Navjeevan clinic

Navjeevan clinic ચામડી,કાન,નાક,ગળુ, આંખ, બીપી,ડાયાબિટીસ,?

હોમીઓપેથીક દવાઓ,
લાંબા સમયથી થતી તકલીફો જેવીકે
ચામડીના રોગો ,
કાન,નાક અને ગળાના રોગો,
બી.પી. તથા ડાયાબિટીસની તપાસ અને સારવાર,
પથરીની સારવાર,
બાળકોના રોગો,
સ્ત્રીસહજ રોગો,
આંખને લગતી બીમારી,
તાવ,શરદી, ઉધરસ,માથાનો દુઃખાવો, ઝાડા, ક્રૂમી,સાંધાનો દુઃખાવો વગેરે ની સારવાર

27/12/2024
ચાંદિપુરા  વાયરસ ..
19/07/2024

ચાંદિપુરા વાયરસ ..

ઈન્ટરનેશનલ નર્સ ડેસ્વાસ્થ્ય ક્ષેત્રે માનવતાની ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સને કોટિ કોટિ વંદન
12/05/2024

ઈન્ટરનેશનલ નર્સ ડે

સ્વાસ્થ્ય ક્ષેત્રે માનવતાની
ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સને કોટિ કોટિ વંદન

આપણું આરોગ્ય આપણા હાથમાં..▶️ ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગોથી બચવા કાળજી લઈએ..
02/04/2024

આપણું આરોગ્ય આપણા હાથમાં..

▶️ ઉનાળાની ઋતુમાં
પાણીજન્ય રોગોથી બચવા કાળજી લઈએ..

લુ લાગવી (હિટ સ્ટ્રોક ) ના લક્ષણો જણાય તો સાવધાન રહો,  સાવચેતી રાખો..💠 વધું પાણી પીઓ..ઠંડી જગ્યાએ જાઓ અને આરામ કરો...▶️ ...
01/04/2024

લુ લાગવી (હિટ સ્ટ્રોક ) ના લક્ષણો જણાય તો સાવધાન રહો, સાવચેતી રાખો..

💠 વધું પાણી પીઓ..
ઠંડી જગ્યાએ જાઓ અને આરામ કરો...

▶️ ડોક્ટરની મુલાકાત લો અથવા 108 એમબ્યુલન્સ ને કોલ કરો..

ઉનાળાની ઋતુમાં લું (હિટ સ્ટ્રોક) થી બચવા કાળજી લો..▶️ વધારે પાણી પીઓ,તાજા ફળો, લીંબુ શરબત, છાશ નું વધારે સેવન કરો..➡️ છા...
31/03/2024

ઉનાળાની ઋતુમાં લું (હિટ સ્ટ્રોક) થી બચવા કાળજી લો..

▶️ વધારે પાણી પીઓ,
તાજા ફળો, લીંબુ શરબત, છાશ નું વધારે સેવન કરો..

➡️ છાંયડામાં કે ઠંડક વાળી જગ્યાએ રહેવું..

➡️ નાના બાળકો, સગર્ભા બહેનો અને વૃદ્ધો એ ગરમીમાં બહાર જવું નહીં.

સાઈડ ઈફેક્ટ ઓફ ડિપ્રેશન:જો તમે ડિપ્રેશનનો શિકાર છો તો તમારી કિડનીની કાર્યક્ષમતા ઘટી શકે છે, ચીનના વૈજ્ઞાનિકોનો દાવોડિપ્ર...
25/11/2023

સાઈડ ઈફેક્ટ ઓફ ડિપ્રેશન:જો તમે ડિપ્રેશનનો શિકાર છો તો તમારી કિડનીની કાર્યક્ષમતા ઘટી શકે છે, ચીનના વૈજ્ઞાનિકોનો દાવો

ડિપ્રેશન અને કિડનીની કાર્યક્ષમતા સમજવા માટે વૈજ્ઞાનિકોએ 4763 લોકો પર રસિર્ચ કર્યું
લેન્સેટ જર્નલના એક રિપોર્ટ પ્રમાણે, દર 7માંથી એક ભારતીય માનસિક રીતે બીમાર છે
ડિપ્રેશન એક માનસિક બીમારી છે, પરંતુ શું તમે જાણો છો તેની અસર તમારાં શારીરિક સ્વાસ્થ્ય પર પણ થઈ શકે છે?! ડિપ્રેશનને લીધે કિડનીનાં સ્વાસ્થ્ય પર અસર થાય છે. ધીરે ધીરે કિડનીની કાર્યક્ષમતા ઓછી થતી જાય છે. આ દાવો ચીનની સાઉધર્ન મેડિકલ યુનિવર્સિટીના રિસર્ચર્સે કર્યો છે. રિસર્ચર્સનો દાવો છે કે, ડિપ્રેશનનું કનેક્શન કિડનીની કાર્યક્ષમતા સાથે છે.

4763 લોકો પર રિસર્ચ થયું
ડિપ્રેશન અને કિડની વચ્ચેનું કનેક્શન સમજવા માટે ચાઈનીઝ રિસર્ચર્સે 4763 લોકોનાં સ્વાસ્થ્યનું અવલોકન કર્યું. રિસર્ચમાં સામેલ 39% લોકો રિસર્ચ દરમિયાન ડિપ્રેશનથી પીડિત હતા. રિસર્ચ દરમિયાન 4 વર્ષ સુધી તેમનાં સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું. રિપોર્ટમાં સામે આવ્યું કે, 6% લોકોની કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો આવ્યો.

ક્રોનિક કિડની ડિસીઝ હૃદય રોગ અને કિડની ફેલ થવાનું જોખમ વધારે છે. તેથી કિડનીનું સ્વાસ્થ્ય બગાડતાં કારણો તપાસવા જરૂરી છે.

ડિપ્રેશન-એન્ઝાયટીને હરાવવા જરૂરી શા માટે?
દેશની સ્થિતિ
ધ લેન્સેટ જર્નલના એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં 2017 સુધી 19.73 કરોડ લોકો કોઈને કોઈ માનસિક બીમારીથી પીડિત છે. આ આકંડો કુલ આબાદીના 15% છે. અર્થાત દર 7માંથી એક ભારતીય માનસિક રીતે બીમાર છે. તેમાં 4.57 કરોડ ડિપ્રેશન અને 4.49 કરોડ એન્ઝાયટીના શિકાર છે.

દુનિયાની તસવીર
WHOના રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાાં 26 કરોડથી વધારે લોકો ડિપ્રેશનનો શિકાર છે. 15થી 29 વર્ષની ઉંમરના લોકોમાં આત્મહત્યાનું બીજું મોટું કારણ ડિપ્રેશન છે.

મેન્ટલ હેલ્થમાં આપણે રશિયાને પાછળ ધકેલીશું
WHOના રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે 1 લાખ વસતી પર 16 લોકો માનસિક બીમારીને લીધે આત્મહત્યા કરે છે. આ મામલે રશિયા બાદ ભારત બીજા નંબરે છે. રશિયામાં દર 1 લાખ લોકોમાં 26 લોકો સુસાઈડ કરે છે.

જ્યાં સ્વચ્છતા હશે ત્યાં જ સ્વસ્થતા હશે...સ્વચ્છતાના આગ્રહી બનો, નિરોગી રહો..."     "જ્યાં સ્વચ્છતા હશે ત્યાં જ સ્વસ્થતા...
20/11/2023

જ્યાં સ્વચ્છતા હશે ત્યાં જ સ્વસ્થતા હશે...
સ્વચ્છતાના આગ્રહી બનો, નિરોગી રહો..."
"જ્યાં સ્વચ્છતા હશે ત્યાં જ સ્વસ્થતા હશે...
સ્વચ્છતાના આગ્રહી બનો, નિરોગી રહો..."

તમારા હાથ-પગના વધી ગયેલા નખમાં અનેક પ્રકારનો કચરો(મેલ) અને જંતુઓ જમા થઇ જતા હોય છે, જે જમતી વખતે પેટમાં જાય છે, જેના કાર...
15/11/2023

તમારા હાથ-પગના વધી ગયેલા નખમાં અનેક પ્રકારનો કચરો(મેલ) અને જંતુઓ જમા થઇ જતા હોય છે, જે જમતી વખતે પેટમાં જાય છે, જેના કારણે અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. નખમાં વધુ મેલ જમા થાય ત્યારે ચેપ પણ લાગી શકે છે, તેથી જ નિયમિતપણે નખ કાપો અને બીમારીઓને દૂર રાખો.

આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ "ધનતેરસ" ની હાર્દિક શુભકામનાઓ.ભગવાન ધન્વંતરિની કૃપાથી આપ સૌ ધન અને સારા સ્વાસ્થ્ય...
10/11/2023

આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ "ધનતેરસ" ની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન ધન્વંતરિની કૃપાથી આપ સૌ ધન અને સારા સ્વાસ્થ્યથી ભરપૂર રહો...
એ જ ભગવાનને પ્રાર્થના..
શુભ ધનતેરસ

Address

Bhan-Khokhari Patiya
Khambhaliya
361306

Opening Hours

Monday 8pm - 7pm
Tuesday 8pm - 7pm
Wednesday 8pm - 7pm
Thursday 8pm - 7pm
Friday 8pm - 7pm
Saturday 8pm - 7pm
Sunday 8am - 5pm

Telephone

+918849725680

Alerts

Be the first to know and let us send you an email when Navjeevan clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category