27/12/2025
પેઈન મેનેજમેન્ટ (દુખાવા નો ઈલાજ)
# દુ:ખાવાથી રાહત મેળવવા માટે એક વાર જરૂર સાંભળો અને મુલાકાત લો #
જુદા જુદા ઈન્જેક્શન દ્વારા શરીર નાં દુ:ખાવો ખાવા નો ઈલાજ
( સાઈટીકાનો દુખાવો
ખભા નો દુ:ખાવો
,ઘુંટણ નો દુ:ખાવો,
ગરદન નો દુ:ખાવો,
કમર નો દુ;ખાવો
પેની નો દુ:ખાવો ,
કોણી નો દુઃખવો
વગેરે નો પેઈન મેનેજમેન્ટ દ્વારા હાડકા ના દુખાવા નો ઈલાજ...!)
ઉપલબ્ધ સારવાર પદ્ધતિઓ:
-કમરના મણકા માં ઈન્જેક્શન દ્વારા (Epidural ,Nerve root block)
-ઈન્જેક્શન PRP (લોહીનું ઈન્જેક્શન)
-Steroid Injection
-Laser દ્વારા નસ ની સારવાર
-Prolo Therapy
-Radio Frequency ablation.
ડો. અમિત નકુમ
વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
સરનામું: રેલ્વે સ્ટેશનની સામે, કે. કે. મોલની પાછળ, જામ ખંભાળિયા, જી. દેવભૂમિ દ્વારકા.
મોબાઈલ: +91 97129 87759 • +91 97379 77897