Mahavir hospital lalpur

Mahavir hospital lalpur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahavir hospital lalpur, Hospital, near state bank of india , new jain samaj Street, Lalpur.

29/01/2025

સર્વે દર્દીઓને જણાવવાનું કે
તારીખ 31 /1 (શુક્રવાર) 01/02 (શનિવાર),02/02( રવિવાર) ત્રણ દિવસ મહાવીર હોસ્પિટલ (નીચેની) બંધ રહેશે.
દાંતનું દવાખાનું ચાલુ જ છે...

અલર્ટ થઈ જજો.! આ 4 સંકેત બતાવે છે કે શરીરમાં વિટામિન B12 થયો ઓછો, આ ટિપ્સ કરો ફોલો, બમણી તાકાત આવશે જી
05/06/2024

અલર્ટ થઈ જજો.! આ 4 સંકેત બતાવે છે કે શરીરમાં વિટામિન B12 થયો ઓછો, આ ટિપ્સ કરો ફોલો, બમણી તાકાત આવશે જી

vitaminb12

21/11/2023
મહાવીર હોસ્પિટલ દ્વારા સંચાલિત રાહત દરે લેબોરેટરી શરૂ...
20/09/2023

મહાવીર હોસ્પિટલ દ્વારા સંચાલિત રાહત દરે લેબોરેટરી શરૂ...

04/09/2023

તારીખ 5/9 રાંધણ છઠ્ઠ મંગળવાર નાં બપોરે 11 વાગ્યા થી તારીખ 9/9 દસમ શનિવાર બપોર સુધી દવાખાના માં હું હાજર નહિ હોય...
દવાખાને સ્ટાફ હાજર હસે જો કોઈ જૂની દવાઓ વાળા દર્દી આપી દેશે...

દર્દીઓ 9/9 બપોર પછી બતાવવા આવવું
મહાવીર હૉસ્પિટલ તથા ડેન્ટલ ક્લિનિક તથા લેબોરેટરી બંધ રહેશે...
ડો. પાર્થ નકુમ.....

13/06/2023

વાવાઝોડું જેવી કુદરતી આફત આવી રહી છે.એ દરમિયાન એક ડોકટર તરીકે આપવા જેવી થોડી સલાહો...

વાવાઝોડા સાથે વરસાદ પણ આવતો હોઈ છે...તેમાં થતી બીમારી મુજબ થોડીક દવાઓ સૂચવું છું જે આપણે એક નાની કીટ બનાવી સાથે રાખવી...

તાવ : સર્વ સામાન્ય અને પ્રચલિત દવા પરેસિટામોલ
(Calpol ૫૦૦/૬૫૦)

શરદી સાથે તાવ : tab diaminc dc

ઊલટી : tab . ondesetron

ઝાડા : tab ofloxacin+ornidazole....

સાથે એકાદ કફ સીરપ અને પાટાપિંડી માટે બીટાડીન સાથે ૩ ઇંચ કે ૪ ઇંચ પાટો રાખવો..

બીપી ડાયાબિટીસ તથા કાયમી ચાલતી દવાનો સ્ટોક એક અઠવાડિયા પૂરતો રાખવો....

આપણી તાસીર જોઈ વધ ઘટ મુજબ દવાઓ સાથે રાખવી...

આવી સર્વ સામાન્ય દવાની એક કીટ બનાવી ઘરે રાખવી...

પાણી ઉકાળી ને પીવું.અને ગરમ તાજો ખોરાક લેવો.

વધુ તબીબી સલાહ માટે ગમે ત્યારે ટેલીફોનીક કોન્ટેક કરવો જરૂરી સલાહ આપવામાં આવશે...

જરૂરિયતમંદોને ઇમરજન્સી સેવા 108 નો સંપર્ક કરવો...

ડો. પાર્થ નકુમ ...
મહાવીર હોસ્પિટલ,લાલપુર

મો.9067126976

Address

Near State Bank Of India , New Jain Samaj Street
Lalpur
361170

Telephone

+919067126976

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahavir hospital lalpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category