
22/07/2025
*SUCESS STORY VD.VIJAYSINH GOHIL સરકારી આયુર્વેદ દવાખાના -દેવળી ConTECT No. 9228240705 only WhatsApp (તા.કોડીનાર ,જી.-ગીર સોમનાથ) માં સફેદ કોઢ ,શ્વિત્ર (LEUCODERMA)ની સ ફળતાપૂર્વક આયુર્વેદીક ચિકિત્સા- દર્દી નું નામ - અવાચ્ય ને ચહેરા પર સાત વર્ષ થી તકલીફ હતી. બે વર્ષ ની સારવાર થી ચહેરા પર ના સફેદ કોઢ સંપૂર્ણ મટી ગયેલ છે.અને આવી જ રીતે આ આયુર્વેદ દવાખાના મા વા, સાયટિકા , માઇગ્રેન,હોજરીમાં ચાંદા, અલ્સરેટીવ કોલાઇટીસ(જાડા સાથે લોહી પડવું), સોરિયાસિસ, થાઈરોઈડ, મેદસ્વીતા, સફેદ કોઢ,ડાયાબિટીસ,પથરી, મંદબુદ્ધિ, આંખ ની નસ સુકાવી, જાખું દેખાવુ જેવા આંખ ના રોગો માઈગ્રેન,વંધ્યત્વ ,જાતીય નબળાઈ , અનિદ્રા, માનસિક રોગો , ક્રિએટીનીન વધી જવું, ડાયાલીસીસ માંથી મુક્તિ જેવાકિડની ના રોગી , PCOD,સફેદ પાણી, માસિક વધુ આવવા જેવા સ્ત્રી રોગો તેમજ જુના હઠીલા રોગો ની પણ ખાસ અસરકારક સારવાર કરવામાં આવે છે, તેમજ સાંધાના દુખાવા તેમજ સાઈટીકા મા દવા તેમજ અગ્નીકર્મ દ્વારા વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે.શેર કરશો જેથી જરૂરીયાતમંદ દર્દીઓ સુધી મેસેજ પહોંચી શકે. વૈદ્ય વી.એસ.ગોહિલ 🙏જય ધન્વંતરી... 🙏*