏏🔥

Indore’s Water Crisis — A Wake-Up Call for 2026Indore, long celebrated as India’s cleanest city, recently suffered a dea...
03/01/2026

Indore’s Water Crisis — A Wake-Up Call for 2026

Indore, long celebrated as India’s cleanest city, recently suffered a deadly water-contamination incident because its underground drainage and supply systems failed. Visible achievements hid dangerous internal neglect.

We mirror this as people: we polish our outward images—social media, clothes, likes—while often ignoring inner health, values and prevention.

This New Year, let our resolution be clear:
Strengthen what lies beneath—our mental, physical and moral foundations—because true beauty and safety come from integrity within, not appearances outside.

ગઈકાલે રાતે અમારે સતત બે ઈમરજન્સી  સર્જરી કરવાની થઈપ્રથમ દર્દી – એમટીપી કિટ જાતે લઈ લીધા પછી( નળીમાં બાળક)  ruptured ect...
06/12/2025

ગઈકાલે રાતે અમારે સતત બે ઈમરજન્સી સર્જરી કરવાની થઈ

પ્રથમ દર્દી – એમટીપી કિટ જાતે લઈ લીધા પછી( નળીમાં બાળક) ruptured ectopic pregnancy સાથે ગંભીર હાલતમાં આવ્યું. મધરાતે life-saving દૂરબીનથી સર્જરી કરી અને બે બોટલ લોહીની આપ્યાં.

બીજુ દર્દી – 18 વર્ષની યુવતી, બે દિવસથી પેટમાં ભારે દુખાવો. Ovarian torsion( અંડાશયની ગાંઠ માં વળ વળવી) હતું. તાત્કાલિક સર્જરી કરી, પણ અંડાશય સંપૂર્ણ ખરાબ હોવાથી કાઢવું પડ્યું .

બંને સર્જરી મધરાતે થઈ, રૂટિન જેટલાં જ ચાર્જ સમજાવવામાં આવ્યા.
અને સવારે સમાચાર વાંચ્યાં – ઈન્ડિગો ફ્લાઈટ્સ કેન્સલ, બીજા એરલાઈન્સના ભાડા 2–3 ગણાં વધી ગયાં. ઈમર્જન્સીમાં લોકો મજબૂરીથી વધારું ભાડું ભરે છે. કોઈ કૅપિંગ નથી.

સંદેશો એટલો જ:

એરલાઈન્સને ઈમરજન્સી ભાડું વધારવું પડે છે
ડોક્ટરો ઈમરજન્સીમાં જીવન બચાવે છે

અમે ચાર્જ નથી વધારતા — ફરજ નિભાવીએ છીએ.
અમે ‘’ ચિંતા ન કરશો, અમે છીએ ‘’ એટલું કહીએ છીએ.

જો તમે ડૉક્ટર છો, અથવા કોઈ ડૉક્ટરે તમને ક્યારેય ખાસ રીતે મદદ કરી હોય—તો શેર કરો.

Last night we handled two back-to-back surgical emergencies.

The first case was a young woman who had taken an MTP kit on her own without any sonography. She arrived in the hospital in a collapsed state with a ruptured ectopic pregnancy. Her blood pressure was dangerously low and she required immediate life-saving surgery. We performed an emergency laparoscopy at midnight and gave her two units of blood. It was a critical rescue.

The second case came within hours — an 18-year-old unmarried girl with severe abdominal pain since two days. She was diagnosed with ovarian torsion. We again had to do an emergency laparoscopy. Unfortunately the o***y was completely non-viable and we had to remove it to save her life.

In both cases despite it being midnight and despite the situation being true emergencies where hospitals could legally charge higher rates, we did not take a single rupee extra. We charged only our routine fees — exactly what we tell every patient.

And then this morning while having coffee I saw headlines about Indigo flight cancellations. Thousands of passengers were stranded because of operational issues. The very next moment other airlines like Air India increased fares 2–3 times. People had no choice — in an emergency they had to pay whatever was demanded and despite public outrage, no authority capped these prices.

Our message to society is simple:

When airlines face a crisis, prices go up.
When doctors face a crisis, lives are saved.

In emergencies we don’t exploit people — we help them.
We don’t hike fees — we work harder.
We don’t say “take it or leave it” — we say “don’t worry, we are here.”

All doctors may not be the same, just like all professionals are not the same.

When your family is in danger, it’s not a corporation or airline that stands by you —
it’s a doctor at 2 AM, doing everything possible to save a life.

Share if you are a doctor or have experienced good gesture by a doctor.

આજે મળેલો એક ખાસ પત્ર…દર્દી જ્યારે પોતાના હૃદયથી આભાર વ્યક્ત કરે છે, ત્યારે અમને યાદ અપાવે છે કે અમે આ વ્યવસાય કેમ પસંદ ...
01/12/2025

આજે મળેલો એક ખાસ પત્ર…
દર્દી જ્યારે પોતાના હૃદયથી આભાર વ્યક્ત કરે છે, ત્યારે અમને યાદ અપાવે છે કે અમે આ વ્યવસાય કેમ પસંદ કર્યો હતો.
અમારી સારવાર, અમારી કાળજી અને અમારી ટીમ વિશે લખેલા તેમના સ્નેહભર્યા શબ્દો — એ કોઈ એવોર્ડથી ઓછા નથી.
દરેક દિવસે અમારામાં વિશ્વાસ મુકનારા આવા પરિવારજનો માટે દિલથી કૃતજ્ઞ છીએ. ❤️🙏
આ પ્રેમ જ અમને વધુ પ્રેરણા આપે છે.

When a patient takes out time to express gratitude in such a warm way, it reminds us why we chose this profession.
Their kind words about our care, comfort and support mean more than any award.
Grateful for the trust families place in us every single day. ❤️🙏
This love gives us strength to keep doing better.

સિઝેરિયન ડિલિવરી એટલે કે ઓપરેશનથી બાળકનો જન્મ…..સંપૂર્ણ ચર્ચા.
29/11/2025

સિઝેરિયન ડિલિવરી એટલે કે ઓપરેશનથી બાળકનો જન્મ…..સંપૂર્ણ ચર્ચા.

સિઝેરિયન ડિલિવરી…..એટલે કે ઓપરેશનથી બાળકનો જન્મ…..સિઝેરિયન ડિલિવરીને લગતી સંપૂર્ણ માહિતી…..

07/11/2025

Address

Jadeshwar Road
Khambhalia
361305

Alerts

Be the first to know and let us send you an email when પટેલ હોસ્પિટલ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to પટેલ હોસ્પિટલ:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram